Gujarati Microfiction videos by jagrut Patel pij Watch Free

Published On : 15-Nov-2018 03:51pm

1.6k views

161 Comments

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

હોવ ..પણ અત્યારે શુભ સવાર હો ....એય ચાલશે

Preeti Patel videos on Matrubharti
Preeti Patel 6 year ago

શુભ રાત્રી...બવ બધા સપના આવે હો તને આજ...બસ હવે ચાલ્યું?

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

આવું કેવું પણ huhh એવું કરીને ...સરખું બોલવું પડે હો ....શુભ રાત્રી ...ગુડ નાઈટ એવું

Preeti Patel videos on Matrubharti
Preeti Patel 6 year ago

હા તો સૂઈ જા...હું પણ ગુડ નાઇટ કીધું જ

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

અરે સાચે માં ઉંઘ આવે યાર ...દવા લીધી એટલે ...શાંત

Preeti Patel videos on Matrubharti
Preeti Patel 6 year ago

હા...જોશું જ huuh...ગુડ નાઇટ

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

હા જોઈશું એ તો ..ચલ બાય મળીએ કાલે

Preeti Patel videos on Matrubharti
Preeti Patel 6 year ago

હું કોઈ પર ઉધાર રાખું જ નઈ...પાછું આપી જ દેવાય??

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

સોરી હો ... આ તો ખાલી ટાઈમ પાસ ..હાહાહા

Preeti Patel videos on Matrubharti
Preeti Patel 6 year ago

હા...આજ સંભળાવી લે તું તારે...કોઈ વાર મારો પણ વારો આવશે જ...huuhh

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

હા એ તો બધા મારી જેમ નવરા થોડી હોય ...એટલે સૂઈ જવું સારું ..ઉંઘ ના આવે તોય

Preeti Patel videos on Matrubharti
Preeti Patel 6 year ago

એવું કેવાય ને તો ...નીંદર પોતાને આવે ને નામ મારા લે...huhh

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

મને ઉંઘ આવે છે ...huhhh

Preeti Patel videos on Matrubharti
Preeti Patel 6 year ago

અરે..હમણાં કઈ કામ નઈ કરતી શું...ને તું જમી જ લીધું હોય તો હું તને પૂછી ને શું કરું હે...મને ખબર છે કે તું જમી જ લીધું હોઈશ...ભૂખડ છો તે??

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

હારું ..બાય ગુડ નાઈટ ...તું કામ જ કરે રાખ

Preeti Patel videos on Matrubharti
Preeti Patel 6 year ago

હા...

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

હારું હેડ છોડ એમ ને...જમી લીધું.

Preeti Patel videos on Matrubharti
Preeti Patel 6 year ago

ને એમની શોપિંગ માંથી જ નવરા નો થવાય હો...એટલી શોપિંગ કરવાની હોય એમને

Preeti Patel videos on Matrubharti
Preeti Patel 6 year ago

એ બધા nri જ હોય એટલે દિવસના હોય...સાંજે જમીને જાય ઘરે

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

બહુ ભીડ હશે તો ઘરમાં નય ..

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

Preeti Patel videos on Matrubharti
Preeti Patel 6 year ago

એવું કઈ નહિ હો...આતો મહેમાનો છે એટલે ઘરે ને ઉપર થી દેવદિવાળી પછી બવ મેરેજ છે સગાઓ ના એટલે...વાંદરા

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

huhh ...કામ તો આખી જિંદગી રેવાનુ જ છે ...પણ જિંદગી નય રહે હો ...

Preeti Patel videos on Matrubharti
Preeti Patel 6 year ago

??હા..હમણાં બવ કામ છે હો ઓફિસમાં...ને ઘરમાં પણ

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

ચલને અવે સવારથી અત્યારે જ દેખાય ... વચ્ચે કય આયી જ છું ...બહુ કામ કરે તું તો ઓફિસમા

Preeti Patel videos on Matrubharti
Preeti Patel 6 year ago

હું કઈ નહિ બની...તને બે આંખો થી ના દેખાય તો પછી ચશ્મા જ જોઈએ ને??

