Gujarati Good Night videos by AJ Anand Watch Free

Published On : 20-Dec-2018 09:00pm

773 views

34 Comments

AJ Anand videos on Matrubharti
AJ Anand 6 year ago

હર્ષાજી તમે બિલકુલ તમારી કોઈપણ રચના અમારા સુધી પહોંચાડી જ શકો છો..??

Parth Panchal videos on Matrubharti
Parth Panchal Matrubharti Verified 6 year ago

It's Ahmedabad #findthecity

હર્ષા દલવાડી તનુ videos on Matrubharti
હર્ષા દલવાડી તનુ Matrubharti Verified 6 year ago

એક સવાલ છેકેતમારાસુધી મારીલખેલીરચનાકઈ રીતે મોકલી શકાય?

Radhi patel videos on Matrubharti
Radhi patel Matrubharti Verified 6 year ago

sachu anand bhai viteli vato ni yad ni maja j kaik alag hoi

AJ Anand videos on Matrubharti
AJ Anand 6 year ago

કિરણભાઈ થેન્ક યુ..તમને ગમતાં વિષયો તમારા સુધી પહોંચાડવા એજ અમારુ લક્ષ્ય છે...??

AJ Anand videos on Matrubharti
AJ Anand 6 year ago

હા પાર્થભાઈ વ્યક્તિ જ્યારે આપણી પાસે હોય છે ત્યારે આપણે તેની કદર નથી કરતા અને જ્યારે તે આપણાથી દુર થઇ જાય છે ત્યારે આપણને એનુ ખરું મહત્વ સમજાય છે..પણ જો પ્રેમ સાચો હોય ને તો કોઈ કાઈનાત પણ એમને મલવાથી રોકી નથી શકતી..?

Simran Jatin Patel videos on Matrubharti
Simran Jatin Patel Matrubharti Verified 6 year ago

રહી ગયો તું રાહ જોવામાં ને ફરી વળી હું જગ આખું તારી શોધમાં.... તને ફાવી ગઈ યાદો મારી ને મને ફાવી ગયું ભટકવું એ યાદોમાં.....

Kiran Thakor videos on Matrubharti
Kiran Thakor 6 year ago

khub j sundar rajuat anand bhai..saras vishay par vat kari tame.

AJ Anand videos on Matrubharti
AJ Anand 6 year ago

મેં કર્યો એકજ સ્થળે ઊભા રહીને ઈન્તિઝાર,
એટલે તારા સુધી મારાથી પહોંચાયું નહીં…અને તું યાદો બનીને રહી ગઈ...

Parth Panchal videos on Matrubharti
Parth Panchal Matrubharti Verified 6 year ago

Live every moment of life such way..Be memories and comes in others memories. True #AJAnand ? sometime we never values of our loved ones but if once they left us that becomes memory for us ?

Parth Panchal videos on Matrubharti
Parth Panchal Matrubharti Verified 6 year ago

Live every money

Kamlesh videos on Matrubharti
Kamlesh 6 year ago

"જગતના ચોકમાં છૂટી ગયો, કેવો તારી યાદોમાં અમર થઇ ગયો"

Kamlesh videos on Matrubharti
Kamlesh 6 year ago

સત્ય વચન ...

Simran Jatin Patel videos on Matrubharti
Simran Jatin Patel Matrubharti Verified 6 year ago

યાદો જ આપણને અમુક અંશે જીવંત બનાવતી હોય છે.....

guddy videos on Matrubharti
guddy 6 year ago

હા @કમલેશભાઈ.. યાદો તો અમર હોય છે જરાક અમથી યાદો ને યાદ કરો ત્યાં જીવંત હોય છે

Kamlesh videos on Matrubharti
Kamlesh 6 year ago

ગુડ્ડીજી ...આ યાદો અજીબ તો છે જ સાથો સાથ "અનોખી" પણ છે...

Simran Jatin Patel videos on Matrubharti
Simran Jatin Patel Matrubharti Verified 6 year ago

સબ કા તો પતા નહીં...... પર કુછ યાદે હસના તો કુચ રોના.... કુછ યાદે હિંમત દેતી હે તો કુછ કમજોર ઔર મજબુર બનાતી હે..... કુછ યાદે કભી ઘૂંટન મહેસુસ કરાતી હે તો કુછ યાદે આઝાદી..... કુછ યાદે હમેં મૂરઝા જાતી હે તો કુછ ફૂલ સા ખિલા જાતી હે.....

guddy videos on Matrubharti
guddy 6 year ago

srs..યાદો પણ કેટલી અજીબ હોય છે..!!...

