Gujarati Good Morning videos by AJ Arpit Watch Free

Published On : 08-Jan-2019 08:00am

272 views

66 Comments

Vijay Senma Lunashan 1 year ago

જ્યારે પણ ભ્રષ્ટાચાર આપણી સામે થાયછે તે વ્યક્તિ ગમે તે હોદ્દા પરનો હોય તેનો વિરોધકરવો જોઈએ લોકોને તેની વાત કરવી અને તેની સામે કડક પગલાં લેવાય તે માટે યુવાનોએ આગળઆવવું પડશે....

AJ Arpit 1 year ago

આભાર ઝંખના

AJ Arpit 1 year ago

બહુ જ સુંદર વાત મિલનભાઈ, :)

Zankhna Vasavada 1 year ago

saras rjuvat

Tirthrajsinh 1 year ago

I agree with you Milan !

Milan 1 year ago

do maximum use of social media... every company has their FB page to... simply tag ur problem over there... do mention such bigger personalities.. so they can pressurise to them.

Milan 1 year ago

this way I fought with dominoz, Mac D and even one plus mobile company too. I put a direct tweet to OnePlus founder and he gave the proper solution for my problem.

Hetal 1 year ago

really thankful. great idea.

Milan 1 year ago

find the Twitter hastag I'd from Google of RTO officer n simply put ur problem openly... Ghar aakr woh licence બનવા દેંગે આપકા

Hetal 1 year ago

thanks for the suggestion. u wont believe if I will say I did. one more incident shall I share??

Milan 1 year ago

try to use Twitter it is D best way to get solution of your problem while the concern person don't wanna heard you.

Hetal 1 year ago

kem nahi. jarur. hyderabad ma. one of the hitech cities. ane ahiyan corrpution khub unde sudhi prasarelu che. mane khabar che k online computer par exam levay che. jema multiple choice questions j hoy che. i do teach all these. and then also helpless. vagar licence ni.

Simran Jatin Patel 1 year ago

ખૂબ સરસ વાત અને ચર્ચા....

Tirthrajsinh 1 year ago

Mam shu hu puchhi shaku tame kya raho chho???

Hetal 1 year ago

ahiyan yogy authority nahi, yogy payment chale che. online book karavya chatay, sawaalo ghana j common hova chatay, e bhai mari badle otions tick kare, ene t pan emni etlek ahinni local language ma. jema aapne koi j khabar na padva de. bhasha sikhvano pryatan karo to eva sabado sikhavade k jaher ma na bolay. chale saheb. yahan par sau main se ninyanve beimaan aur fir bhi mera bharat mahaan.

Tirthrajsinh 1 year ago

Hetal જી મને જ્યાં સુધી જાણકારી છે ત્યાં સુધી અને હું જ્યાં રહું છું.ત્યાLicence માટે computer Base Test આપવાની હોય છે જેમાં પ્રશ્ન પુછવામાં આવ્યા હોય છે અને તેની નીચે આપેલા 4 option માંથી એક select કરવાનો હોય છે . એને તે પ્રશ્નો traffic na samanya niyamo hoi chhe je online or Booklet સ્વરૂપે મળી રહે છે. જો તમે traffic rules vishe mahiti ન મેળવી હોય તો તે તમારો માહિતી નો અભાવ કહિ શકાય અને જો traffic rules જાણવા છતાં તમને તે fail કરે છે તો તમારે Agent ના બદલે યોગ્ય Authority નો સંપર્ક કરવો જોઇએ!

Hetal 1 year ago

tirthrajsinghji, જો તમારે લાઇસન્સ જોઈતું હોય તો એજન્ટ પાસે ગયાં વિના છૂટકો જ નથી. મારો અનુભવ છે. ચાર વાર અપ્લાઈ કર્યું, નાપાસ કરી, મારી બદલે ત્યાં નો ટ્રાફિક પોલીસ ( આર.ટી.ઓ) વાળો જ પેપર લખવા માંડ્યો. જ્યારે પૂછ્યું તો કહે પાસ થવું છે ને. હજી યે મારું લાઇસન્સ આવ્યું નથી.:)

AJ Arpit 1 year ago

સરસ અનિલભાઈ

Anil Bhatiya 1 year ago

આંખ લાલ જોઇ એવુ ના માની લેવાય કે નશો કર્યો હશે. અરે કોઇની યાદનો ઉજાગરો પણ હોઇ શકે. એકલુ એકલુ કોઇ હસતુ હોયતો પાગલ ના સમજી બેસાય. અરે તાજો

AJ Arpit 1 year ago

આભાર નિધિ ને નિશા :)

Nidhi Shah 1 year ago

ખુબજ સર‌સ

Nisha Khunti 1 year ago

સરસ

AJ Arpit 1 year ago

આભાર માહી

AJ Arpit 1 year ago

હા તીર્થરાજભાઈ પરંતુ સૌથી અઘરું કામ એ જ છે લોકોને ભેગા કરવા . બધા બધુ જ જાણતા હોવા છતાંય ભ્રષ્ટાચાર ને એક 'ritual' ની જેમ follow કરે છે

Mahi Pawar 1 year ago

Khubaj saras..

