Gujarati Good Night videos by AJ Anand Watch Free

Published On : 27-Dec-2018 09:00pm

390 views

35 Comments

AJ Anand 2 year ago

આવી જ રજુઆત લઈને અમે આવતા રહીશુ દિપક ઠાકોર..??

AJ Anand 2 year ago

જયેશકુમાર થેન્ક યુ..આભાર..આજ રીતે તમારો સાથ અને સહકાર અમને આપતા રહેજો..??

Jayeshkumar Makwana 2 year ago

wah saras..

Dipak Thakor 2 year ago

khub sundar rajuat aj anand..

Simran Jatin Patel 2 year ago

AJ Anand 2 year ago

હા..જરૂરથી તમે પોસ્ટ કરી જ શકો છો સિમરનજી..?

Simran Jatin Patel 2 year ago

ok અહીં બાઇટ્સ સેક્શન માં જ લખી પોસ્ટ કરી શકું ગમે ત્યારે એમને......

AJ Anand 2 year ago

તમારી રચનાઓથી વિશેષ નવીન અમારા માટે કંઈ નથી સિમરનજી...# aj anand લખી કોઈ પણ રચના અમારા સુધી પહોંચાડી શકો છો...??

Simran Jatin Patel 2 year ago

હા જરૂરથી પણ કેમની પહોંચાડવી એ કહેશો.....@ રચના તો રચના હોય છે..... પોતાના વિચારોનો જ એકમાત્ર અંશ હોય છે..... લખાણ હોય છે સરળ અમારું..... તમે બનાવો વાંચી ને સુંદર..... એથી વિશેષ નવીન બીજું શું હોય શકે.....

AJ Anand 2 year ago

સિમરનજી ખૂબ જ સુંદર રચના..તમારી સુંદર રચના # aj anand કરી અમારા સુધી પહોંચાડૉ..શુ ખબર આવતા એપિસોડમા તમારી રચના પણ આવી જાય ???

Simran Jatin Patel 2 year ago

આ વ્યાકુળ હૈયાને હામ મળે છે...... લખી લઉં છું એના છુપા ભાવો છુપકે થી તો..... અધરો રહે છે સદાય મલકતા કેમકે એ ગીતો ગાતા રહે છે સદાય પ્રીતના.....

AJ Anand 2 year ago

કિરણભાઈ તમારો આભાર..તમને ગમતી રજુઆત કે વાત અમારા સુધી પહોંચાડશો તો ગમશે...??

Kiran Thakor 2 year ago

sachi vat che anand bhai. khub sundar rajuat.

AJ Anand 2 year ago

હૈયે પ્રીત, ગળે ગીત અને મુખે સ્મિત,
આ છે જીવન જીવવાની સાચી રીત !!
અને એ ત્યારે શક્ય બને જ્યારે તમારા જેવા લેખક મિત્રો સાથે હોય સિમરનજી..પછી જુઓ સોનામા કેવી સુગંધ ભળે છે...☺️?

Simran Jatin Patel 2 year ago

ખૂબ સરસ ને સાચી વાત કહી આપે...... સાકર અને નમક સ્વાદે ભિન્ન પણ રૂપે સમાન..... એમના વગર બધુંય બેસ્વાદ..... @ હતો માતૃભારતીના બાઇટ્સ પર સૌ કોઈનો..... અલગ ને અનોખો અંદાજ લખવાનો..... આવ્યા તમે બધા # AJ...... લઈ રસપ્રદ વાતો મધુર કંઠે ને સંગે હોય નઝારો મજાનો...... જાણે સોના માં ભળી સુગંધ......

AJ Anand 2 year ago

વાટકી ભરી શીરો સામે પડેલો અને વિચાર આવ્યો કે તેમા રવો, કાજુ, બદામ બધાની હાજરી સ્પષ્ટ નજરે પડતી' હતી...પણ, જેને લીધે શીરો મીઠો લગતો' હતો તે સાકર ક્યાં'ય દેખાઇ નહીં..... કેટલાંક માણસો કોઇકના જીવનમાં આવા જ હોય છે, જે દેખાતા નથી છતાં'ય તેમને લીધે મીઠાશ છે...એ ન દેખાતા લોકો માતૃભારતી પર લખતા લેખકો છે...સિમરનજી...??

Simran Jatin Patel 2 year ago

ખૂબ આભાર તમને મારી આ રચના ગમી તે બદલ..... શબ્દો તો હશે જ આપની પાસે.....

Simran Jatin Patel 2 year ago

મૂલ્ય તો સૌ કોઈનું હોય જ છે..... બસ એની કમી વર્તાય અને જરૂર પડે એટલે કિંમત આપોઆપ સમજાય જાય છે..... એ રસ્તા પર ની ધૂળ પણ હોય શકે ક્યારેક....

AJ Anand 2 year ago

રાકેશભાઈ સમયની કિંમત એ વધારે સારી રીતે જાણે છે જેણે સમયને વેડફી નાખ્યો હોય...એટલે જીવનમાં નક્કી કરેલા ધ્યેય સુધી પહોંચવું હોય ને તો સમય સાથે ચાલવુ જરૂરી છે..સાચી વાતને ??

Rakesh Thakkar 2 year ago

સમયની સાથે ચાલવા સમયની કિંમત સમજવી પડે. સમયનું મૂલ્ય સમજાવવા માટે આભાર!

