....

#યુદ્ધ

બેશુદ્ધ બની જોઈ રહી જ્યારે બન્યો હતો એ અશુદ્ધ,
શુદ્ધ લાગણીઓ સામે જાણે કરવા નીકળ્યો એ યુદ્ધ !

#વિધવા
વિધવા બની છતાં સધવા બનીને જીવતી રહી,
માંની આંખમાં પુત્રને સરહદે જીવતો રાખવા એ મથતી રહી..

#શિકાર

શિકાર કરવા નીકળી...
ને હું ખુદ શિકાર બની ગઈ,
હર્ષને જોતા જ હર્ષોલ્લાસથી...
એના પ્રેમનો ચિતાર બની ગઈ.!

Read More

#દ્રશ્ય
દ્રશ્યમાન થતાં વાચા ફૂટી મુજ નજરમાં,
બાવરી બની શોધું હું તુજને નગરમાં..

#મંદિર
ચૂડી ચાંદલો અખંડ રાખવા બાકી ના રાખી કોઈ મંદિરની સીડી,
તોય એ શુરવીર તિરંગામાં લપેટાઈને આવ્યો યુદ્ધના મેદાનથી.

Read More

#સંઘર્ષ

સંઘર્ષ સમયે પણ હસાવે એ kaku..
ટેન્શન ના રાખે કદી કોઈ એ kaku..
ચા માં મસ્તીની ચાસણી પીવડાવે એ kaku..
હમેશાં પોઝિટિવ રહેતું વ્યક્તિત્વ એ kaku..

Happy birthday...🎂 kaku...😄

Ha.. આજે મારા kaku નો b'day છે. હા kaku જ મારા માટે તો અને અમારા બધાના લાડીલા કેતન ભાઈ...

જેમનું હુલામણું નામ મેં કાકુ પાડ્યું છે જે એમણે સહર્ષ સ્વીકાર્યું છે...

કેતન bhai સાથે વાતચીત કરતાં જ તમે tension મૂકી હસવા લાગો,
ને એમના ઉટપટાંગ જવાબોથી તમે પ્રફુલ્લિત થવા લાગો..☺️😆

જન્મદિવસની અઢળક શુભકામનાઓ... ketan bhai...🎂

Read More

#લક્ષણ

મારામાં ક્યાં દેખાય હજુ લક્ષણ સમજદારીના.!?
ને હું ડગલાં માંડી નીકળી જવાબદારીના.!

#त्याग
क़दम पड़े है हर्ष के मेरे जीवन में,
अब तो क्रोध का त्याग करना ही होगा..

#છોડો
છોડો દુનિયાના દુઃખદર્દ ગાવાનું,
હરિનું શરણ લો ને ચાલુ કરો એને ભજવાનું..!!

#કતાર
એ મને શોધી રહ્યો માંગણીની કતારમાં,
ને હું રાહ જોઈ બેઠી હતી લાગણીની કતારમાં..