Gujarati Good Night videos by AJ Jaini Watch Free
Published On : 28-Jan-2019 09:00pm1.8k views
- Shows Videos
- Speeches Videos
- Natak Videos
- Comedy Videos
- Shabdotsav Videos
- Poem Videos
- Sangeet Videos
- Web Series Videos
- Short Films Videos
- Talk Show Videos
- Romantic Videos
- Comedy Film Videos
- Suspense Videos
- Sci-fi Videos
- Motivational Videos
- Social Videos
- Drama Videos
- Action Videos
- Horror Videos
- Sahityotsav Videos
- Song Videos
- Saurashtra Book Fair Videos
- Josh Talks Videos
- Children Stories Videos
- Story Videos
- Mushayra Videos
- Book Reviews Videos
28 Comments
simran , જી . હવે આં યુગ માં આપણને નવી ટેકનોલોજી ની નહિ પણ આં દુનિયાને જીવંત રાખવા નવા વિચારોની જરૂર છે. નવા લેખકો , નવા કલાકારોની જરૂર છે .
અમે ખૂબ જ આતુરતા થી એ પળની રાહ જોઈ રહ્યા છે..... હરપળ નવું જાણવું શીખવું નવા લોકો સાથે પરિચય નવા વિચારો ને એની આપલે જ જિંદગી ને જીવંત બનાવે છે....
ક્યારેક આંસૂ તો ક્યારેક હંસી,નાની એવી પળ અને નાની નાની ખુશી, એક પ્રેમની કશ્તી અને ખૂબ સારી મસ્તી, બસ આનુ જ તો નામ છે દોસ્તી
simranben , sachinbhai . ટુંક જ સમયમા અમે ઘણું બધું નવું લઈને આવી રહ્યા છે કે જેથી રોજ તમારી સાથે જોડાઈ શકીએ . તમે અહી જ રહેજો. નવા વિચારો નવી રીત સાથે આવી રહ્યા છે.
" મંજુર છે હર જુદાઈ મને...
એ હોય માવતર ની કે પ્રેમની...
એથી બનીશ હું મજબૂત ને સમજદાર...
પણ ન મળે કોઈને જુદાઈ દોસ્તીમાં...
એથી તો જિંદગી જ બની જાય છે બેજાન..."
?#સાંઈસુમિરન ....?
simran બેન , અદભૂત . ખૂબ ખૂબ આભાર તમારો . મિત્રતા વધુ ગાઢ બનાવીશું. આવતા અઠવાડિયે અહી. જ મળીશું .
komal બેન , હા પણ બસ શોધવા થોડા અઘરા છે પણ સાચા મિત્રો તો આજે પણ જડશે જ . એવા ઘણા કિસ્સા સાંભળ્યા છે કે મિત્રતા આં selfie . પાછળ નહિ
simran , વાહ . friend એ જીવન નો એકમાત્ર સંબંધ છે કે જેમાં આપણે છીએ એ સ્વીકારાય છે જે આપણને પોતાની સાચી જાત સાથે સાંકળી રાખે છે.
એક એવો દોસ્ત,
જેના માટે મન માં ક્યારેય કોઈ ડર ન હોય,
હંમેશ સાથ આપનારો,
એક એવો દોસ્ત,
બસ દોસ્ત જ....
જેમ દોસ્ત શબ્દ માં સ અને ત સાથે મળી ને
બને છે દોસ્ત એમ આપણે બે,
એક એવો દોસ્ત,
બસ સાથ નિભાવી જાણે,
બસ સાથ આપી જાણે,
એક એવો દોસ્ત,
ન કોઈ જવાબ સવાલ કારણ નિયમ.....
ફક્ત બસ દોસ્તી નો સાથ,
જ્યાં સુધી છે આ ઝિંદગી....... #સાંઈસુમિરન ....
એક એવો દોસ્ત,
જે સાથે હોય તો તાકાત બને મારી,
ને સામે હોય તો કમજોરી મારી,
એક એવો દોસ્ત,
જેના પર આંખ બંધ કરીને વિશ્વાસ મૂકી શકું,
જેને ભલેને આંખે થી જોયો નહોય,
એક એવો દોસ્ત,
જેની સાથે વાત કરવા ક્યારેય સમય કાઠવો ન પડે,
કે વાત વિચારી વિચારી ને કરવી ન પડે,
એક એવો દોસ્ત,
ભલે આંશુ લૂછી કે રોકી ન શકે પણ
સાથે રડી શકે,
એક એવો દોસ્ત,
જ્યારે મને કોઈ સાંભળવા ન માંગતું હોય
ત્યારે પણ ધ્યાન થી મને સાંભળે,
એક એવો દોસ્ત,
બસ ભલે મંઝિલ ની ખબર ન હોય પણ,
મારી સાથે ચાલવા હમેશ ત્યાર હોય,
એક એવો દોસ્ત,
જેના માટે
મિત્રતા એક અદ્ભુત સંબંધ છે.પરંતુ યુઝ એન્ડ થ્રો નાં સમય માં હવે પહેલા જેવા મિત્રો મળવા કે બની રહેવું થોડું અઘરું છે.એવુ મારું માનવું છે
walking with A FRIEND in the dark is better than walking alone in the light.....
પ્રથમ તો તમારી આટલી સુંદર રજુવાત માટે...વાહ...વાહ...અને મિત્ર વિશે કહું તો મેં માતૃભારતી પર એક કાવ્ય મુક્યું છે....કે મિત્ર એટલે....જે સુખનો સાથીદાર અને દુઃખમાં ભાગીદાર એવો એક મિત્ર મળ્યો...
હા જૈની જી સાચું કહ્યું આપે....