Gujarati Poem videos by Jigna Pandya Watch Free

Published On : 28-Jul-2023 09:46am

307 views

સફળતા🏆💪 😍

મન કર્યો મકકમ હવે, આત્મવિશ્વાસથી જીતવા,
બની આત્મનિર્ભર ઉતરી મેદાને, મંઝિલે પહોંચવું છે!

હોય ભલે રાગ, દ્રેષ અને નફરત સામે ઝઝૂમતા
મળશે ચાહે હરીફ ઘણા, પણ મંઝિલે પહોંચવું છે!

આવે ભલે હજારો કાંટા વાટમાં રુકાવટ બની,
ગળી વિષ આજ અમૃત પામવા, મંઝિલે પહોંચવું છે!

આવતા રહેશે ખેલૈયાઓ સામે લડવા,
હણાય ભલે લાગણીઓ, પણ મંઝિલે પહોંચવું છે!

મુશ્કેલીઓથી લડી બનાવશે અનોખું વ્યક્તિત્વ "જીજ્ઞા"
જિંદગીમાં સફળતા માટે ઝઝૂમી હવે,મંઝિલે પહોંચવું છે!

jigna ✍️

7 Comments

Jigna Pandya videos on Matrubharti
Jigna Pandya Matrubharti Verified 1 year ago

Thank you

Jigna Pandya videos on Matrubharti
Jigna Pandya Matrubharti Verified 1 year ago

Thank you

Shefali videos on Matrubharti
Shefali Matrubharti Verified 1 year ago

Jigna Pandya videos on Matrubharti
Jigna Pandya Matrubharti Verified 1 year ago

Thank you

Naranji Jadeja videos on Matrubharti
Naranji Jadeja Matrubharti Verified 1 year ago

Congratulations

Pandya Ravi videos on Matrubharti
Pandya Ravi Matrubharti Verified 1 year ago

Related Videos

Show More