Gujarati Good Morning videos by AJ Anand Watch Free

Published On : 14-Feb-2019 08:00am

550 views

41 Comments

Simran Jatin Patel 1 year ago

ખૂબ સરસ વિષય અને આપની રજુઆત પણ.....
પ્રેમ એટલે હું મટી ને આપણે બનવું....

Hk Kotecha 1 year ago

Love it

AJ Anand 1 year ago

થેન્ક યુ એન્ડ સેમ ટુ યુ આનંદ ભાઈ ત્રિવેદી...??

AJ Anand 1 year ago

કિરણભાઈ ઠાકોર થેન્ક યુ દોસ્ત..??

AJ Anand 1 year ago

દીપકભાઈ ઠાકોર ખૂબ આભાર..??

anand trivedi 1 year ago

વાહ, મજા આવી આનંદ ભાઇ હેપ્પી વેલેન્ટાઇન ડે તમને પણ

Kiran Thakor 1 year ago

khub Saras rajuat.anand.bhai

Dipak Thakor 1 year ago

khub saras anand bhai.

AJ Anand 1 year ago

રાહુલ ખાંડેરા આભાર મિત્ર..??

AJ Anand 1 year ago

આભાર હિરેનભાઈ ગોસ્વામી..??

Rahul Khandera 1 year ago

prem ni khub saras rajuat aj anand.

Hiren Goswami - Mind Trainer 1 year ago

Ok thanks

AJ Anand 1 year ago

હિરેનભાઈ ખૂબ ખૂબ આભાર અને આ વીડિયો અમારા એડિટર મિત્ર એડિટ કરે છે એટલે બેકગ્રાઉન્ડ વિશે ની જાણકારી પણ એમને જ ખબર છે..??

Hiren Goswami - Mind Trainer 1 year ago

aa video kevi rite suting karyo background kem mukyu pls keso

Hiren Goswami - Mind Trainer 1 year ago

vahh saras Anand bhai

AJ Anand 1 year ago

અશોક પ્રજાપતિ શુક્રિયા..??આપ ભી એક શબ્દ મે બતાઈએ કે આપ કે લિયે પ્રેમ કયા હે..??

AJ Anand 1 year ago

ધ્રુવ દક્ષિણી પ્રેમ ની તો દરેક વાત સાંભળવાની મજા આવે દોસ્ત.. આભાર..??

AJ Anand 1 year ago

કોમલજી આભાર તો અમારે તમને વ્યક્ત કરવો જોઈએ..??

Ashok Prajapati 1 year ago

बहुत उम्दा।।।

Dhruv Daxini 1 year ago

wahhh.... prem ni vat sambhdi n saru laggu

Komal Joshi Pearlcharm 1 year ago

Thank you so much ??.It means a lot to me.

AJ Anand 1 year ago

રાધા અને કૃષ્ણ..રાધાજી નો પ્રેમ કેટલો મહાન કહેવાય કે કૃષ્ણ પેહલા રાધા નુ નામ બોલાય છે.. વાહ સચિનભાઈ...??

AJ Anand 1 year ago

વાહ મિલનભાઈ પ્રેમ એટલે સમર્પણ...??

Sachin Soni 1 year ago

રાધા અને કૃષ્ણ.....

AJ Anand 1 year ago

વાહ કોમલજી સુંદર.. અને તમારી રચનાઓ અમે વાંચીએ જ છીએ અને ખૂબ સુંદર રચનાઓ હોય છે તમારી એટલે તમે તમારી રચનાઓ અમારા સુધી પહોંચાડતા રહેજો ક્યાંક અમારા રાઈટર એના પર ધ્યાન પડી જાય...??

Milan 1 year ago

"સમર્પણ"

AJ Anand 1 year ago

મિલનભાઈ તમારી રચનાઓ એટલી સરસ છે કે મારી પાસે કોઈ શબ્દ જ નથી તો પણ એક શબ્દ મા કહીશ કે અદ્ભૂત..અને હવે તમે મને જણાવો કે પ્રેમ એટલે શું ?? ફક્ત એક જ શબ્દ મા.. ઓકે..??

AJ Anand 1 year ago

આભાર સચિનભાઈ બસ તમારા જેવા મિત્રો ના સાથ અને સહકાર થી રચનાઓ સરસ જ રહે છે.. આશા રાખું છું કે આ સાથ અને સહકાર કાયમ મળતો રહે.. અને હા સચિન ભાઈ તમારા મતે પ્રેમ એટલે શું એક જ શબ્દ મા જણાવો..????

Komal Joshi Pearlcharm 1 year ago

જો ફક્ત એક શબ્દ કહેવા નો હોય તો ' આહલાદક '

Milan 1 year ago

શબ્દો નથી જડતા કે તમારી તારીફ કરી શકું !
ખૂબસૂરત છો એટલા કે હવે બીજું શું કહું ?

ઇજાજત હોય તો, સરકતા પલ્લું ને રોકી લઉં,
દીદાર જોબન નો થશે, તો પછી હું કઈ ના કહું.