AJ Anand videos on Matrubharti
AJ Anand 6 year ago

સિમરનજી શુક્રિયા..☺️ યાદ યાદ ઓર સિર્ફ યાદ રેહ જાતી હૈ..લેકિન સીમરનજી ક્યા જીવન મે યાદે હી સબ શીખા જાતી હૈ..??

Simran Jatin Patel videos on Matrubharti
Simran Jatin Patel Matrubharti Verified 6 year ago

ખૂબ સરસ..... યાદે રેહ જાતી હે બસ સિર્ફ યાદે હી રેહ જાતી હે..... યે યાદે હી હે જો જીવન મેં સબ શીખા જાતી હે.....

AJ Anand videos on Matrubharti
AJ Anand 6 year ago

!! રાકેશભાઈ ખૂબ જ આભાર..તમે નિયમીત અમારો કાર્યક્રમ જોવો છો તેવી જ રીતે જો તમે તમને ગમતી વાત અમારા સાથે શેર કરો તો મજા પડી જાય...!!#?

Kamlesh videos on Matrubharti
Kamlesh 6 year ago

હા ...બસ ...યાદ રેહ જાતી હૈ...

AJ Anand videos on Matrubharti
AJ Anand 6 year ago

સંસ્મરણો જીવવાની "કલમ" ને લત થઈ ગઈ..વાહ ખૂબ જ સુંદર લખાણ કમલેશભાઈ અને એક હોય કે અનેક યાદો તો યાદો જ હોય છે..!!??

Rakesh Thakkar videos on Matrubharti
Rakesh Thakkar Matrubharti Verified 6 year ago

bahot khoob...

Kamlesh videos on Matrubharti
Kamlesh 6 year ago

નાની ઉંમરમાં મોટી વાત થઇ ગઇ,
કોણ જાણે આ કેવી કરામાત થઇ ગઇ...
ખુશીના સફરમાં ચહેરાઓની હરોળ થઇ ગઇ,
મોજ ભરી ક્ષણોના જામની મેહફિલ થઇ ગઇ...
યાદોની વણઝાર આ કેવી રંગીન થઇ ગઇ,
કે સંસ્મરણો જીવવાની "કમલ"ને લત્‌ થઇ ગઇ...

Kamlesh videos on Matrubharti
Kamlesh 6 year ago

વાહ!...છે તો કંઈક એવું જ ....હા હા હા ...પણ એક હોય તો કહું ને....

AJ Anand videos on Matrubharti
AJ Anand 6 year ago

कोई हालात नहीं समझता ,
कोई जज़्बात नहीं समझता ,

ये तो बस अपनी अपनी समझ है ,
कोई कोरा कागज़ भी पढ़ लेता है

तो कोई पूरी किताब नहीं समझता!! કમલેશ ભાઈ..☺️??

AJ Anand videos on Matrubharti
AJ Anand 6 year ago

અરે વાહ કમલેશભાઈ...કયા બાત કહી હે આપને..ભાઈ મજા પડી ગઈ..મને લાગે છે કે તમે પણ કોઈક એવી વ્યક્તિને હજી પણ નથી ભૂલ્યા...???

Kamlesh videos on Matrubharti
Kamlesh 6 year ago

હું તો બસ ...સંસ્મરણો ને તાજા જ કરતો હોઉં છું ...અને એમાં જ જીવતો હોઉં છું ...ખરેખર નિજાનંદમાં રહેવાની મોજ જ અલગ છે હો...

Kamlesh videos on Matrubharti
Kamlesh 6 year ago

ખુબ સરસ ...રજૂઆત ...@ યાદ તો ત્યારે કરાયને જ્યારે આપણે ભૂલી ગયા હોઇયે?

AJ Anand videos on Matrubharti
AJ Anand 6 year ago

!! ઝંખના વસાવડાજી ખૂબ ખૂબ આભાર..તમે પણ અમારા સાથે કંઈક શેર કરો..!!#?

AJ Anand videos on Matrubharti
AJ Anand 6 year ago

હા રાધીજી..પણ એ વીતેલી વાતોની યાદોની મજા જ કંઈ ઔર હોય છે..સાચી વાત ને ???

Zankhna Vasavada videos on Matrubharti
Zankhna Vasavada 6 year ago

nice

Radhi patel videos on Matrubharti
Radhi patel Matrubharti Verified 6 year ago

sachi vat che dur rahiya pachi khabr pade k apni vyakti yad che fariyad nai...jayre pase hoi tyre kareli vato khali yado bani ne heran karse