Gujarati Good Morning videos by AJ Jaini Watch Free

Published On : 25-Mar-2019 08:00am

2.3k views

57 Comments

Krishn videos on Matrubharti
Krishn 6 year ago

Manee aa rashto saav alag laagiyo...

Poonam Patel videos on Matrubharti
Poonam Patel 6 year ago

બહુ સરસ ???

Harshd Chauhan Chauhan Harshad videos on Matrubharti
Harshd Chauhan Chauhan Harshad 6 year ago

ખૂબજ સરસ

Pravin shah videos on Matrubharti
Pravin shah 6 year ago

સાચ્જ સારો

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

વાહ . નરેન હા સાચી વાત . એવાં પૈસાવાળા બહુ ઓછા હોય છે કે જે મહેનતથી કમાયા હોય , બાકી તો લોકોનું શોષણ કરી પૈસા કમાવા વાળા ઘણા થઈ ગયા છે .

Naren videos on Matrubharti
Naren 6 year ago

Jene jaruriyat che aene j ladh malvo joiye.. "Pan ahi to paisa wala jj labh le che paisa batavine.." (Vicharva jevu che...) " ?

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

rajanikat , suresh shah , mittal r suthar , makwana chandhu , megha suthar , naren , mr faizal . તમારા સૌનો ખૂબ ખૂબ આભાર . આ પરથી ખ્યાલ આવે છે કે આપણને બધા ને ભ્રષ્ટાચાર મુક્ત ભારત જોઈએ છે .

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

naranji jadeja , વાહ . બસ આવા જ સાચા કિસ્સાઓની લોકો ને જરૂર છે જેથી તેઓ પ્રેરણા લઈ પોતાનો અવાજ ઉઠાવી શકે .

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

ashok prajapati , આભાર.

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

દીપક ત્રિવેદી , હા . અને આપણે જ શરૂઆત કરીએ .

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

manthan patel , હા . ખૂબ સાચી વાત .

Mr Faizal videos on Matrubharti
Mr Faizal 6 year ago

1 dam mast

Naren videos on Matrubharti
Naren 6 year ago

Saras

Megha Suthar videos on Matrubharti
Megha Suthar 6 year ago

perfect way

Bina Shah videos on Matrubharti
Bina Shah 6 year ago

bahu j saras

Makwana Chandhubhai videos on Matrubharti
Makwana Chandhubhai 6 year ago

good

Mittal R Suthar videos on Matrubharti
Mittal R Suthar 6 year ago

nice

Suresh Shah videos on Matrubharti
Suresh Shah 6 year ago

verry nice

Rajanikant videos on Matrubharti
Rajanikant 6 year ago

nyc

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

bhati anandrajs , thank you .

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

શરદ , હા . આભાર . હવે આપણે પણ આવી યુક્તિ થી લડી શકીએ .

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

સુનિલ પટેલ , આભાર.

Raaj videos on Matrubharti
Raaj Matrubharti Verified 6 year ago

thanks, @Aj jaini

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

udit , વાહ . ક્યાં બાત . આપ હંમેશા ખૂબ સરસ કવિતા રજૂ કરો છો. આભાર .

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

દીપ્તિ , હા આજના જમાનામાં આપણી જોડે તાકાત છે . બોલવા માટે માધ્યમ છે . તો થઈ જ શકે

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

મેહુલ , હા અને સિસ્ટમ સામે પણ લડી જ શકાય .

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

anmol bhavesh , વાહ . આભાર .

Mehul Trivedi videos on Matrubharti
Mehul Trivedi 6 year ago

અઘરામાં અઘરીમૂશ્કેલીનો રસ્તો હોય જ કેવળ તેને શોધવા અધાગ પરીશ્રમ થવો જોઈએ. ખુબ સરસ રજૂઆત

DIPTI videos on Matrubharti
DIPTI 6 year ago

ખુબજ સરસ
રિસવત લેવા વાળા લોકો ને આવા પાઠ ભણાવા ની જરુર છે.

Raaj videos on Matrubharti
Raaj Matrubharti Verified 6 year ago

પરિસ્થિતિ હશે કઠોર ,તું બનતો નહીં મૃદુ,
કઠોર પણ કોમળ થશે ,વિચાર કઈક જુદું,
અનમોલ છે તું પોતે , સમજતો નહિ સસ્તો,
વિશ્વાસ રાખ ખુદપર નીકળશે કોઇ રસ્તો.

