મન માં આવ્યું અને લખ્યું, દિલ હળવું કર્યું

Me with myself.Realised only first time

Sadness don't disturb me, I have a meeting with happiness

"ખુદ કો કર બુલંદ ઈતના કે ખુદા ભી ખુદ બનદે સે પુછે, બતા તેરી રઝા ક્યાં હૈ"
...આ વાક્ય કરતા.....
"કર ખુદા પર અપને યકીન કો બુલંદ ઈતના કે કાયનાત ભી ખુદ બનદે સે પુછે,
બતા તેરે ખુદા કી રઝા ક્યાં હૈ!"
....આ વાક્ય માં વધુ શક્તિ અને આસ્થા છે.....

Read More

વર્ષો વીતી ગયા એના થી છુટ્ટા પડ્યા ને,
આજે અચાનક મળી ગયા.
વર્ષો પછી પણ મને જોઈ આંખો માં પાણી ભરાયા જોઈ ને,
આજે મન માં થયું ,
મેં તેની રાહ જોવામાં વર્ષો નથી વેડફી નાખ્યા.

Read More

કોણ કહે છે કે જેને બહુ પુણ્ય કર્યા હોય તેને ત્યાં દીકરી જન્મે છે.
એમને ક્યાં કોઈ દિવસ દીકરી વળાવા ના દિવસો જોવા પડ્યા છે.
ઘણા પાપ કર્યા હશે એટલે દીકરી ને વળાવા નો દિવસ જોવો પડે છે.

Read More