ખૂબી છે ને આ તારી મારી, છે અબોલા તોય સંબધ જારી... 

જો આવી દુનિયા હોય તો કેવું થાય..??

જ્યાં કોઈ ખરાબ કામ કરવાથી કોઈ નું કંઈ ખરાબ ના થાય,
અને
કોઈ નું સારું કરવાથી આપણું કંઈ સારું ના થાય...

બસ આપડે જેવુ વિચારીએ એવુ જ થાય...

Read More

चुपचाप ओढक़र अपनी जिम्मेदारियों
माँ,बीवी ओर बहन में ढल जाती है नारी ।।

ख़ुदा से क्या मोहब्बत कर सकेगा वो
जिसे नफ़रत है उस के बनाए आदमी से ।।।

આંખો તળાવ નથી,
તોય ખબર નઈ કેમ..? ભરાઈ જાય છે.

લાગણી મકાન નથી,
તોય ખબર નઈ કેમ..? બંધાઈ જાય છે.

ઈગો શરીર નથી,
તોય ખબર નઈ કેમ..? ઘવાઈ જાય છે.

દુશ્મની બીજ નથી,
તોય ખબર નઈ કેમ..? વવાઈ જાય છે.

શબ્દો પથ્થર નથી,
તોય ખબર નઈ કેમ..? લાગી જાય છે.

પૈસાને રૂપ નથી,
તોય ખબર નઈ કેમ..? અંજાઈ જવાય છે.

કુદરત પત્ની નથી,
તોય ખબર નઈ કેમ..? રીસાઈ જાય છે.

બુદ્ધિ લોખંડ નથી,
તોય ખબર નઈ કેમ..? કટાઈ જાય છે.

માણસ હવામાન નથી,
તોય ખબર નઈ કેમ..? બદલાઈ જાય છે.

હોઠ કપડા નથી,
તોય ખબર નઈ કેમ..? સિવાઈ જાય છે.

પ્રેમ એ ખાડો નથી,
તોય ખબર નઈ કેમ..? એમાં પડી જવાય છે.

ઈજ્જત બેંક નથી,
તોય ખબર નઈ કેમ..? લુંટાઈ જાય છે.

જીંદગી દીવો નથી,
તોય ખબર નઈ કેમ...? ઓલવાઈ જાય છે.

-અજ્ઞાત

Read More

सब कुछ हासिल नहीं होता ज़िन्दगी में यहाँ….
किसी का "काश" तो किसी का "अगर" छूट ही जाता है…!!!!

खुशियाँ पैसो पर नहीं परिस्थितियों पर निर्भर करती है,
एक बच्चा गुब्बारा खरीद कर खुश होता है तो दूसरा उसे बेच कर ।।

Read More

ग़ैरों से पूछती है
तरीका निजात का

अपनों कि साजिशों से
परेशान ज़िन्दगी ….....

એક કાંચ,
એક પથ્થર...!!

એજ કાંચ,
એજ પથ્થર...!!

એક ઘા,
અનેક ટુકડા...!!

મુંજે મનજયું ગાલિયું જાણે સાગર લેરિયું,
હિક્ડીયું પુગિયું તડ મથેં, તાં બઈયું ઉપડઈયું.
- મેકરણ દાદા

(મારા મન ની વાતો સાગર જેવી અનંત છે, એક કિનારે પહોંચી નથી કે બીજી ઉપડી નથી.)

Read More

કોઈના વગર કંઈ અટકતું નથી,
પણ, હા અધૂરું ચોક્કસ રહે છે !!