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

એવુ એટલે તું ...મિસ્ટર ઈન્ડિયા બની ગય ..કે મિસ ઈન્ડિયા હે

Preeti Patel videos on Matrubharti
Preeti Patel 6 year ago

તું છે ને અનિલ કપુુર પાસે થી એના મી.ઇન્ડિયન વાળા ચશ્મા લઈ આવજે હો હવે??

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

ખરેખર ..પણ મને તો દેખાય નય ...્

Preeti Patel videos on Matrubharti
Preeti Patel 6 year ago

હું ગઈ જ ક્યાં હતી હે...?

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

એયય વાંદરી ..

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

તો શુભોદયમ બસ ..વાંદરી

Preeti Patel videos on Matrubharti
Preeti Patel 6 year ago

તારી અસર કઈ નઈ..આતો સવાર સારી થઈ એટલે આજ ની ...વાંદરા?

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

વાહહ રે ...થોડી થોડી અસર આવી એમ ને મારી ...શુભ સવાર ..હાહાહા

Preeti Patel videos on Matrubharti
Preeti Patel 6 year ago

શુભ સવાર...

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

ગુડ મોર્નિંગ ...

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

ગુડ નાઈટ ...પ્રીત

Preeti Patel videos on Matrubharti
Preeti Patel 6 year ago

હાહા...સમજી ગયો તું...ગુડ નાઇટ.. વાંદરા?

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

સારું તો સૂઈ જા ...

Preeti Patel videos on Matrubharti
Preeti Patel 6 year ago

મોબાઈલ પડે એ પહેલાં જ સૂઈ જાવ એવું વિચારું છું હું અત્યારે તો

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

હશે છોડ ...શું કે બીજું બોલ

Preeti Patel videos on Matrubharti
Preeti Patel 6 year ago

એની મને નઈ ખબર હો...

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

હા એય છે હો ..પણ થાક વધારે હોય તો...

Preeti Patel videos on Matrubharti
Preeti Patel 6 year ago

હેલ્ધી તો 7-8 કલાક ની નીંદર થી રહેવાય...12 કલાક ની નીંદર થી આળસુ થવાય હો??

હરિ... videos on Matrubharti
હરિ... 6 year ago

hu to 6u j ugnasi...jsk...gn

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

હા હો બાય ...

હરિ... videos on Matrubharti
હરિ... 6 year ago

sui..jaav..ave..ho...

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

એવું ના હોય ..ઉંઘવાથી તો હેલ્ધી રેવાય

Preeti Patel videos on Matrubharti
Preeti Patel 6 year ago

આળસુ થવાય બવ બધું સૂવાથી...એવું મમ્મી કે હો ??

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

કંઈ નો થાય ...ઉંઘ પૂરી થાય તો માઈન્ડ ફ્રેશ રહે ...નવું શીખવા મલે

Preeti Patel videos on Matrubharti
Preeti Patel 6 year ago

બવ બધું સૂવાથી પણ કઈ થતું હશે ને ?કે કઈ નો થાય ??

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

હા એ તો નસીબ કેવાય તને મોડા ઉઠવાનું મળે છે...તો સૂઈ રેવામા શું વાંધો છે તને

Preeti Patel videos on Matrubharti
Preeti Patel 6 year ago

ઓફિસ મોડું જવાનું તો ઊઠવાનું નું પણ મોડું એમ ?

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

ના તારે તો મોડું ઉઠવાનું છે ...ઓફિસ કય વહેલા જવાનું

Preeti Patel videos on Matrubharti
Preeti Patel 6 year ago

મને પણ સવારે વહેલા ઊઠવાનું છે??

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

મને કશું નહીં થવાનું

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

હા તો એ બોલે તારે કેમ નહીં જોતી તું ...હરિ તું સૂઈ જા હો તારે વહેલા ઉઠવાનું ને સવારે

Preeti Patel videos on Matrubharti
Preeti Patel 6 year ago

જો હવે થશે જ તને ગાલપચુદા. હરી પણ મારી સાઇડ જ છે??

Preeti Patel videos on Matrubharti
Preeti Patel 6 year ago

એવું નઈ વાંદરા...હું જરાયે જોઉં ત્યારે તું એને કઈ ને કઈ બોલિયા જ કરે??

