Gujarati Good Night videos by AJ Aishwarya Watch Free
Published On : 14-Dec-2018 09:00pm984 views
- Shows Videos
- Speeches Videos
- Natak Videos
- Comedy Videos
- Shabdotsav Videos
- Poem Videos
- Sangeet Videos
- Web Series Videos
- Short Films Videos
- Talk Show Videos
- Romantic Videos
- Comedy Film Videos
- Suspense Videos
- Sci-fi Videos
- Motivational Videos
- Social Videos
- Drama Videos
- Action Videos
- Horror Videos
- Sahityotsav Videos
- Song Videos
- Saurashtra Book Fair Videos
- Josh Talks Videos
- Children Stories Videos
- Story Videos
- Mushayra Videos
- Book Reviews Videos
21 Comments
baujj saachi vaat chhe amita ben. ishwar e badhanejj jetlu aapyu chhe e vicharinejj aapyu chhe. jo badhane badhujj samay pehlaa mali jay, to kasht ane sukh nu mahatvaj nai samjhi shakaay
વાહ.. ખૂબ સરસ વાત.. જીવન માં ઉતારવા લાયક સંદેશો ... ઐશ્વર્યા જી ના સ્વરે થી ભાવના ની રચના ની સુંદર રજૂઆત...ગઈ કાલ પર રડવું શું , આવતી કાલ થી ડરવું શું ? ઈશ્વર આપ્યું એ ખૂબ આપ્યું, એથી વધારે કરવું શું ? ભલભલા ધન કરતાં સંતોષ નું ધન સૌથી કીમતી...
પ્રેમ એક નવી આશા જગાવે છે, નવા સપનાં બતાવે છે, નવી દિશા તરફ લઈ જાય છે. પણ ક્યારેક એ બધું પામવા માટે પ્રતીક્ષા કરવાની તૈયારી પણ રાખવી પડે, જો હાથમાં રહેલા ગોઠલાની જ કેરી ખાવી હોય તો એ ગોઠલાને જમીનમાં રોપી આંબો બનવા સુધીની પ્રતીક્ષા કરવી પડે. પણ આજે ફાસ્ટ ફોરવર્ડ લાઈફમાં કોઈ પાસે જમવાનો સમય નથી ત્યાં કોણ કોની રાહ જોવા તૈયાર છે ? અને એટલે જ થોડા સમય પહેલાં થયેલું ઓનલાઈન મિલન ઓફલાઇન આવતાં જ વિખવાદો થવા લાગે છે, લવ થતા મેરેજ કરી લઈએ અને પછી ડિવોર્સ તરફ વળવું પડે છે . કારણ રાહ નથી જોઈ શકતાં.
ekdum saachi vaat chhe ravina behen. sukh dukh ni vyaakhyaao to magaj banaave chhe. Hriday to ichhhe tene sukh maa parivartit kari shake che!
waaah!!!! upnaam ane teni jodeni shaabdik ramat khubjj saras chhe nirav ji!!!
વાહ... આ સાંભળી મને મારુ લખેલું એક વાક્ય યાદ આવી ગયુ... "હુ સુખી છું કેમ કે હુ માનુ છું કે હુ સુખી છું.. તમે દુઃખી છો કેમ કે તમે માનો છો કે તમે દુઃખી છો..." સુખ દુઃખ ની કોઈ વ્યાખ્યા જ નથી..
ખુલ્લા દિલે હસવાની પળ, તારી સાથે જ ચાલી ગઈ
સ્મરણ થતા તારું અધર મલકાઈ જાય, તો હું શું કરું ?
આંખોમાં આશ લઇ બેઠો 'શ્યામ' એકલો દરિયા કિનારે
આંગળીથી રેતીમાં નામ 'રાધા' ઘૂંટાઈ જાય, તો હું શું કરું ?
#નીરવ_પટેલ 'શ્યામ'
આમ ઓચિંતી જ ગઝલ રચાઈ જાય, તો હું શું કરું ?
શબ્દોની અંદર આવી તું વણાઈ જાય, તો હું શું કરું ?
પીંછી લઇ રંગોની હું આમજ કાંઈક ચિતરતો હોઉં
છબી તારી જ કેનવાસે ઉભરાઈ જાય, તો હું શું કરું ?
પળ મળે એકાંતની ને વડલે બેઠા બેઠા કરું હું વિચાર
વડવાઈ સમી તારી યાદ વીંટળાઈ જાય, તો હું શું કરું ?
છુપાવીને રાખ્યો છે તારો પ્રેમ, મેં દિલના કોઈ ખૂણામાં
વિરહ તારો મુજ નયનેથી છલકાઈ જાય, તો હું શું કરું ?
નહિ મળવાના કોલ આપી, તું તો ચાલી ગઈ ખૂબ દૂર
ને સપનામાં ક્યાંક ઓચિંતું મળાઇ જાય, તો હું શું કરું ?
It's Ahmedabad #findthecity