Gujarati Good Night videos by AJ Jaini Watch Free
Published On : 14-Jan-2019 09:00pm835 views
- Shows Videos
- Speeches Videos
- Natak Videos
- Comedy Videos
- Shabdotsav Videos
- Poem Videos
- Sangeet Videos
- Web Series Videos
- Short Films Videos
- Talk Show Videos
- Romantic Videos
- Comedy Film Videos
- Suspense Videos
- Sci-fi Videos
- Motivational Videos
- Social Videos
- Drama Videos
- Action Videos
- Horror Videos
- Sahityotsav Videos
- Song Videos
- Saurashtra Book Fair Videos
- Josh Talks Videos
- Children Stories Videos
- Story Videos
- Mushayra Videos
- Book Reviews Videos
20 Comments
પતંગ ઉડાડવા કરતા વધુ મજા મને એક વર્ષ પછી ફરી એજ ધાબે જઈને મિત્રોને મળવાની મજા આવશે, સોસિયલ મીડિયાના જમાનાના યુગમાં ના અમે વોટ્સએપ પર મળીયે ના ફેસબુક પર મોટા ભાગે ફોન પણ ન કરીએ, મળીએ ફક્ત પતંગ ઉડાડવા માટે, એક વર્ષ પછી, અને ફરી એક વર્ષ માટે વિદાય આપી દઈએ.
અને સ્પેશિયલ thanks to app jockey project head.. sorry hu એમને મળ્યો તો હતો પણ નામ એમનું ભૂલી ગયો છું. give my regards to him.
ખુબ સાચી વાત... બસ આજ છે જીવન જીવવાની સરળ ચાવી. દરેક રંગ ને મનગમતા બનાવી લો. તો કોઈ રંગ ખરાબ લાગે જ નઈ.
milanbhai , હા કોઈક એ કહ્યું છે કે જીવન એ mp3 player જેવું નથી કે જેમાં તમે ઈચ્છતા હો એ સાંભળી શકો ,. એ તો રેડિયો જેવું છે જેમાં ગમે તે ગીત આવે એ બસ એને માણતા શીખવું પડે .
ji jaini hu hamesha aamj kaik navin artho sathe lakhto rahish... ek vat ghani sachi kahi aape k kya koi navo sambandh bani jay aa vat ekdm sachi chhe. ane aa anubhav pan me karyo chhe ke ketlak sambandho najik na dur thaya pan unexpected loko pan mara jivanma aavya chhe je loko ekdm khas bani chukya chhe have mara mate.
milanbhai , આવી સુંદર રચનાઓ તમે હંમેશા લખતા રહો . અને હા તમારી આં રચના માં અમને આં સરખામણી બહુ ગમી . પણ આપણે પતંગ જેવા છીએ , કામ છે માત્ર ઉડવાનું , કપાયા પછી પણ પવન તો આપણને ક્યાંક લઈ જ જશે . અને ક્યાંક બીજું કોઈક પકડીને એની દોરી સાથે આપણને બાંધી કોઈક નવો સંબંધ બાંધે? બસ એવી આશા હમેશા રાખવી.
#AJjaini jainiji ખુબ ખુબ ધન્યવાદ આપને કે આપે મારી રચના ની આજના મકરસંક્રાંતિના પર્વ પર રજૂઆત કરી. અને એપ જોકી ટીમ MATRUBHARTI ને પણ ખૂબ ખુબ ધન્યવાદ કે મારી રચના ને સિલેક્ટ કરી. મારી આ રચના ને મે સંબંધ સાથે જોડી હતી કે મારા તરફથી કેટકેટલાય પ્રયત્નો કર્યા સંબંધ સાચવવાના છતાંય કોઇક કારણોસર એ કપાઈ જાય છે. જે રોજબરોજ ના દરેક લોકોના જીવન માં આ રીતની બનતી ઘટના છે. પોતાનું હોય એ જ ક્યારે પારકું બની જાય એ ખબર જ નથી પડતી કે ના તો કારણ જાણી શકીએ છીએ. બસ પતંગ ની માફક ક્યારે કોણ આવી કાપી જશે એ ખબર નઈ પડે.
હા , આં તહેવારો આપણી રોજબરોજના જીવન માં અનેરો આનંદ લાવવા માટે તો હોય છે . બસ આં ૨ દિવસ આપણને એટલી ઊર્જા આપશે ને કે પછી કામ કરવાનો ઉત્સાહ વધી જશે .
ha Sachin Bhai . આપે આજ કેટલા પતંગ ચગાવ્યા ? અને હા , પતંગ આપણા કપાય કે બીજાના પણ બૂમો તો પડવાની જ.
વાહ ખૂબ સુંદર રચના મિલનભાઈ લાડની...અને ખૂબ સુંદર રજુવાત મેમ આપની... મજા આવી ગઈ. ખબર છે કપાસે પતંગ તો પણ ઉડાડવાની એક મજા છે....
અલ્પેશભાઈ , વાહ આં તહેવારો માં આપણા લોકોની આપણે નજીક આવી શકીએ એનાથી મોટું કઈ નથી .