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

ના મને સાદું જ ફાવે ...

હરિ... videos on Matrubharti
હરિ... 6 year ago

su 6e..hee...jp...hu @p..ni side 6u....te to 2 khavani vastu na nam aapya 6e....biju kai j nai khadhu hee...??

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

હા તો એય કય બાકી રાખે છે .હે

Preeti Patel videos on Matrubharti
Preeti Patel 6 year ago

કેતો કઈ નથી....પણ ચીડવે તો છે ને આખો દિવસ

Preeti Patel videos on Matrubharti
Preeti Patel 6 year ago

ચર્ચા કય કરે...આતો હરી આવશે ત્યારે ખબર પડશે

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

એટલે હું એને કશું જ નહી કેતો હો

Preeti Patel videos on Matrubharti
Preeti Patel 6 year ago

જો તું હરી ને ચીડવે નઈ તો નઈ થાય ..ને આવું જ રહ્યું તો થશે...આ મારા આર્શિવાદ છે આજ ના હો???

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

એટલે હજુ ચચૉ ચાલુ છે એમ

Preeti Patel videos on Matrubharti
Preeti Patel 6 year ago

એ હજુ હરી નો જવાબ બાકી છે હો...પછી કઈ નક્કી કરીએ કે તને થશે કે નઈ

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

એટલે બહુમતી એમ ..આ તો તમે બંને ભેગા થઈ ગયા ના ચાલે

Preeti Patel videos on Matrubharti
Preeti Patel 6 year ago

હાસ્તો...અમે બેવ કહીએ તો થાય ને...આમ તો હું એકલી કવ તો ભગવાન ના મને પણ બેઉ કહીએ તો માની જાય ને???

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

એ કેશે તો થશે એમ ...હાહાહા

Preeti Patel videos on Matrubharti
Preeti Patel 6 year ago

જો હરી હવે તું કહી જ દે કે થશે જ હવે તો ??

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

તને કોણે પૂછ્યું ..બિલાડી

હરિ... videos on Matrubharti
હરિ... 6 year ago

ha..nai thay kadach...mane nai bhavtu ho...

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

એટલે તું મને બીવડાવે છે એમ ..

Preeti Patel videos on Matrubharti
Preeti Patel 6 year ago

એ થશે ત્યારે જોશું હો?

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

એયય મને કંઈ નો થાય ...નય થાય પાકુ ને હે લી

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

પેલા થી જ આદત છે ..હાહ

Preeti Patel videos on Matrubharti
Preeti Patel 6 year ago

એકલા એકલા ખાય એને ગાલપચૂદા થાય???

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

ચીઝ બટર મસાલા ..ને ચીઝ નાન ..હાહા મસ્ત હતું હો

Preeti Patel videos on Matrubharti
Preeti Patel 6 year ago

તારા હાથ ક્યાં જતા રે ત્યારે હે ?

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

ના હો ઘર જીંદાબાદ આપડુ ..ને ઘરમાંય મમ્મી પ્લેટમાં કાઢીને આલે તારે જ ખાવાનું

Preeti Patel videos on Matrubharti
Preeti Patel 6 year ago

એ બધું મારી વાડી મા છે ...મને બીજા ના ખેતર માં એ તોડવા નઈ જવું પડતું તારી જેમ???

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

ના બહુ જાડું થવું નો સારું ..મને અનુભવ છે હો ...ખેતરમાં થી કોઠા કે આમળા કે કંઈ પણ તોડીને દોડીએ ને તો બવ દોડાય જ નય થાકી જવાય ..

Preeti Patel videos on Matrubharti
Preeti Patel 6 year ago

એમ બોલ ને કે ઘર નું ભાવે નઈ...હોટેલ નું જ ભાવે

હરિ... videos on Matrubharti
હરિ... 6 year ago

hahaha....hu ane jadi...na thav laa..bareli 6u... @jp...hotal ma su jamyo...e to k....

Preeti Patel videos on Matrubharti
Preeti Patel 6 year ago

એ ચાલશે જાડી થઈ જઈશ તો...તને એમ વાંધો હે?

