Gujarati Good Morning videos by AJ Aishwarya Watch Free
Published On : 14-Dec-2018 08:00am1k views
- Shows Videos
- Speeches Videos
- Natak Videos
- Comedy Videos
- Shabdotsav Videos
- Poem Videos
- Sangeet Videos
- Web Series Videos
- Short Films Videos
- Talk Show Videos
- Romantic Videos
- Comedy Film Videos
- Suspense Videos
- Sci-fi Videos
- Motivational Videos
- Social Videos
- Drama Videos
- Action Videos
- Horror Videos
- Sahityotsav Videos
- Song Videos
- Saurashtra Book Fair Videos
- Josh Talks Videos
- Children Stories Videos
- Story Videos
- Mushayra Videos
- Book Reviews Videos
54 Comments
aateka ji , udit ji, aa balpan ni yadon ne tamari jeva lekhakojj sundar banavvamaa madad kare che!?
ચાલ આજે થોડો વેપાર કરી જોઇયે..
બાળક પાસે થી બાળપણ ઉધાર લઈ જોઇયે..
વહેચી ને સમજદારી ને મફત નાં ભાવે..
બાળક બની મસ્તીતોફાન કરી જોઇયે..
બાળપણ ની મીઠી યાદો ને ,વારંવાર વાગોળીશું,
લોકો શુ વિચારશે તે ભૂલી ,સંતાકૂકડી રમી લઇશું,
ભમરડા ની માફક ફરી ,જુના મેદાનો માં ભમી લઇશું
ફરી મળીશું ત્યારે, પહેલી મુલાકાત યાદ કરીશુ
thank you Aishwaryaji.. roj aava nava saras AJ ni bhet badal mb no abhar maiye che
amita ji 4 kavyapanktio maa tame to aakhi charchaa no sundar saar aapi didho ? khubjj sundar❤
vat to sachi se Aishwarya ji e bachapan aaj bahu yaad aave se kyarek to thay se kas aapde mota j na thaya hot Karan ke mota karta Nana ma j Maza we .
#AJ Aishwarya ચાલ ફરીથી બાળક જેવો નિખાલસ બનું, નિર્દોષ ને નિષ્પાપ બનું, છોડી આ સ્ટ્રેસ અને સંઘર્ષો ,લાવ ને ફરી બાળક બનું !! આડા અવળા લીસોટા દોરું ને નેગેટિવ યાદો ભૂંસી નાખું. ફરી જોઉં સૌને વહાલ ની જ નજરે, લાવ ને ફરી બાળક બનું !!
koi javabdaari ke pachi koi darr. nirav ji bau sachi vaat che. ek baaju aapne vaat karie chhie evaa lokoni je baalpan ne bhuli gaya chhe ane biji baaju te nishpaap loko chhe jemnathi temnu baalpan krur rite lai levaama aavyu chhe
ઐશ્વર્યા નો મીઠો અવાજ ને બાળપણ ની ખાટીમીઠી યાદો.. સવાર મધુર થઈ ગઈ...ખૂબ અભિનંદન..ઐશ્વર્યા જી.. અને ભાવના તમને પણ આટલી સુંદર રચના આપવા બદલ
આજની પરિસ્થિતિ જોઈને એટલું તો સમજાય છે.. કે આજના બાળકોને ડૉકટર, એન્જીનીયર, કે મોટા બિઝનેસ મેન બનવું છે... પણ કોઈને બાળક નથી બનવું.... હા, દિલના કોઈ ખૂણામાં એ બાલિશતા હજુ જીવે છે.. દરેક માનવીમાં, એ બહાર આવવા તલફળિયા મારે છે. પણ ક્યાંક કોઈ જવાબદારી, ક્યાંક કોઈ ડર એ બાળપણને દબાવી દેવા મજબુર કરે છે.
bahujj saachi vaat nirav ji. dukh to enujj chhe, ke have to baalpan pan pehlani jem nisvarth rahyu nathi.
hehe.. ane mane haji pan rasta maa jata pela kaka pasethi 2 "buddhi kaa baal" par discount maangta mummy kaan pakadine ghare lai jay chhe?