Sunil Patel videos on Matrubharti
Sunil Patel 6 year ago

unique

Sharad Vala videos on Matrubharti
Sharad Vala 6 year ago

corruption, વિશે ખૂબ જ સરસ વૃતાન્ત રજૂ કર્યો...
આવા સંદેશની જરૂર છે લોકોને....,આભાર

Bhati Anandrajsinh videos on Matrubharti
Bhati Anandrajsinh 6 year ago

ખૂબ સરસ

Naranji Jadeja videos on Matrubharti
Naranji Jadeja Matrubharti Verified 6 year ago

મારો એક એવો કિસ્સો બાલાજી વેફર બનાવતી કંપની સાથે થયું હતું પેકિંગ તારીખ મીટાવી ને ફરાળી ચેવડો વેચાણ થતું અટકાવ્યું હતું

Ashok Prajapati videos on Matrubharti
Ashok Prajapati 6 year ago

बहुत उम्दा।।। उनकी सोच बिल्कुल सही मायने पे काम कर गई

Dipak Trivedi videos on Matrubharti
Dipak Trivedi 6 year ago

aavej rite sbek sikhvvo joeya

Manthan Patel videos on Matrubharti
Manthan Patel 6 year ago

હા, સામાન્ય માણસ પણ સરળતાથી કોઈ ડર કે ચિંતા વિના સાચી વાત રજુ કરી શકે છે. આમા કોઈ ની પરમિશન નઇ લેવાની ઉલટાનું લોકો સામે ચાલીને મદદે આવે.

Anmol Bhavesh videos on Matrubharti
Anmol Bhavesh 6 year ago

વિચારો ના વાદળ હંમેશા વરસતા રહેશે... શરત માત્ર એટલી.. કે... આપ જેવા સારા લોકો એમની કદર કરે...

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

અનમોલ , વાહ .

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

naranji , આભાર . હા ખોટું થતું હોય એની સામે અવાજ કરવો જ જોઇએ

Anmol Bhavesh videos on Matrubharti
Anmol Bhavesh 6 year ago

એક રાસ્તા હે જીંદગી.... જો... થમ ગયે તો કુછ નહીં....

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

મંથન પટેલ , હા અત્યારના જમાના માં સોશ્યિલ મીડિયા નો આવો ઉપયોગ થઈ જ શકે કારણ કે આ મીડિયા લોકો દ્વારા ચાલનારું માધ્યમ છે .

Naranji Jadeja videos on Matrubharti
Naranji Jadeja Matrubharti Verified 6 year ago

આપણે નીડર બનીને અવાજ ઉઠાવવા ની જરૂર છે.આવા પ્રેરકબળ આપના દ્વારા ખૂબજ ઉપયોગી સાબિત થાય છે

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

અનમોલ , આભાર . બસ આમ જ પોતાના વિચારો લખતા રહેજો .

Anmol Bhavesh videos on Matrubharti
Anmol Bhavesh 6 year ago

આભાર આપનો મેમ...

Manthan Patel videos on Matrubharti
Manthan Patel 6 year ago

બસ આમ જ પાઠ ભણાવવા જોઈએ...

Anmol Bhavesh videos on Matrubharti
Anmol Bhavesh 6 year ago

હા એ જ શિખવાનુ છે... એ અંધારુ તમને અજવાળું આપવાનો ઈશ્વરનો અણસાર છે...

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

અનમોલ, વાહ . ખૂબ સુંદર વાત .

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

anmol bhavesh , હા અંધારુ ત્યારે વર્તાય છે જ્યારે આપણી આંખો બંધ હોય . એક નવો રસ્તો જોવા આંખો ખોલવી પડે .

Anmol Bhavesh videos on Matrubharti
Anmol Bhavesh 6 year ago

પોતાના ઈશ્વરને ક્યારેય એમ ના કહો કે મારી મુશ્કેલીઓ મોટી છે,
પણ તમારી મુશ્કેલીઓ દે એટલું જરુર કહી દો કે મારો ઈશ્વર મોટો છે...
અનમોલ

Anmol Bhavesh videos on Matrubharti
Anmol Bhavesh 6 year ago

મુશ્કેલીઓ ના રસ્તાઓ તો ઘણાં છે... બસ માણસ એને શોધવો જોયે અને એના પર ચાલવો પણ જોયે....

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

sagar savaliya , hi . good morning

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

અનમોલ ભાવેશ આભાર .good morning

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

લલિત ભાઈ , આભાર .

Anmol Bhavesh videos on Matrubharti
Anmol Bhavesh 6 year ago

great idea... good morning...

lalit bhai videos on Matrubharti
lalit bhai 6 year ago

very nice..

Sagar Savaliya videos on Matrubharti
Sagar Savaliya 6 year ago

hello mam