ચુંબન ભરતો વાયરો, કેશ હવામાં ઉડાડી જાય છે,
સમજતા હોવ તમે તો, વાત હવે આંખોથી કહું.

આભૂષણ, ગજરા, મહેંદી મિથ્યા છે તારી આગળ,
હા હોય તારી તો કહિદે, પ્રેમ નો શૃંગાર હું કરું...!

મિલન લાડ.

AJ Anand 1 year ago

કોમલજી ચોક્કસથી તમારી કવિતા અમે વાંચીશું અને પ્રેમની કોઈ વ્યાખ્યા તો ના હોય તો પણ તમારા મતે પ્રેમ એટલે શુ ફક્ત એક જ શબ્દ મા વર્ણવો..???

Milan 1 year ago

"નયન થી નયન નો મેળાપ થઇ ગયો,

દિલ માં પ્રણય નો ફાગ ખીલી ગયો.

કોરા સપના માં એ રંગ ભરી ગયો,

એક પળ માં પાનખર ને વસંત કરી ગયો.

પ્રેમ હતો એ પહેલો,


મનમાં વિચારો ના તરંગ છેડી ગયો.

અજાણ હતો હું, મહોબ્બ્ત ની ધૂન થી,

લય આલાપ ના પ્રાસ માં સરગમ શીખવી ગયો.

તું પૂછતી હતી ને !!!

કેમ રહું છુ ખુશ, પ્રેમ ની રમત હારી ને પણ,


કહું છુ સાંભળ,

કસમ આપી હસવાની, ધડકન મારે નામ કરી ગયો.

બસ, હસતો જોવા મને, તારો એ તૂટી ગયો."


મિલન લાડ.

AJ Anand 1 year ago

હા મિલનભાઈ પ્રેમ મા માંગણી નહિ પણ લાગણી ની જરૂર હોય છે.. માંગણી વગર લાગણી વાળો પ્રેમ એજ સાચો પ્રેમ..??

Sachin Soni 1 year ago

હા એકદમ સાચું.....બસ સમજવાની જરૂર હોય છે....
બાકી રજુવાત ખુબજ સરસ રહી આજની.....

AJ Anand 1 year ago

શુભ સવાર સચિનભાઈ.. પ્રેમ તો અત્ર તત્ર અને સર્વત્ર છે.. બસ એને સમજવા સાચી લાગણી ની જરૂર હોય છે.. સાચી વાત ને ??

Milan 1 year ago

ha આનંદભાઈ આપવું એજ પ્રેમ છે... એમ પણ પ્રેમ માં માંગણી ક્યાં હોય છે ?

Komal Joshi Pearlcharm 1 year ago

પ્રેમ ની કોઈ વ્યાખ્યા ના કરી શકાય. મેં ' પ્રેમ ' વિશે મારા મંતવ્યો ની કવિતા લખી છે અને થોડા સમય પહેલાં બાઈટ પર પોસ્ટ પણ કરી હતી. સમય મળે તો વાંચી ને પ્રતિભાવ જરૂરથી આપશો.મને ખૂબ આનંદ થશે.

AJ Anand 1 year ago

મિલનભાઈ આભર અને શુભસવાર..ખૂબ સુંદર શબ્દો મા રજૂઆત કરી તમે.. બીજા ને કંઈક આપીને રાજી થવુ એજ સાચો પ્રેમ છે.. પછી એ દોસ્ત હોય.. માતા પિતા હોય કે પ્રેમિકા...બરાબર ને ???

Milan 1 year ago

ખૂબ સરસ અને મજાની વાત કરી આનંદભાઈ આપે.... ખૂબ મજા આવી સાંભળવાની અને યાદ કરી કોક ને આંખો ભીની કરવાની... ખોવાયેલા કે છૂટી ગયેલા ફરી તો હવે આવવાને રહ્યા પણ હા યાદો બની આજે પણ ક્યાંક આસપાસ જ છે. પ્રેમ તો પ્રેમ છે, ભલેને બીજાને લાગે વ્હેમ છે. જેણે કર્યો હોય એને જ ખબર પડે વ્હાલા, દાઝ્યો હોય દિલે ને કોક પૂછે કેમ છે ? તોય હસતાં મોઢે કહે બાપુ બધું હેમખેમ જ છે. અને પ્રેમ ની એ દાઝ ચહેરા પર ના આવવા દે કે જેથી પોતાના પ્રેમ ને લાંછન ના લાગે. આ હિંમત આ ત્યાગ આ નિષ્ઠા પ્રેમ હોય છે આ સાચો પવિત્ર પ્રેમ હોય છે.

Sachin Soni 1 year ago

હેપી વેલેન્ટાઈન....
શુભ સવાર.....આનંદભાઈ...

શું કહું
હકીકતમાં કઈ કહેવું જરુરી છે? એક મેકના મનની વાતતો વગર કહ્યે સમજી શકાય...એટલે કદાચ એ પ્રેમ હોય શકે....
મનના એક ખૂણામાં સતત રટાતું રહે એક નામ કદાચ એ પણ એક પ્રેમનું પ્રતીક હોઈ શકે....
તમે કહો ચલો....

Related Videos

Show More