Gujarati Good Morning videos by AJ Devanshi Watch Free

Published On : 29-Mar-2019 08:00am

660 views

18 Comments

Poonam Patel 8 month ago

અભી નંદન છે એમને 👍

Bhavesh Bhadani 8 month ago

hi

AJ Devanshi 8 month ago

Ha Komalben, jate j badhu ubhu krvu khud mushkel che. Khas kari ne shrio mate. Pan jyare Kai nishchay lai laie tyare andar thi j shakti male che dharyu kam krvani.

Kish Dobariya 8 month ago

@nipa shah 😏😏😣

Kish Dobariya 8 month ago

મહામહિમ રામનાથ કોવીંદ ને સલામ....સન્માન કરવા બદલ
નારી તુ નારાયણી....આથી વિશેસ એમનાં વિશે કાઈ ન હોઈ શકે😊😊

Hetal Khunt 8 month ago

પરિવાર નો support ના મળ્યું ,છતાં પણ સમજ માં પોતાનું સ્થાન બનાવ્યું, really brave woman 👌👌🙏

Makwana Chandhubhai 8 month ago

good

Komal Joshi Pearlcharm 8 month ago

સરળ નહીં રહ્યું હોય જીવન, સખત સંઘર્ષ કર્યો હશે. મા-બાપ અને સમાજ બન્ને તરફ થી સહકાર ના મળે છતાં અડગ ઊભું રહેવું, ખૂબ મુશ્કેલ હોય છે . પરંતુ એ એક દ્રષ્ટાંત બની ગયા બીજી મહિલા ઓ માટે. સલામ છે.

Shabbir Safri 8 month ago

Really nice, i like it

Bhati Anandrajsinh 8 month ago

નમન છે મારા દેશની નારી ને

Dipak Trivedi 8 month ago

Abhinanden shill

Mehul Trivedi 8 month ago

જગતનુ કોઇ પણ કામ નાનુ કે અઘરુ નથી.
ધૈર્ય, દઢનિશ્ચ,અને ખુમારી દ્વારા ચોક્કસ સફળતા પામી શકાય

Naranji Jadeja 8 month ago

અડગ મનના મુસાફરને હિમાલય પર્વત પણ નથી નળતુ ‌.
નારી સૌદર્ય શાંત ગુણો સાથે એક જગદંબા શક્તિ નું સ્વરૂપ છે.

AJ Devanshi 8 month ago

Ha Nipa shah. Apdama e inbuilt che. Apde dharyu kam kari shakie chie.

Parth Ingreji 8 month ago

brave lady

Nipa Shah 8 month ago

Actually girls માં એક dedication હોય છે જેના કારણે એ જે કરે છે એમ ગળાડૂબ થઈ ને કામ કરે છે અને એટલેજ તે જે કાંઈ કરે તેમાં સફળ બને છે.

Sunil Patel 8 month ago

brave girl

Tushar Mankad 8 month ago

શિલા એ ચટ્ટાન છે એમ સાબીત કરી બતાડ્યુ છે .... અભિનંદન

Related Videos

Show More