Gujarati Song videos by Nirav Patel SHYAM Watch Free

Published On : 18-Oct-2018 02:16pm

706 views

#GarbaRockstar

"અમદાવાદની શેરીઓ..."

સ્વરચિત ગરબો....

લે. નીરવ પટેલ "શ્યામ"

અમદાવાદની શેરીઓ ને, ગરબે ઘુમતી ગોરીઓ
લટક મટક રમે જો ને, નાની નાની છોરીઓ...... (૨)
કેડીયુંને, ચણીયા ચોલી, પહેરી રમે છે લોક જો
ગરબે ઘૂમતા ઝુલ્યા કરે છે લટકણ સાથે દોરીઓ....(૨)

હિંચ લેજો, દોઢયું રમજો, રમજો તમે ત્રણ તાળીએ
ચમચમ તારા ચમકે છે આજે માડીની સાડીએ...(૨)
નવ નવ રાતો ગરબા રમી, ઉપવાસો અમે પાળીએ
ઝઘમઘતી આ નવરાતોમાં, દિવ્ય સ્વરૂપ માનું ભાળીએ...(૨)
અમદાવાદની......(૨)

ખરાં તે મનથી કરી છે મા અંબાની સ્થાપના
ગરબે રમી કરીએ છીએ મા દુર્ગાની આરાધના.... (૨)
શક્તિ દે જો, ભક્તિ દે જો, હૈયે રાખી ભાવના
દર્શન આપી પુરી કરજો, મનની અમારી કામના...(૨)
અમદાવાદની......(૨)

તું સ્વામીની રિદ્ધિ, સિદ્ધિ, અષ્ટ નવ નિધિની
તું માતા છે જગદંબા, તું જ અમારી જનની...(૨)
બાળક સમજી કૃપા કરો મા, ભક્તિ કરું હું પ્રેમથી
દુઃખડા મારા દૂર કરો મા, અરજી છે આ "શ્યામ"ની..(૨)
અમદાવાદની......(૨)

27 Comments

Nirav Patel SHYAM videos on Matrubharti
Nirav Patel SHYAM Matrubharti Verified 6 year ago

આભરમમ તન્વી..રવિના ..?

Ravina videos on Matrubharti
Ravina 6 year ago

વાહ.. ખૂબ સુંદર..

Tanvi Tandel videos on Matrubharti
Tanvi Tandel Matrubharti Verified 6 year ago

તમે તો ગરબા rockstar bni j ગયા હો ... ખૂબ સરસ અવાજ સાથે પ્રાસ્યુક્ત રચના... મજા આવી.

હરિ... videos on Matrubharti
હરિ... 6 year ago

ha...joii lav

Nirav Patel SHYAM videos on Matrubharti
Nirav Patel SHYAM Matrubharti Verified 6 year ago

અપડેટ થયા બાદ જોઈ લો...

હરિ... videos on Matrubharti
હરિ... 6 year ago

ha...update karyu...maro phone 3G che to nai dekhay...??

Nirav Patel SHYAM videos on Matrubharti
Nirav Patel SHYAM Matrubharti Verified 6 year ago

તમે માતૃભારતી અપડેટ કર્યું છે ??? વિડીઓ જોઈ શકાય એના માટે

Nirav Patel SHYAM videos on Matrubharti
Nirav Patel SHYAM Matrubharti Verified 6 year ago

4જી સ્પીડ વાળા મોબાઈલ માં અથવા પીસીમાં કરો

હરિ... videos on Matrubharti
હરિ... 6 year ago

mare to aa video open nhi thato...

Nirav Patel SHYAM videos on Matrubharti
Nirav Patel SHYAM Matrubharti Verified 6 year ago

tnx tiya

Tiya videos on Matrubharti
Tiya 6 year ago

mast Garbo ...

Simran Jatin Patel videos on Matrubharti
Simran Jatin Patel Matrubharti Verified 6 year ago

હા પ્રયત્ન જ સફળતા ની ઊંચાઈ પહોંચાડી શકે..... બાકી તો ઘરે બેડ પર જ....

Nirav Patel SHYAM videos on Matrubharti
Nirav Patel SHYAM Matrubharti Verified 6 year ago

તો તો ચોક્કસ પ્રયત્ન કરીશ..

Namrata Kansara videos on Matrubharti
Namrata Kansara 6 year ago

Yes.... થોડોક ભારી ભરખમ... પણ સ્મૂધ...

Simran Jatin Patel videos on Matrubharti
Simran Jatin Patel Matrubharti Verified 6 year ago

હા ટ્રાય કરી જ નાંખો.....

Nirav Patel SHYAM videos on Matrubharti
Nirav Patel SHYAM Matrubharti Verified 6 year ago

tnx સીમરન.. ઓહ તો મારો આવાજ રેડીઓ જોકી જેવો છે.. ટ્રાય કરવો પડશે

Bhavesh videos on Matrubharti
Bhavesh 6 year ago

ji ha dosto thi start thato binaca geetmala , vah નમ્રતા જી

Simran Jatin Patel videos on Matrubharti
Simran Jatin Patel Matrubharti Verified 6 year ago

no. 1 નિરવજી.... ??

Namrata Kansara videos on Matrubharti
Namrata Kansara 6 year ago

'બિનાકા' રેડિયો પર આવતો પ્રોગ્રામ...

Bhavesh videos on Matrubharti
Bhavesh 6 year ago

niravbhai a garbo i think ahi nahi atke haju avta વરસે sambhlva male badha dandiya group ma evi શુભેચ્છા

Nirav Patel SHYAM videos on Matrubharti
Nirav Patel SHYAM Matrubharti Verified 6 year ago

tnx ?

Bhavesh videos on Matrubharti
Bhavesh 6 year ago

superb niravbhai??????

Nirav Patel SHYAM videos on Matrubharti
Nirav Patel SHYAM Matrubharti Verified 6 year ago

બિનકા એટલે શું ??

Nirav Patel SHYAM videos on Matrubharti
Nirav Patel SHYAM Matrubharti Verified 6 year ago

આભાર નમ્રતાબેન.. રોહિતભાઈ

ધબકાર... videos on Matrubharti
ધબકાર... Matrubharti Verified 6 year ago

ખુબ સરસ...ભાઇ...

Namrata Kansara videos on Matrubharti
Namrata Kansara 6 year ago

Starting 'બિનાકા' ના અમીન સયાની જેવી લાગી... હા હા... પણ સરસ સ્પીચ છે તમારી... સરસ.. 'શ્યામ' ની સરગમ સારી લાગી...☺

Namrata Kansara videos on Matrubharti
Namrata Kansara 6 year ago

સરસ ગરબો નીરવભાઇ....??

Related Videos

Show More