અબે શિયાળો છે.. તો બાળપણના એ તાપણા, સાથે બેસતાં સૌ આપણાં... આજેય તપણા થાય છે પણ તાપણે મોબાઈલ લઈ અને બધા ગરમ થતાં હોય છે.. જે હૂંફ તાપણાંમાં પહેલા મળતી એ હવે નથી મળતી
ha ho... મને અત્યારે પાંચ રૂપિયાના પડીકા ખાતા જોઈ મારા મમ્મી ને ઘર ના બધા એવું જ કે....અરે હવે મોટી thyi... થોડી માપ માં રે...
badpan mane sambhre re... tanvi khubaj saras rachna... lagniona bhavthi tarbod chhe ekdm
fudardi khaata ,ke pachi koi car mathi jhaankar nana baalak same joine tene isharao karva, athvaa nana thaine mummy pappa paase jidd kari "Aatli moti thai gayi to pan aavi aavijj" aa sambhadvani majaaj kaik Judi che ?
kyaa baat haI Tanvi ji! chhelle baalako e baalpan jivva mate na sauthi mota prerak bane chhe!! rasta par chalta, ek nana balak jode fudardi khaata k
બાળપણ મને સાંભરે રે.
દરિયાકાંઠે રેતીનું ઘર બનાવી, ઢીંગલા ઢીંગલીએ રમતા રે..
કેટલી મોજ સંગાથ હતી.
હાલ સાચૂકલું પોતાનું ઘર છતાં....
જવાબદારીનો બોઝ હાથ રે.
અગણિત ઈચ્છાઓ હ્રદય ના ઊંડાણે,
પૂરી કરવા ચોવીસ કલાક કરતાં વેત્રું રે.
બાળપણ મને સાંભરે રે.
મમ્મી પપ્પાનો હાથ ઝાલી
મેળામાં ફરવા જતાં રે, ઢગલો રમકડાં ને અસંખ્ય તોફાનો
ના સમય સાચવવાની માથાકુટ...
ના કશીયે ફિકર.બસ કલબલ કલબલ કલરવ કરતા
અલ્લડતા થી ફરતા...... બાળપણ મને સાંભરે રે....
ane ravivaar no aakho daado, ne shanivar ni adadhi rajaa, koi hira moti ke paisa ni thappi, kharidi nahi shake fari peli majaa! Nirav ji tme to kharekhar baalpan ni yaad devdaai didhi?
ઐશ્વર્યા તમારો અવાજ સાંભળી maro બે વર્ષનો નાનો તન્મય ઉઠ્યો હવે eni સાથે થોડું બાળપણ જીવી લઉ.... સાંજે મળીએ... આજે સ્કૂલ માં પણ બાળકો સાથે ફરી નાના બનીને સ્તોડિયું ય રમીશ....કદાચ એમાંથી થોડી યાદી મને મારા બાળપણ ની તન્વી સાથે mlavi દે...
abhaar tanvi ji! ? fakta aa rajuaat nahi parantu tamari aavijj sundar kavyapanktio lakhvaani, ane tene samajhvani takat aane safal banaave che!?
are svar ma kothu ne bor..ane ઉંબાડિયું...... સાથે બાળપણ ની મજા ની યાદ..... ફરી શૈશવ માં ફરી આવવાની ઇચ્છા થઈ gyi.... કાશ કોઈ time machine hot....to...
આજે ખિસ્સામાં પાંચ હજાર પડ્યા હોય તો પણ એ ખુશીઓ ખરીદી નથી શકાતી. આજે બેસીને વિચાર કરીયે એ બાળપણનો તો ઘણું બધું યાદ આવી જાય, કેટકેટલાય ભુલાયેલા મિત્રો, સખીઓ, રમતો, બધું ક્યાં હવે પાછું આવે, આજે તો એને યાદ કરી ને માત્ર એનો વસવસો જ કરી શકાય. આજે મને મારુ બાળપણ ફરી યાદ આવ્યું, બહુ જલ્દી મોટો થઇ ગયો હોય એવું લાગ્યું.
#નીરવ_પટેલ
#શ્યામ
કેરી બોર ને આંબલી જેવા ફળ ખાવા કઈ કેટલાય ખેતરા ખૂંદી વળતા, અને એય પાછા વગર જૂતીયે. ના કાળા પાડવાની ચિંતા, ના કાંટા વાગવાની, ખરા બાપોરમાં પણ ગીલી ડંડાની રમત માં આવતું પદું હરખભેર સ્વીકારી લેતા. કોઈવાર ફળિયાની છોકરીઓ સાથે લંગડી અને કૂકા રમવાની એ ક્ષણો આંખો સામે તાજી થઇ જાય છે, બા એ આપેલી પાવલીમાં પાંચ મોસંબી વાળી ગોળીઓ આવતી, આજે પણ એ યાદ કરતા ખાટો મીઠો સ્વાદ જીભ પર ફરી વળે. અને મેળામાં મ્હાલવા જવાની એ પળો તો કેમ ભૂલાય, પપ્પા એ આપેલા પાંચ રૂપિયામાં આખો મેળો ખરીદી લાવ્યો નો આનંદ આવે.