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

બય ચીઝ નો સારી હો ...જાડી થઈ જઈશ

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

મેં તો હોટલ માં ગયો તો...ઘરમાં કંઈ રાખ્યું જ નોતું ..બેકાર ઘર યાર

Preeti Patel videos on Matrubharti
Preeti Patel 6 year ago

puf મને જરાય નો ભાવે ...પણ સેન્ડવીચ બવ ભાવે હો.. ચીઝી ચીઝી??

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

હા તો ટાઈમ આવે ત્યારે ને હજુ તો...બજરંગી ની બીક ભૂતડા ને ખબર હશે એ તો હે ...અને બજરંગી તો આપડા ખાસ ભાઈબંધ યાર

Preeti Patel videos on Matrubharti
Preeti Patel 6 year ago

???@વાંદરા

Preeti Patel videos on Matrubharti
Preeti Patel 6 year ago

હા હરી ...આ ભૂત તો મહાદેવ જોડે પણ નઈ બોલ

હરિ... videos on Matrubharti
હરિ... 6 year ago

v.khichdi , puf ne sendwich.....

હરિ... videos on Matrubharti
હરિ... 6 year ago

but...bhagvan j raxas no nas kare...evi to khabar ase ne.....ane ....bhutda to mahadev sathe hoy...emne koni bik...heee....??

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

આવી રય તારી ટપાલ ...સાત જનમે માંય નય આવે

Preeti Patel videos on Matrubharti
Preeti Patel 6 year ago

હરી આજ તો હું પાસ્તા બનાવી એજ જમી હો...તું ?

Preeti Patel videos on Matrubharti
Preeti Patel 6 year ago

એ હું ટપાલ મા મોકલું છું...સમય લાગે ને એમાં??

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

ભૂતડા નય રાક્ષસ લી ...ભૂતડા ભગવાન થી બીવે રાક્ષસ નો બીવે

Tiya videos on Matrubharti
Tiya 6 year ago

ha jp atli to khabar che ...

Tiya videos on Matrubharti
Tiya 6 year ago

hahahah haju utrayan ne var che pan ...

Preeti Patel videos on Matrubharti
Preeti Patel 6 year ago

આમ પણ ભૂતડા કોઈ થી ના બિવે???

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

હા પણ તે મોકલાવી નહીં હો હજુ...

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

જો ટીયાને હોત ખબર છે ..કોઈથી નથી ડરતો ઐમ

Preeti Patel videos on Matrubharti
Preeti Patel 6 year ago

હા ટિયા...એ તો આવી ટોપી મંગાવી છે બોલ...ઉતરાયણ મા આવી ટોપી પેરી ને પતંગ ઉડાવશે??

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

હા અને પછી ફરી ભૂખ લાગી જાય ..સમજી

હરિ... videos on Matrubharti
હરિ... 6 year ago

kem...na...pu6ay....mara pu6va thi...enu khadhelu mara pet ma aavi javanu 6e...hee...???

Tiya videos on Matrubharti
Tiya 6 year ago

hahaha jp nai dare

Preeti Patel videos on Matrubharti
Preeti Patel 6 year ago

હાસ્તો...કેટલું કામ કરું છું હું??

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

મને બીવડાવા વાળું કોઈ છે જ નય ...ઈન્જેકશન સિવાય

હરિ... videos on Matrubharti
હરિ... 6 year ago

@p..etle...preeti patel...ne..@jp..etle....jagrut patel....

Preeti Patel videos on Matrubharti
Preeti Patel 6 year ago

આભાર હરી???એ આ વાંદરા ને ડરાવવા રાખ્યું છે હું ☠☠

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

તને જ કવ છું બિલાડી ...અને આવું કોઈને શું ખાધું એમ ના પૂછાય

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

હા એવું તને એકલી ને જ બહુ કામ હોય નય ...

Tiya videos on Matrubharti
Tiya 6 year ago

a p kon ?? jp ke preeti ...

હરિ... videos on Matrubharti
હરિ... 6 year ago

jp..kone k 6e...tu....