Tirthrajsinh 1 year ago

બીજા ઘણા કારણો છે આ દરેક પર વિચાર કરવો જોઈશે!

Tirthrajsinh 1 year ago

ખરેખર ભ્રષ્ટાચાર દેશને ખોખલો કારતો જાય છે. મોટા ભાગના લોકો કહેશે શરૂઆત આપણાથી કરવી જોઈએ . ઘણા લોકો પ્રયાસ પણ કરે છે પરંતુ એક સમય બાદ તેઓ એકલા આનો સામનો કરતા કરતા આ સિસ્ટમ સામે હાર સ્વીકારી લે છે. 1) માટે લોકોએ ભેગા મળીને આનો સામનો કરવો જોઈએ . એક બીજાની હેલ્પ કરવી જોઈએ.2) ભ્રષ્ટાચારનું એક કારણ માહિતીનો અભાવ અને જાગૃતતા પણ છે.(દા.ત. કોઈએ Licence મેળવવું છે તો તેની પુરી પ્રક્રિયા શુ છે તે જાણતા નથી નિયમો જાણતા નથી માટે તેઓ અંતે કોઈ Agent rakhe chhe or લાંચ આપે છે. આવું દરેક સરકારી કાર્યમાં થાય છે)

AJ Arpit 1 year ago

તો ક્યારે કરીશું? @માનસી

Mansi Yadav 1 year ago

શરુઆત તો આપણાથી જ કરવી પડશે........!

AJ Arpit 1 year ago

શર્મિલાજી ભ્રષ્ટાચાર! ને હટાવવાની જરૂર છે

AJ Arpit 1 year ago

આભાર @જિજ્ઞા

AJ Arpit 1 year ago

એ તો હવે કહે બધા જ છે હવે જોવાનું એ છે કે કરે કેટલા છે!;) @પ્રણવ

Sharmila Bhoya 1 year ago

ભારત દેશ સંતોની ભુમિ છે અર્પિતજી દેશ ની નહીં દેશ માં ભ્રષ્ટાચાર નેતા ઓ ને હટાવો.

Jigna Shah 1 year ago

saras

Pranav Kava 1 year ago

પોતાને સુધરવું પડશે

AJ Arpit 1 year ago

હવે નેતાઓ પણ આપણા માંથી જ કોઈક બને છે એ સદાચારી હોય કે ભ્રષ્ટાચારી! આપણે ભ્રષ્ટાચાર મિટાવવાની શરૂઆત ખુદથી જ કરવી પડે @રાજ

Raj Songara 1 year ago

દેશ ની નહીં દેશ માં ભ્રષ્ટાચાર નેતા ઓ ને હટાવો. જય હિંદ ☺️

AJ Arpit 1 year ago

શત પ્રતિશત સત્ય છે . આપણી મુશ્કેલી જ એ છે 'વસુંધેવ કુટુંબકમ' ની આપણી ઓળખ હોવા છતાં ક્યારેય આપણે 'આપણા' માંથી બહાર જ આવતા નથી

Krishana Dutt 1 year ago

પ્રશ્ન કોઈ બી હોય અર્પિતજી . આપણી મુખ્ય સમસ્યા એ છે કે આપણે તેને અવગણીએ છે. જ્યાં સુધી એ આપણને ના નડે. એ પ્રશ્નને ઉકેલવાની જહેમત શું કામ લેવી જ્યાં સુધી એ આપણને ના કઠે?? આમ આપણે સમસ્યાના ઉકેલ ના રણ મેદાન ની અંદર પ્રવેશ જ નથી કરતા.

AJ Arpit 1 year ago

સૌથી ઉચિત ઉત્તર છેલ્લો લાગ્યો:) . વ્યક્તિએ વ્યક્તિએ વ્યાખ્યા પણ બદલાય છે

Krishana Dutt 1 year ago

માણસે માણસે નવી વ્યાખ્યાઓ મળી શકે છે.

Krishana Dutt 1 year ago

સ્વાર્થ . જ્યાં પોતાનું હિત થતું હોય ત્યાં કોઈના અહિત ઉચિત છે એવી ભાવના..

Krishana Dutt 1 year ago

કદાચ સંતોષનો અભાવ.. બધુંજ મેળવવાની (કોઈ પણ ભોગે) કામના..