#મને_મારુ_બાળપણ_યાદ_આવ્યું .......
કેટ કેટલી યાદો અને કેટ કેટલા સપનાં બાળપણ ના સાચવી ને બેઠા, આંબલી પીપળી, સંતાકૂકડી, પકડદાવ ને ઘરઘર જાણે જોજનો દૂર જઈને વસી ગયા, કોણ લાવે હવે એને પાછું ? કોણ હવે રમવાને આવે એ બધું ? આજના બાળકોને આ બધી રમતો જાણે કાલ્પનિક હોય એવી લાગે, એમને તો ભણવામાંથી જ ફુરસ્ત ક્યાં ? ખરેખર એ સમય ખુબ અનોખો હતો. આપણને કેટ કેટલો સમય એ બધું રમવા, બહુ જ આસાનીથી મળી રહેતો ! શનિવારની અડધી રજા અને રવિવાર નો આખ્ખો દાડો, એય ને ધમાલ મસ્તી જામતી.
રોજ whtsep fb સાથે સવાર થતી . હવે એપ જોકી સાથે સવારની સુંદર શરૂઆત કરવા બદલ matrubharti ખૂબ આભાર.... એશ્વર્યા ખૂબ સુંદર રજૂઆત....
Kya baat Hina ji!!! tamari aa panktio e jawaabdaario ni aa sod maathi chhutine fari peli naanima ni vaartaao na pela melaa na chakdol ma besaadi didha.
hod jami chhe chhodvani!! kyaa baat hai milan ji! mane khubjj gamshe tamari aa nisvarth bhaave lakhaayeli aatli sundar rachna ne ahi raju karta! ?
Hina ben aa to bhavna ben ni rachna, aishwarya no awaaj, ane aapna jevaaj sahityapremio ane tejomay vichardhaara pamela lekhakho no triveni sangam chhe. khub khub dhanyawaad ??
#Aishwarya
નિ:સ્વાર્થ...
સ્વાર્થભરી દુનિયામાં...!
નિ:સ્વાર્થ નિભાવી શકે એવા સંબંધ ક્યાંથી લાવું ?
હોડ જામી છે દોડવાની...!
હાથ પકડી ચાલી શકે એવો હમસફર ક્યાંથી લાવું ?
માણસાઈ મરી પરવારી ત્યાં...!
લાગણી સમજી શકે એવી માનવતા ક્યાંથી લાવું ?
સાચા ઓછા ને બનાવટી ઝાઝા...!
મારા કહી શકું એવા સ્વજનનોને ક્યાંથી લાવું ?
મળે છે દર્દ મફતમાં અહીં...!
મૂલ્ય ચૂકવતા ખરીદી શકું, પ્રેમ એવો હું ક્યાંથી લાવું ?
ખબર હોય તમને તો કહેજો વ્હાલા...!
કહ્યા વગર સમજી જાય એવી આત્મીયતા ક્યાંથી લાવું ?
મિલન લાડ. વલસાડ.
milan ji aap no khub khub aabhaar! bahu saachi vaat kahi chhe tame. je kshane manas potani jagyae kudrat ane samay na niyamo ne badalva mande che, tyaare teni adhogati sharu thai jaay che. Jo manas samay ne badalva karta , samay ne maanvaanu sharu kare, to jivan ketla anand thi jivi shakaay chhe!
bhavna bhatt ni khub sunder rachna hati aa ane aishvarya ji je rite tame eni rajuaat kari chhe khubaj sunder lagyu... samay sathe chalta chalta manas pan hamesha samay badlva mathto rahyo na ke khud ne... ane potane mate upayo sodhvama khud mushkeli ubhi kari betho.
Rakeshji beetein din to kahaa aayenge wapis. Lekin dil ke uss kamre mai band padaa wo yaadon kaa baksaa to humse koi chhin nahi sakta, jiske taale ki chaabi keval humare paas hai. To fikar kiss baat ki, jab chhahe chaabi se wo baksaa khol unn kal ki yaadon ko, aaj ki chaadar par bichhakar mann chaahe utni der tak uska maza loot sakte hai ??
bachpan yaad aa gaya! lekin wo din ab kaha? bachpan ki mithi yado ke liye sukriya.
It's Ahmedabad..Jama masjid #findthecity