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

એયય નામથી બોલાવાય ...હો શોર્ટ કટ ના માર

Preeti Patel videos on Matrubharti
Preeti Patel 6 year ago

કામ હતું શું...તારી જેમ નવરી નઈ કા???

હરિ... videos on Matrubharti
હરિ... 6 year ago

su jamya..banne...??

હરિ... videos on Matrubharti
હરિ... 6 year ago

@p...nice dp...??

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

કય ગૂમ થઈ જાશ તું ...હે

Preeti Patel videos on Matrubharti
Preeti Patel 6 year ago

મને શું નઈ ખબર હે ?વાંદરા?

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

બોલ ને બિલાડી

હરિ... videos on Matrubharti
હરિ... 6 year ago

jaa..ne...bilada...

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

આભાર હો...પણ એ બિલાડીને મારી નાખે એટલે બવ નજીક ના જતી હો

હરિ... videos on Matrubharti
હરિ... 6 year ago

jp....bov j cute kan 6e...ena...ho...mast 6e..kittu....

Tiya videos on Matrubharti
Tiya 6 year ago

ha ho ... khabar nai hahahah kam ma hase ...

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

હે એવું બન્યું વાહહ ...આ પિતુડી કય જતી રય

Tiya videos on Matrubharti
Tiya 6 year ago

wah mast khabar ni nathi koi ne khabar ....

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

અરે મને શું ખબર કોને શું નહીં ખબર ...ખબર ની ખબર કોને શી ખબર હે ...

Tiya videos on Matrubharti
Tiya 6 year ago

to kone nai khabar he ??

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

મને તો ખબર જ છે ને

Tiya videos on Matrubharti
Tiya 6 year ago

tane lage che hahah

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

એવું તો ખબર કોને નોતી

Tiya videos on Matrubharti
Tiya 6 year ago

hahahah tene pan khabar che

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

મને ખબર જ છે ..પ્રીતિ ને નહીં ખબર

Tiya videos on Matrubharti
Tiya 6 year ago

ha kittu j jp ....@ preeti mane di nai kehvanu only tiya keheo to chalse ...

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

હા હો મને ખબર છે ...

Preeti Patel videos on Matrubharti
Preeti Patel 6 year ago

ટિયા દી પણ એને જ કહ્યું...તને નહિ??

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

કિટ્ટૂ હો

Tiya videos on Matrubharti
Tiya 6 year ago

mast ho ...

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

હમ્મ

Shefali videos on Matrubharti
Shefali Matrubharti Verified 6 year ago

મહેમાન ચાલે હજી તો...દિવાળી ના...હાહા

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

શું ચાલે બીજું બોલો

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

હા હો

Shefali videos on Matrubharti
Shefali Matrubharti Verified 6 year ago

saras...

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

આભાર હો આ નાની છે ...પેલો મોટો બિટ્ટૂ છે

Shefali videos on Matrubharti
Shefali Matrubharti Verified 6 year ago

mast che aa Tara kittu - bittu

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

હા નીચે કમેન્ટ વાંચી લો ખબર પડશે ...કિટ્ટૂ નામ છેહો

Shefali videos on Matrubharti
Shefali Matrubharti Verified 6 year ago

તારું છે આ?

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

આભાર હો

Shefali videos on Matrubharti
Shefali Matrubharti Verified 6 year ago

???

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

આભાર હો

ધબકાર... videos on Matrubharti
ધબકાર... Matrubharti Verified 6 year ago

cute...હો...

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

બીજું કંઈ ના આવડ્યું એટલે ..કિટ્ટૂ - બિટ્ટૂ ..હાહાહા

Ravina videos on Matrubharti
Ravina 6 year ago

હાહા... બીટ્ટુ નામ મસ્ત છે ને જોકે kittu પણ....

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

આભાર ..રવિ

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

આ નાનકડી પણ જબરી કિટ્ટૂ છે ...ને પેલો ભૂખડો બિટ્ટૂ છે

Ravina videos on Matrubharti
Ravina 6 year ago

so cute..

jagrut Patel pij videos on Matrubharti
jagrut Patel pij 6 year ago

હા તો પછી જોજે ...

હરિ... videos on Matrubharti
હરિ... 6 year ago

mara futla nasib....mare net slow 6e...??