Gujarati Good Night videos by AJ Arpit Watch Free
Published On : 29-Jan-2019 09:00pm617 views
11 Comments


પણ આ જ્ઞાન ની આજે કોઈને પણ કદર નથી. જ્યાં જુઓ ત્યાં પૈસો જ પૂજાય છે. આપની શાંતિ માટે જ્ઞાન જેવું બીજું કંઇ જ નથી.
એક જૂની સુકિત છે : રાજા પોતાના રાજ્યમાં પૂજાય છે જ્યારે જ્ઞાની સર્વત્ર પૂજાય છે. પુસ્તકો જેવા કોઈ મિત્રો નથી.

થોડામાં ઘણું ગહન કહ્યું.... ધનની ચોરી થઈ શકે પણ જ્ઞાનની નહીં.... ધન વાપરવાથી ઘટે ને જ્ઞાન વાપરવાથી વધે.... ધન વધે તો બુદ્ધિ નાશ પામે ને જ્ઞાન વધે તો બુદ્ધિ વિકસે.....

જ્ઞાન એ ભૌતિક ધન ની જેમ ઘટતું નથી પરંતુ વૃદ્ધિ પામે છે ને એટલે જ એ શાશ્વત છે જ્યારે એ મળતું હોય તો ધન ની શી જરૂર છે?.

વાહ...ખૂબ સુંદર રીતે વર્ણન કર્યું તમે..હાં સાચી વાત છે વાંચન થી સર્વસ્વ હાંસિલ થઈ શકે છે...પૈસા થી જે નાં મળે એ પણ..

વાંચન નું આજ મહત્વ છે.એ વકિલ ને જ્ઞાન મેળવ્યા પછી પૈસા નું કોઈ મહત્વ જ ના રહ્યું. વ્યર્થ લાગ્યું. ખૂબ સરસ વાર્તા છે.તમે ખરેખર બહુ સારી વાતો સાથે આવો છો.

કયામત સે પહલે કયામત આ જાતે હે.... જબ કોઈ અપના.... અપની હી બાહો મેં શિર રખતે હુએ.... આખરી સાંસ લેતા હે.... ઔર પલભર મેં હી યે દુનિયા છોડ જાતા હે.... તબ પાંવ તલે ઝમીન ભી નહિ રહેતી હે.... ઔર શિર પર આશમાં તૂટ પડતા હે....

કયામત સે પહલે કયામત આ જાતે હે.... જબ કોઈ અપના.... અપની બાહો મેં શિર રખતે હુએ.... આખરી સાંસ લેતા હે.... ઔર પલભર મેં હી યે દુનિયા છોડ જાતા હે.... તબ પાંવ તલે ઝમીન ભી નહિ રહેતી હે.... ઔર શિર પર આશમાં તૂટ પડતા હે....
બહુ સરસ રીતે વાત રજુ કરી!