AJ Anand 2 year ago

જેનું સ્મિત જ એની પીડાનું ઓસડ છે..તેને અન્ય ની જરૂર નહીં..વાહ ખૂબ જ સુંદર રચના સિમરનજી..કોઈ શબ્દો જ નથી મારી પાસે..અદ્ભૂત..??

Simran Jatin Patel 2 year ago

# સમય....... જેણે બંધ આંખે મન થી મંજિલ જોઈ છે,
તેણે રસ્તા જોવાની જરૂર નહીં,

જેણે કમરકસી મેહનત શરૂ કરી છે,
તેણે હસ્તરેખા જોવાની જરૂર નહીં,

જેણે હારેલા હૃદયે પણ લડવું છે,
તેણે હાર-જીત ની કોઈ પરવા નહીં,

જે પડીપડીને પણ ઉભો થાય છે,
તેણે કોઈ અન્ય સહારાની જરૂર નહીં,

જેનું સ્મિત જ એની પીડાનું ઓસડ છે,
તેને અન્ય કોઈ ............. ની જરૂર નહીં.

AJ Anand 2 year ago

dr.અમિતા પટેલજી તમારા જેવા જ રેગ્યુલર દર્શકોની અમારે જરૂર છે..અને ખૂબ ખૂબ આભાર કે તમે નિયમિત રીતે માતૃભારતી પર લખો છો અને અમને જુઓ છો...#

Amita Patel 2 year ago

#aj anand. ચાલો સમય નો સથવારો લઈ ને સમય સાથે સંવાદિતા સાધીયે .. . સત્કર્મો કરતાં કરતાં સમય નો સદુપયોગ કરીયે...વીતેલો સમય ક્યાં પાછો આવે છે? મળેલાં સમય માં ક્ષણો ની જીવંતતા ભરીયે

AJ Anand 2 year ago

સમય બદલાય છે ઝીંદગી સાથે..ઝીંદગી બદલાય છે સમય સાથે..
સમય નથી બદલાતો આપણી સાથે..બસ..આપણા બદલાય છે સમય સાથે...રોહિતભાઈ પણ આપણે નથી બદલવાનું.. અદ્ભૂત રચના...મજા પડી ગઈ...??

Amita Patel 2 year ago

Dr સેજલ ની ખૂબ જ સરસ રચના ને ખૂબ સરસ રીતે રજૂ કરવા બદલ aj આનંદ ને અભિનંદન..

AJ Anand 2 year ago

સત્યેન્દ્રભાઈ સાચી વાત કરી તમે અને આજની આ ફાસ્ટ લાઈફમા લોકો પાસે બહુ ઓછો સમય હોય છે..પણ આવનારા આ નવા વર્ષમા લોકોને ચોક્કસપણે લોકોને સમયની ભેટ આપીશું..તમે આવતા રહેજો અમે પણ આજ રીતે સુંદર રચનાઓ લઈને આવતા રહીશું..??

AJ Anand 2 year ago

dr સેજલ દેસાઈજી આભાર તો તમારો કે તમે આવી સુંદર રચનાઓ લખી અમારા સુધી પહોંચાડો છો..આવી જ રીતે સુંદર લખાણો તમે લખતા રહો..અને અમારાસુધી પહોંચાડો અમે તેને બને તેટલું વધુ ને વધુ લોકો સુધી પહોંચાડીશું...??

જિદ્દી બાળક...Rohit... 2 year ago

#AjAnand ..

મત તો મુકતા જઈશું,
સહમત થતાં જઈશું..!!

ક્યાંક કોઈ વાત,સમયની યાદ,
અમલમાં મૂકતા જઈશું,
તો એની ખુશી #AjAnand
સાથે મનાવતા જઈશું..

*****

આમજ આગળ વધતા રહો...
જય શ્રી કૃષ્ણ...

Satyendrasinh Parmar 2 year ago

#Ajanand ...મજા પડી ગઈ આનંદભાઈ...સાચી વાત છે...સમય જેવી કીમતી વસ્તુ કોઈ નથી હોતી...વાહ સેજલબેન ...મજો પડી ગયો. આવનારા નવા વર્ષ માં લોકો ને સમય ની ભેટ આપીશ...

Dr Sejal Desai 2 year ago

અરે વાહ...આભાર AJ Anand મારી રચના ને તમારા કંઠે સજાવવા બદલ.....ખુબ સરસ રજુઆત.....આભાર team Matrubharti

AJ Anand 2 year ago

યાજ્ઞિક રાવલ..થેન્ક યુ..???

AJ Anand 2 year ago

અરે વાહ રોહિતભાઈ..ક્યા બાત હે..ખૂબ જ સુંદરરચના...અમારી વાત સાથે તમે સહમત થાઓ અને તમારી વાત સાથે અમે..☺️

Yagnik Raval 2 year ago

ભાઈ અદ્ભૂત

જિદ્દી બાળક...Rohit... 2 year ago

ખુબ સુંદર રચના #Dr ...
ખુબ સરસ રજૂઆત #AjAnand ...

સમયના મૂલ્યને સમજી
હું આગળ વધતો જાઉં છું,

ક્યાંક ખોટો પડું તો ક્યાંક
હું સાચો થઈ જાઉં છું..!!

#AjAnand ની વાત સાથે
હું સહમત થતો જાઉં છું,

સમયની એરણે આ જિંદગી
હું જીવંત કરતો જાઉં છું..!!

*****

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...

Related Videos

Show More