Gujarati Good Night videos by AJ Pranay Watch Free
Published On : 14-Mar-2019 09:00pm740 views
19 Comments

ખૂબ સરસ વાત કરી આપે..... ચિંતા કરવી એ વ્યર્થ છે કિંમતી સમયનો બગાડ કરવા સમાન છે.... છતાંયે થઈ જ જાય છે.... આમ તો ચિંતા કરવી એ ઈશ પર અવિશ્વાસ દર્શાવે છે.... એ આપણા માટે સારું ને યોગ્ય જ કરતો હોય છે.... પણ ક્યાંક આપણે જ ધીરજ નય રાખી ને ઉતાવળ કરી ચિંતા ને જન્મ આપીએ છીએ...
૯૯ - નવ્વાણું નો ધક્કો : ખૂબ સરસ વાત કહી પ્રણય. આજના આ સમયમાં સવારથી સાંજ સુધી રૂપિયા પાછળ દોડધામ થતી હોય છે... ત્યારે થોડો સમય કાઢી એ તાત્પર્ય પણ કાઢવું જોઈએ કે અંતે આ બધાથી શું મળશે

ચિંતા એ ચિતા સમાન છે, આ જાણીએ છે છતાં ચિંતા કર્યા વગર તો કેમ જીવાય એ સમજ નથી, કદાચ ચિંતા સાથે જીવવાની આદત પડી ગયી છે,
ભણતા હતા ત્યારે પણ, લગ્ન થયા ત્યારે પણ, છોકરાઓ થયા ત્યારે પણ, ચિંતા ના પ્રકાર બદલાયા પણ ચિંતા તો ત્યાંની ત્યાં જ.

Sachi VAT.