Gujarati Good Morning videos by AJ Jaini Watch Free

Published On : 18-Mar-2019 09:00am

2.3k views

47 Comments

Krishn videos on Matrubharti
Krishn 5 year ago

Sapnu toh badha j jota hoy che pn sapnu enu puru thaay je ena sapna maate eni badhi j mushkeli no saamno kare toh enu sapnu sakaar thaay..?

Mukesh Shah videos on Matrubharti
Mukesh Shah 6 year ago

thanks 4 sharing such inspiring story of super star stallion

Sunil chaudhari videos on Matrubharti
Sunil chaudhari 6 year ago

આભાર #aj jaini

Raaj videos on Matrubharti
Raaj Matrubharti Verified 6 year ago

thanks @Aj jaini

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

udit ankoliya , વાહ ખૂબ સરસ પ્રાસ બેસાડ્યો છે. અને વાત પણ એકદમ સાચી.

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

sunil chaudhary , વાહ . પણ આ સંજોગો રૂપી દરિયા માં ડૂબકી લાગવાથી મોતી જડે જ છે .

Atul Patel videos on Matrubharti
Atul Patel 6 year ago

yes I like it and I do something in your speech

Atul Patel videos on Matrubharti
Atul Patel 6 year ago

yes indeed

Raaj videos on Matrubharti
Raaj Matrubharti Verified 6 year ago

સપનાં ઓ પણ કરવા પડશે તિજોરી માં pack,
ઘટી જશે ત્યારે ખુશીઓ ની intake,
ક્યારેક નજીક ના લોકો ને પણ કરજો check,
શુ ખબર તેની smile પણ હોઈ શકે fake,
મુશ્કેલીઓ માં થોડા રહેજો awake,
જીવન માં મળશે ઘણી બધી retake,
વધતા રહેજો આગળ ભૂલી ને back,
ફરી સપનાઓ થઇ જશે unpack.

Raaj videos on Matrubharti
Raaj Matrubharti Verified 6 year ago

સપનાં ઓ પણ કરવા પડશે તિજોરી માં pack,
ઘટી જશે ત્યારે ખુશીઓ ની intake,
ક્યારેક નજીક ના લોકો ને પણ કરજો check,
શુ ખબર તેની smile પણ હોઈ શકે fa

Sunil chaudhari videos on Matrubharti
Sunil chaudhari 6 year ago

રાહ જોઈ ને બેઠો છું.
એ તક નો કે
એ તક ઉભી કરવા માટે એ તક ક્યારે મળે.
નારાજ નથી ખુદ પર
નારાજ નથી હું ખુદ પર
કારણ કે આ સંજોગ રૂપી દરિયા માં પણ મારે કોઈક ના માટે મોતી ગોતવા છે.??

Sunil chaudhari videos on Matrubharti
Sunil chaudhari 6 year ago

??

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

chauhan vishal , આભાર . બસ આપણે પણ સિલવેસ્ટર સ્ટેલોન ની જેમ પ્રેરણા શોધતી રહેવાની છે , તક મળે નહીં તો તક આપણે જાતે ઉભી કરવાની છે એ સૌથી મહત્વની વાત શીખવાડે છે આ વાર્તા . ?

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

દિપક ત્રિવેદી , yes indeed .

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

mata maknaji, makwana chandhu , harpalsinh zala , shaikh suhel . તમારા સૌનો ખૂબ ખૂબ આભાર.

chauhan vishal videos on Matrubharti
chauhan vishal 6 year ago

વાહ,.. અદભુત , મારુ પણ સ્વપ્ન અભિનેતા બનવાનુજ છે એટલે એ સ્વપ્ન ને પુરુ કરવા માટે મથતા રેહવું, હાર ન માનવી એ પ્રેરણા આપવા બદલ ખુબ ખુબ આભાર ?

รµɦεℓ videos on Matrubharti
รµɦεℓ 6 year ago

Awesome

Harpalsinh Zala Haasykar videos on Matrubharti
Harpalsinh Zala Haasykar 6 year ago

અદ્ભૂત

Makwana Chandhubhai videos on Matrubharti
Makwana Chandhubhai 6 year ago

good

Dipak Trivedi videos on Matrubharti
Dipak Trivedi 6 year ago

very nice story

Mata maknaji videos on Matrubharti
Mata maknaji 6 year ago

ખુબજ સરસ

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

manthan patel , thank you .

