Gujarati Good Morning videos by AJ Jaini Watch Free
Published On : 25-Mar-2019 08:00am2.2k views
- Shows Videos
- Speeches Videos
- Natak Videos
- Comedy Videos
- Shabdotsav Videos
- Poem Videos
- Sangeet Videos
- Web Series Videos
- Short Films Videos
- Talk Show Videos
- Romantic Videos
- Comedy Film Videos
- Suspense Videos
- Sci-fi Videos
- Motivational Videos
- Social Videos
- Drama Videos
- Action Videos
- Horror Videos
- Sahityotsav Videos
- Song Videos
- Saurashtra Book Fair Videos
- Josh Talks Videos
- Children Stories Videos
- Story Videos
- Mushayra Videos
- Book Reviews Videos
57 Comments
વાહ . નરેન હા સાચી વાત . એવાં પૈસાવાળા બહુ ઓછા હોય છે કે જે મહેનતથી કમાયા હોય , બાકી તો લોકોનું શોષણ કરી પૈસા કમાવા વાળા ઘણા થઈ ગયા છે .
Jene jaruriyat che aene j ladh malvo joiye.. "Pan ahi to paisa wala jj labh le che paisa batavine.." (Vicharva jevu che...) " ?
rajanikat , suresh shah , mittal r suthar , makwana chandhu , megha suthar , naren , mr faizal . તમારા સૌનો ખૂબ ખૂબ આભાર . આ પરથી ખ્યાલ આવે છે કે આપણને બધા ને ભ્રષ્ટાચાર મુક્ત ભારત જોઈએ છે .
naranji jadeja , વાહ . બસ આવા જ સાચા કિસ્સાઓની લોકો ને જરૂર છે જેથી તેઓ પ્રેરણા લઈ પોતાનો અવાજ ઉઠાવી શકે .
દીપ્તિ , હા આજના જમાનામાં આપણી જોડે તાકાત છે . બોલવા માટે માધ્યમ છે . તો થઈ જ શકે
અઘરામાં અઘરીમૂશ્કેલીનો રસ્તો હોય જ કેવળ તેને શોધવા અધાગ પરીશ્રમ થવો જોઈએ. ખુબ સરસ રજૂઆત
પરિસ્થિતિ હશે કઠોર ,તું બનતો નહીં મૃદુ,
કઠોર પણ કોમળ થશે ,વિચાર કઈક જુદું,
અનમોલ છે તું પોતે , સમજતો નહિ સસ્તો,
વિશ્વાસ રાખ ખુદપર નીકળશે કોઇ રસ્તો.
corruption, વિશે ખૂબ જ સરસ વૃતાન્ત રજૂ કર્યો...
આવા સંદેશની જરૂર છે લોકોને....,આભાર
મારો એક એવો કિસ્સો બાલાજી વેફર બનાવતી કંપની સાથે થયું હતું પેકિંગ તારીખ મીટાવી ને ફરાળી ચેવડો વેચાણ થતું અટકાવ્યું હતું
હા, સામાન્ય માણસ પણ સરળતાથી કોઈ ડર કે ચિંતા વિના સાચી વાત રજુ કરી શકે છે. આમા કોઈ ની પરમિશન નઇ લેવાની ઉલટાનું લોકો સામે ચાલીને મદદે આવે.
વિચારો ના વાદળ હંમેશા વરસતા રહેશે... શરત માત્ર એટલી.. કે... આપ જેવા સારા લોકો એમની કદર કરે...
મંથન પટેલ , હા અત્યારના જમાના માં સોશ્યિલ મીડિયા નો આવો ઉપયોગ થઈ જ શકે કારણ કે આ મીડિયા લોકો દ્વારા ચાલનારું માધ્યમ છે .
આપણે નીડર બનીને અવાજ ઉઠાવવા ની જરૂર છે.આવા પ્રેરકબળ આપના દ્વારા ખૂબજ ઉપયોગી સાબિત થાય છે
anmol bhavesh , હા અંધારુ ત્યારે વર્તાય છે જ્યારે આપણી આંખો બંધ હોય . એક નવો રસ્તો જોવા આંખો ખોલવી પડે .
પોતાના ઈશ્વરને ક્યારેય એમ ના કહો કે મારી મુશ્કેલીઓ મોટી છે,
પણ તમારી મુશ્કેલીઓ દે એટલું જરુર કહી દો કે મારો ઈશ્વર મોટો છે...
અનમોલ
મુશ્કેલીઓ ના રસ્તાઓ તો ઘણાં છે... બસ માણસ એને શોધવો જોયે અને એના પર ચાલવો પણ જોયે....
Manee aa rashto saav alag laagiyo...