Gujarati Song videos by Nirav Patel SHYAM Watch Free
Published On : 18-Oct-2018 02:16pm696 views
#GarbaRockstar
"અમદાવાદની શેરીઓ..."
સ્વરચિત ગરબો....
લે. નીરવ પટેલ "શ્યામ"
અમદાવાદની શેરીઓ ને, ગરબે ઘુમતી ગોરીઓ
લટક મટક રમે જો ને, નાની નાની છોરીઓ...... (૨)
કેડીયુંને, ચણીયા ચોલી, પહેરી રમે છે લોક જો
ગરબે ઘૂમતા ઝુલ્યા કરે છે લટકણ સાથે દોરીઓ....(૨)
હિંચ લેજો, દોઢયું રમજો, રમજો તમે ત્રણ તાળીએ
ચમચમ તારા ચમકે છે આજે માડીની સાડીએ...(૨)
નવ નવ રાતો ગરબા રમી, ઉપવાસો અમે પાળીએ
ઝઘમઘતી આ નવરાતોમાં, દિવ્ય સ્વરૂપ માનું ભાળીએ...(૨)
અમદાવાદની......(૨)
ખરાં તે મનથી કરી છે મા અંબાની સ્થાપના
ગરબે રમી કરીએ છીએ મા દુર્ગાની આરાધના.... (૨)
શક્તિ દે જો, ભક્તિ દે જો, હૈયે રાખી ભાવના
દર્શન આપી પુરી કરજો, મનની અમારી કામના...(૨)
અમદાવાદની......(૨)
તું સ્વામીની રિદ્ધિ, સિદ્ધિ, અષ્ટ નવ નિધિની
તું માતા છે જગદંબા, તું જ અમારી જનની...(૨)
બાળક સમજી કૃપા કરો મા, ભક્તિ કરું હું પ્રેમથી
દુઃખડા મારા દૂર કરો મા, અરજી છે આ "શ્યામ"ની..(૨)

- Shows Videos
- Speeches Videos
- Natak Videos
- Comedy Videos
- Shabdotsav Videos
- Poem Videos
- Sangeet Videos
- Web Series Videos
- Short Films Videos
- Talk Show Videos
- Romantic Videos
- Comedy Film Videos
- Suspense Videos
- Sci-fi Videos
- Motivational Videos
- Social Videos
- Drama Videos
- Action Videos
- Horror Videos
- Sahityotsav Videos
- Song Videos
- Saurashtra Book Fair Videos
- Josh Talks Videos
- Children Stories Videos
- Story Videos
- Mushayra Videos
- Book Reviews Videos
27 Comments
Tanvi Tandel
6 year ago
તમે તો ગરબા rockstar bni j ગયા હો ... ખૂબ સરસ અવાજ સાથે પ્રાસ્યુક્ત રચના... મજા આવી.
Simran Jatin Patel
6 year ago
હા પ્રયત્ન જ સફળતા ની ઊંચાઈ પહોંચાડી શકે..... બાકી તો ઘરે બેડ પર જ....
Bhavesh
6 year ago
niravbhai a garbo i think ahi nahi atke haju avta વરસે sambhlva male badha dandiya group ma evi શુભેચ્છા
Namrata Kansara
6 year ago
Starting 'બિનાકા' ના અમીન સયાની જેવી લાગી... હા હા... પણ સરસ સ્પીચ છે તમારી... સરસ.. 'શ્યામ' ની સરગમ સારી લાગી...☺
આભરમમ તન્વી..રવિના ..?