Gujarati Good Morning videos by AJ Denisha Watch Free

Published On : 06-Feb-2019 08:00am

1.2k views

37 Comments

Ssndeep 1 year ago

લાષ્ટ થી ચાલુ કરી ફષ્ટ સુધી જૉઈ ગયૉ , સુંદર અવાજ મા આ સાહીત્યિક સફર માણી .... અભિનંદન સાથૅ આભાર

Mukesh Ghumra 1 year ago

बेहद सहज भावभरी अने सुन्दर स्पीच छे

Aarti kakaiya 1 year ago

Very nice

Vaishali Radia Bhatelia 1 year ago

મસ્તમ મસ્ત..

Kish 1 year ago

સમય વીતે સાથ છૂટે યાદો રહે........
આજે પણ લાગે કે એ સાથે હોત તો સરળતા થિ ઉચકય જાય..

બસ થોડુંક મનોમંથન કરીએ એટ્લે આખી સ્ટોરી નૉ સાર સમજાય જાય

હમ્મ થોડી સ્પીડ ઓછી રાખો...બોલવામાં??

બાકી કોન્સેપ્ટ જોરર.....

Maneesh 1 year ago

ખૂબ સુંદર રજુવાત....શુભ સવાર....વેલકમ ડેનિશાજી....

AJ Denisha 1 year ago

Thank you Salman

AJ Denisha 1 year ago

aaashuuuu ધન્યવાદ

Salman 1 year ago

Denisha ben welcome to MatruBharti community. Community that help us become better than what we are.

aaashuuuu 1 year ago

ખૂબ સરસ આમ જ સવાર ને તમારા મધુર અવાજ અને સૌન્દર્ય થી સજાવતા રહો....

AJ Denisha 1 year ago

Zankhna vasavad Thank you very much ?

AJ Denisha 1 year ago

Tejal Dodhia ધન્યવાદ. ??

Tejal Dodiya 1 year ago

ha standard 11 ma as story bhanya hata aaje story sathe shalana divso pan yaad aavi gaya....thanks denishsaji

Zankhna Vasavada 1 year ago

welcome Denisha All the best

AJ Denisha 1 year ago

Arju Patel ખૂબ ખૂબ આભાર

Arju Patel 1 year ago

ખૂબ સરસ તમારો વોઇસ અને તમે બંને સુંદર છો . keep it up???

AJ Denisha 1 year ago

rinkal avaiya thank you

AJ Denisha 1 year ago

Siddharth Dhru thank you ??

rinkal avaiya 1 year ago

very nice

'Siddharth Dhruv 1 year ago

God bless you... Keep up the good work..

AJ Denisha 1 year ago

Sachin Soni ખૂબ ખૂબ આભાર

Sachin Soni 1 year ago

ખૂબ સુંદર રજુવાત....શુભ સવાર....વેલકમ ડેનિશાજી....

AJ Denisha 1 year ago

Vinodpatel ??

AJ Denisha 1 year ago

Vinod Salve આભાર

Vinodpatel 1 year ago

ધનયવાદ

Vinod Salve 1 year ago

very nice

AJ Denisha 1 year ago

Naranji Jadeja. ??

AJ Denisha 1 year ago

Komal Joshi આભાર, રવીન્દ્રનાથ ટાગોર ની વાર્તાઓ મને પણ ખૂબ ગમે છે.

Komal Joshi Pearlcharm 1 year ago

સરસ વાર્તા હતી.કોઈ એક લેખક નું નામ આપવું મુશ્કેલ છે, છતાં રવિદ્રનાથ ટાગોર મારા પ્રિય લેખક છે.

Naranji Jadeja 1 year ago

Subah ho ya Saam ho Dhopahar ya Adhiraat ho bu ye Nar to yahi chahega ke aapke hoto pe Hasi naam ho .
sun ho ya moon ho apka chahera na kabhi soon ho
welcome

AJ Denisha 1 year ago

ધવલ ભાઈ આભાર ?

Dhaval Patel 1 year ago

?????

AJ Denisha 1 year ago

Harsh pandya ધન્યવાદ. અમે ચોકસ થી આ વાર્તાઓ પર કામ કરી રજૂ કરીશું ?

AJ Denisha 1 year ago

કાળુભાઇ ચૌધરી ધન્યવાદ..

Harsh Pandya 1 year ago

આવી જ એક વાર્તા 'મુકુન્દરાઈ' પણ હલબલાવી નાંખે એવી છે. 'દ્વિરેફની વાતો' ટાઇટલ ના બે ભાગ માં સુંદર વાર્તાઓ છે. આ ઉપરાંત, ચુનીલાલ મડિયા અને ધૂમકેતુની લઘુવાર્તાઓ પણ બહુ સરસ છે.

ghanshyam miyani 1 year ago

Hi ghughu

Related Videos

Show More