Hey, I am reading on Matrubhartiમને ગુજરાતી હિન્દી અનેઇંગ્લિશભાષામાંવાંચવાનુંગમેછે. મને લખવાનો શોખ છેજે હું અહી માતૃભારતી .પ્રતિલિપિ.અને યૌરકવોટો પર નાનીકવિતાઅનેઅનેવાર્તાલખું છું. મારુ લખેલું વાંચીનેઅભિપ્રાયોઆપજો . મને માયોપેથી છે .

નમસ્તે,
દરેક
* ધ ઓપસ કોલિઝિયમ તમને કાવ્યસંગ્રહ રજૂ કરે છે * masked moment*


વિગતો નીચે મુજબ છે

1. ભાષા - અંગ્રેજી, હિંદી, ગુજરાતી

2. સામાન્ય રીતે તમેકવિતા, વાર્તા, લેખ આપી શકો છો..

3.Theme :- આજના કોરોના ના સમયમાં બધા માસ્ક પહેરીને ફરે છે....પણ વર્ષોથી આપણે બધા જ મુખ પર એક માસ્ક પહેરીને જ ફરીએ છીએ....અમુક એવી ફીલિંગ્સ ને ઇમોન્સ ને આપણે છુપાડીને રાખ્યા છે...બસ એના વિશે લખવાનું છે...


4. લેખ , સ્ટોરી માટે 600 શબ્દોની મર્યાદિત રહેશે...જ્યારે કવિતા માટે 15 લાઇન ની મર્યાદા રહેશે


E. એન્ટ્રી ફી 250 / - હશે જેમાં બુક ની એક નકલ અને ઇ-પ્રમાણપત્ર શામેલ છે...


જોડાવા માટે નીચે આપેલી લિંકને ક્લિક કરો
https://chat.whatsapp.com/KyUmDS5gMTYG2DHXMN8BcV

Read More

ભૂલી ચુક્યો છે સંસાર મા એ શું છે. રાખી એને ગોખલે એટલે જ આ વિશ્વનાથ રુઠયો છે. જન્મ આપી એ ભૂલી નથી એને જ એના સંતાનો એ કનડી છે એટલે જ આ જગતનાથ રુઠયો છે. કડવી દવાઓ પી આપણને અમૃત પીવડાવ્યા ,એની સેવામાં હમેંશા ધાંધલ કરી છે એટલે જ આ પરમપિતા પરમેશ્વર રુઠયો છે.
હર્ષા દલવાડી તનુ
જામનગર

Read More

આજ ખરબચડા હાથની હથેળી મને સ્પર્શી ગઈ.
તું એ જ છો એ સવાલ પૂછી ગઈ
જવાબ આપવો શુ હું અસમંજસમાં ઢળી પડી
કરી આંખોની પાંપણ નીચી દરવાજે થી પાછી વળી ગઈ.
હર્ષા દલવાડી તનુ
જામનગર

Read More

આજ એક મંજિલ ના મુસાફર બની વિશ્વ ફરી રહ્યા છીએ
સવાલોમાં પોતાની જાતને શોધી લાખોની સેવા કરી રહ્યા છીએ.

હર્ષા દલવાડી તનુ

Read More

રસ્તાઓ ઓળંગીને પાર કરી જવાના ,
દરિયાઓ મુસીબતના ઓગળી જવાના
હિંમત કરીને પણ એ જીત પર જવાના
આજ નહીં તો ક્યારેક કામિયાબ થઈ જવાના.

હર્ષા દલવાડી તનુ.
જામનગર

Read More

ના થયો કોરોના પાગલને, ના થયો કોઈ ભિક્ષુકને થયો માત્ર ઈશ્વરે આપેલ વરદાનનો નાશ કરનાર ને. લોભ,લાલચ,કોઈનું ખરાબ કરવાની ઈચ્છા દંભી ઓને.
હજુ બધા પાસે સમય છે પોતાનું અને બીજા માટે સારું કરવાની ખેવના રાખતા હોવ તો. એક વિચાર કરો તમને તમારા માતા પિતા તરફથી સંસ્કાર, સંપત્તિ મળે છે એનો નાશ કરી આધુનિક યુગમાં બૌદ્ધિક વિકાસ આર્થિક વિકાસ ના નામે દંભી મોખવટો ધારણ કરીને જીવવાનું શરૂ કરો છો ત્યારે કેટલી હદે તકલીફ થાય છે એ માતા પિતાને?એવું જ છે અત્યારે સૌને કુદરતે ખોબલા ભરીને આપ્યું છે એનો સહુએ સર્વનાશ કર્યો છે.
વિષ્ણુપુરાણ નું એક વાક્ય અહીં યાદ આવે છેધરતી ઉપર જયારે પાપ રૂપી મેલ જામશે ત્યારે ધરતી ખુદ એ મેલ દૂર કરશે.
સમજો વિચારો🙏🙏🙏
હર્ષા દલવાડી તનુ
જામનગર

Read More

ઉજાગરો

આ એક ઉજાગરો બહુ અઘરો લાગે છે
ખુલી આંખે સપનાંની દોર બાંધેલી લાગે છે
મોતી ઘણા સફેદ જોયા ,એમાં પણ પાણીની બુંદ લાગે છે
આજ આ એક ઉજાગરો અઘરો લાગે છે.
નતમસ્તક નમવાની આદત પાડવાની છે
હવે હાથોની મહેંદી રોજ છોડાવવાની છે.
ભીતર ભય અસમંજસમાં યુદ્ધની તૈયારી લાગે છે
આજ આ એક ઉજાગરો અઘરો લાગે છે.
દર્પણનું કામ હવે શરૂ થવાનું છે, એમાં જોઈને ખુશ થવાનું છે
બીજા માટે મારે એક રમકડું બની રહેવાનું છે
આજ આ એક ઉજાગરો અઘરો લાગે છે.
હર્ષા દલવાડી તનુ.

Read More

બની ઉમદા કલાકાર કલ્પનાઓનો અવતરણ પામ્યો છું,
કલમના જોરે આજ અહીં રંગભૂમિ ચીતરવા આવ્યો છું.
હર્ષા દલવાડી તનુ

-હર્ષા દલવાડી

Read More

હું હસ્વ ઇ તું દીર્ઘ ઈ બની જાય,આજ બન્ને ઈ મળી શિવ પાર્વતીબની જાય
ઉદ્દભવનું એક ફરી આજ મજાનું કેન્દ્ર બની સુંદર સૃષ્ટિનું તેજોમય સર્જન બની જાય.
હર્ષા દલવાડી તનુ

-હર્ષા દલવાડી

Read More

અભરખા ઊંચે ઉડવાના ઘણા હતા;
એ ચકલીના આજ એ ઉડી ગઈ ગગનને
પામી ગઈ,રડતી આંખો ઘણું કહેતી ગઈ,
જોવો આજ મારી પાંખો કયા કપાઈ ગઈ?

હર્ષા દલવાડી તનુ

Read More