Jigna Pandya

Jigna Pandya

@jignapandya6904

(102)

10

8.8k

18k

About You

Hey, I am on Matrubharti!

અભિમાની વ્યકિત સામે હવે હું નમવા તૈયાર નથી,
કેમકે...
હવે મારા સ્વાભિમાન નું સન્માન રાખવું
એ મારા હાથમાં છે!
jigna

Read More

હ્રદય ભરપૂર લાગણીઓ હતી એના માટે મારે,
ભ્રસ્ટતા હતી એના હ્રદયમાં મારા માટે!

પ્રેમનું તો સ્થાન હોવું જોઈએ હ્રદયમાં,
ત્યાં એનું હ્રદય તો હતું સુનું સ્મશાન!!
jigna ✍️

Read More
epost thumb

રચાવી મહેંદી હથેલીયે!

ભરી માંગ તારા નામની!

ઓઢી ચુંદડી તારા નામની!

સજાવ્યો ચુડલો તારા નામનો!

વસાવી હૈયે હામ તારી યાદનો!

તારા આવવા ની રાહમાં સાજણ!

ઉભી ગામના પાદરે જોવે નેણ રાહ તારી!

પુકારે તને" જીજ્ઞા"આજ સાજણ!

jigna

Read More

પહેલી વાર મળ્યાં એ વાત યાદ છે હજું...
મોડું થતું હતું તો પણ "જીજ્ઞા" નો હાથ પકડી રાખેલ
એ પલ યાદ છે હજું!