Manthan Patel videos on Matrubharti
Manthan Patel 6 year ago

very inspirational...

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

rathod vahara , thank you .

kakdiya vaishu videos on Matrubharti
kakdiya vaishu 6 year ago

thank you so much mam motivet mate very happy

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

rothod varaha , હા . વિશ્વાસ પોતાના માં રાખો કુદરત તમને મદદ કરશે .

kakdiya vaishu videos on Matrubharti
kakdiya vaishu 6 year ago

right mam confident vishwas khud pr 6 to ghanu badhu kri skiye mam??

Gautam Bhatiya videos on Matrubharti
Gautam Bhatiya 6 year ago

???

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

રિષભ , હા . અને સૌને આગળ વધવાનું વહેણ મળે .

Rishabh Trivedi videos on Matrubharti
Rishabh Trivedi 6 year ago

પ્રેરણા એ ઝરણું છે જેના પ્રવાહ મા સૌને શીતલતા જ મળે

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

કલ્પેશ જોશી , સુપ્રભાત .

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

વાહ .રિષભ , બહુ સુંદર વાત કહી . સપના સેવ્યા પછી આપણે એક પ્રેરણા બની એ છે . જેટલું આપણને મળ્યું એવું આપણે આપીએ એ પણ સપના પાર પાડ્યા પછી જરૂરી કાર્ય છે .

Kalpesh Joshi videos on Matrubharti
Kalpesh Joshi 6 year ago

खुब सुंदर सु प्रभातम

Rishabh Trivedi videos on Matrubharti
Rishabh Trivedi 6 year ago

સપના સેવ્યા પછી કેવુ જીવ્યા એ પણ પરિવર્તન ની ક્ષણ હોય છે

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

રિષભ ત્રિવેદી , હા જેણે પોતાના સપના સાકાર કર્યા અનુ જીવન સાકાર , પછી એ શું કમાયો , કેટલું જીવન જીવ્યો એ મહત્વનું નથીહોતુ .

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

ચૌહાણ સંજય , હા આ કહેવત જ કેટલું બધું કહી દે છે . મહેનત તો નસીબ ને પણ બદલી શકે છે .

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

અશોક ભાઈ , આભાર . તમારી પાસે પણ આવી કોઈ સ્ટોરી હશે ને , તમારી કે તમે જોયેલી . તો અહીં જરૂરથી લખજો .

Rishabh Trivedi videos on Matrubharti
Rishabh Trivedi 6 year ago

પ્રેરણા ના સ્ત્રોત એટલે સપના જેને સપના માણી લીધા એને જીવન માણ્યુ

Ashok Prajapati videos on Matrubharti
Ashok Prajapati 6 year ago

खूब सरस। जिवन मां जोंस पुरवा लायक स्टोरी

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

ravi ranodiya , આભાર .

Ravi Ranodiya videos on Matrubharti
Ravi Ranodiya 6 year ago

kya bat he. nice video?????????

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

જયેશ , thank you . ?

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

tejal dodiya , આભાર . બસ આવા ઘણા ઉદાહરણ આપણી આસપાસ પણ હોય છે . પ્રેરણા આપણે શોધવાની છે , રાહ નથી જોવાની , બસ મથતા રહેવું .

Tejal Dodiya videos on Matrubharti
Tejal Dodiya 6 year ago

વાહ જૈની સ્વપ્ન અમે ઘણા જોયા પણ રાહ આજે તમે બતાવી....નહિ હારવાની પણ સ્વાપન પૂરું ના થાય ત્યા સુધી મથતા રહેવાની......સુંદર રજુઆત......

Jayesh Chotaliya videos on Matrubharti
Jayesh Chotaliya 6 year ago

તમારુંનામ એ ટોચ પરના એક્ટર માં આવવા માં વધારે વાર નથી....ખૂબ જ સરસ જૈની?