Gujarati Good Night videos by AJ Devanshi Watch Free

Published On : 12-Dec-2018 09:00pm

862 views

24 Comments

Amita Patel videos on Matrubharti
Amita Patel Matrubharti Verified 6 year ago

#AJ Devanshi

Amita Patel videos on Matrubharti
Amita Patel Matrubharti Verified 6 year ago

બહુ જ સુંદર રીતે મારી વાત ફરી એક વાર દેવાંશી જી એ રજૂ કરી...ખૂબ ખૂબ આભાર...ને મારી રચનાઓ ને એટલો મધુરો કંઠ મળશે.. એ તો વિચાર્યું જ નહોતું...સુંદર તાર્કિક છણાવટ..બસ મારી રચનાઓ ધન્ય થઈ ગઈ... સૌ મિત્રો ના પ્રેમ અને સાથ માટે પણ દિલ થી આભાર...(લગ્ન સીઝન ને લીધે late reply ..sorry)

Milan videos on Matrubharti
Milan Matrubharti Verified 6 year ago

khub sunder....

AJ Devanshi videos on Matrubharti
AJ Devanshi 6 year ago

ઉદિત ભાઈ, ખૂબ જ સરસ રચના?

Raaj videos on Matrubharti
Raaj Matrubharti Verified 6 year ago

#Ajdevanshi વાત છે નાનકડી, શાને કરે છે તું મોટી,
ભૂલ બધા કરે છે , નથી તે વાત ખોટી.
માફકરી એકવાર, આપ તેને મોકો,
સુધારશે તે ભૂલો ,સ્વીકારસે તેને લોકો.

જોઈ લે દર્પણ માં ,તું પણ છે અધુરો ,
આવશે સમય તારો પણ ,કરશે એક ટકોરો.
તું પણ રાખજે સાથે , થોડા મિત્રો ને ગોતી,
વાત છે નાનકડી ,શાને કરે છે તું મોટી .

AJ Devanshi videos on Matrubharti
AJ Devanshi 6 year ago

તન્વી, આભાર?

Tanvi Tandel videos on Matrubharti
Tanvi Tandel Matrubharti Verified 6 year ago

ખૂબ સુંદર

Pranal Patel videos on Matrubharti
Pranal Patel 6 year ago

બસ આમ ભૂલ જણાવતા રહેજો....ને સાથ આપતા રહેજો?

AJ Devanshi videos on Matrubharti
AJ Devanshi 6 year ago

પ્રનલ ભાઈ, અરે એવું ના કહો. સરસ પ્રયત્ન છે તમારો.

Pranal Patel videos on Matrubharti
Pranal Patel 6 year ago

મને હમણાં જ સુજ્યું એટલે મેં વિચાર રજુ કર્યો?....તમારી રચના સામે હું તો નાનું તણખલું છું....બસ શીખું છું

AJ Devanshi videos on Matrubharti
AJ Devanshi 6 year ago

પ્રનલ, તમારી રચના પર થી મને પણ મારી એક રચના સૂઝી. "ચાલને પાછા ઝઘડીએ, ઝઘડો પણ પાછો મોટો કરીયે. ભેગા તો પાછા થવાના જ, મહેફિલ પણ ત્યારે મોટી કરીયે"?

Pranal Patel videos on Matrubharti
Pranal Patel 6 year ago

દાઝ્યા પર ડામ આપવાના બદલે ચાલ ને એક બીજાને મલમ લગાવીએ,હું તારો પક્ષ લવ અને તું મારો પક્ષ લેય; ચાલ ને એક બીજા ની ખુશી માટે ઝઘડિયે, હૈયામાંથી અહમને દૂર કરી ચાલ ને આજ ફરી દોસ્ત બનીએ...હા..મારે તને માફ કરી ફરી અજનબીની જેમ મળવું છે...વીતેલી વિસરવી ફરીથી તારો દોસ્ત બનવું છે.....પ્રનલ.

AJ Devanshi videos on Matrubharti
AJ Devanshi 6 year ago

પ્રદીપ ભાઈ, ખૂબ ખૂબ આભાર. તમારા વિચાર શુ છે મારી વાત ને લઈને?

Pradeep Vaghela videos on Matrubharti
Pradeep Vaghela 6 year ago

સરસ વાત રજૂ કરી...

AJ Devanshi videos on Matrubharti
AJ Devanshi 6 year ago

રાકેશ ભાઈ, આભાર. આશા છે તમે પણ મારી વાત પરના તમારા વિચાર રજૂ કરશો.?

Rakesh Thakkar videos on Matrubharti
Rakesh Thakkar Matrubharti Verified 6 year ago

સરસ વાત.

AJ Devanshi videos on Matrubharti
AJ Devanshi 6 year ago

રવીજી, આભાર?

Pandya Ravi videos on Matrubharti
Pandya Ravi Matrubharti Verified 6 year ago

khub saras

AJ Devanshi videos on Matrubharti
AJ Devanshi 6 year ago

વિશાલજી, આભાર?

Vishal Parekh videos on Matrubharti
Vishal Parekh 6 year ago

saras

AJ Devanshi videos on Matrubharti
AJ Devanshi 6 year ago

રોહિત,??

AJ Devanshi videos on Matrubharti
AJ Devanshi 6 year ago

ઝંખના, સરસ વાત. 'ये दिन भी चला जायेगा', સુખ અને દુઃખ બંને પરિસ્થિતિમાં યાદ રાખવા જેવી વાત.?

ધબકાર... videos on Matrubharti
ધબકાર... Matrubharti Verified 6 year ago

ખુબ સરસ...@amita છવાઈ ગયા... Osm...

#AJDevanshi ...ખુબ સરસ રજૂઆત... અદ્ભૂત...

તુટી પડાતું નથી, તુટી જવાય છે,
જ્યારે સમય સાથે ક્યારેક,
પોતાના પણ સાથ છોડી જાય છે..!!

સાચી વાત છે અપમાન સ્વમાન શું જોવું,
અવિરત વહેતા રહેવું આમજ,
ક્યારેક તો જીત આપણી થઈ જાય છે..!!


સદા ખુશ રહો... સદા જીવંત રહો..
જય શ્રી કૃષ્ણ...

Zankhna Vasavada videos on Matrubharti
Zankhna Vasavada 6 year ago

One Thing is very much Clear that Time is the Only Solution for Any Situation..and it is continously going on...So, Nothing is Permenent..