Milan 1 year ago

dhanyvad arpitbhai

AJ Arpit 1 year ago

ખૂબ ખૂબ આભાર મિલનભાઈ. સત્ય છે હવે મોદી એકલાથી કે કોઈ પણ એક ના કારણે દેશ કદી બદલાતો નથી. એ માટે સૌનો સહિયારો શ્રમ જોઈએ. સર્વવ્યાવ્ક્તિક અભિગમ જોઈએ. ખૂબ સરસ રચના મિલન ભાઈ

AJ Arpit 1 year ago

હવે પ્રશ્ન તો એ પણ છે કે સમાજ માં નીતિમત્તા નું સ્તર નીચે જવાનું કારણ શું? @ક્રિષ્ના

Milan 1 year ago

मोदी अकेला क्या क्या करेगा !
थोड़ा हमें भी तो सुधरना पड़ेगा.

विकास चाहिए अमेरिका वाला,
सिर्फ बाते करने से क्या मिलेगा.

आदतें बदलो खुद अपनी पहेले,
हाथ बेदाग हमेशा रखना पड़ेगा.

मुश्किलें आये,थोड़ा सहेना पड़ेगा,
खुशी के लिए, वक्त भी देना पड़ेगा.

बनना है सबको शंकर यहां, फिर,
दो घूंट ज़हर भी तो पीना पड़ेगा।

मोदी अकेला क्या क्या करेगा !
देश के लिए,
हमे भी तो आगे आना पड़ेगा।

मिलन लाड़.

Milan 1 year ago

good morning arpitbhai.... khub sunder vishay laine aavya chho. khub j sunder rajuaat pan kari chhe aape to be lain hu pan kaheva mangu chhu.

Krishana Dutt 1 year ago

નૈતિકતાને મહત્વ હોય તો પોતાના સ્વાર્થ માટે કોઈનું ખરાબ કરવાનો વિચાર દૂર થાય અને વગર ટ્રાફિક પોલીસે નિયમો નું પાલન થાય..

Krishana Dutt 1 year ago

મારા મતે આ માનસિકતાના બદલવાના સવાલનો જવાબ નૈતિકતા સાથે જોડાયેલો છે. સમાજમાં નીતિમત્તાનું સ્તર નીચું ગયું એટલે હવે ઘણી બધી ખોટી બાબતોમાં પણ "આમા કાંઈજ ખોટું નથી" એમ કહીને પોતાને તથા બીજાને છેતરતાં થયા છે.

AJ Arpit 1 year ago

હા પણ શરૂઆત તો થશે ને?

Komal Joshi Pearlcharm 1 year ago

ના. એવુ જરુરી નથી. પણ બદલાવ ની જાગરુતતા થી બદલાવ ચોકકસ આવશે.

AJ Arpit 1 year ago

કહેવાય છે ને કે 'આપ ભલા તો જગ ભલા ' @કોમલ

Komal Joshi Pearlcharm 1 year ago

truly said, ' charity begins from home. ખુદ થી બદલાવ જરૂરી છે. without frustration & losing hope.

AJ Arpit 1 year ago

એકદમ સાચી વાત કિંજલ, પણ હકીકત માં એ વાક્ય ગાંધીજી નું નથી બસ એમના નામે ચગાવી દેવામાં આવ્યું છે #GandhiEffect

Kinjal Patel Lucky 1 year ago

ગાંધીજીએ કહ્યું હતુએ પ્રમાણે જે બદલવા તમે દેશ/દુનિયામાં જોવા માંગો છો તો તેની શરૂઆત પોતાનાથી કરવી ..

AJ Arpit 1 year ago

એ પણ છે નિયમમાં જો જરાય કડકાઈ ના લાવીએ તો પછી સરસાઈ મેળવી જ ન શકીયે

Hetal 1 year ago

કથા વાર્તા થી કંઇ જ નહિ થાય. થોડી સજા પણ જોશે.

Hetal 1 year ago

કથા વાર્તા થી કંઇ જ નહિ થાય. થોડી સજા પણ જોશે.

AJ Arpit 1 year ago

એટલે કે ભ્રષ્ટાચાર મિતાવવા થોડો કષ્ઠ-આચાર કરવો જોઈએ!

Hetal 1 year ago

ક્યારેક કાયદો હાથ માં લઇ લેવો જોઈએ. ઉપાડ ઘણ અને કરે ઘા..

Hetal 1 year ago

કાયદા નું માળખું પુરીરિતે ખખડી ગયું છે. જ્યાં સુધી એક જુવાળ નહિ ઉઠે, ના કહેવા ની રીત નહિ સ્વીકારાય ત્યાં સુધી....

AJ Arpit 1 year ago

તો તમને શું લાગે છે હેતલ, આપણે એ માનસિકતા બદલવા શુ કરવું જોઈએ?

AJ Arpit 1 year ago

આભાર @દિનેશ

Hetal 1 year ago

jordar. vaat saachi. pam jyan sudhi mansikta nahi badlay tyan sudhi kain nahi thay. sau ne sehlay thi kaam karavi levu che

dinesh khant 1 year ago

nice

Related Videos

Show More