Gujarati Good Night videos by AJ Arpit Watch Free
Published On : 22-Jan-2019 09:00pm470 views
12 Comments


સાચી વાત...રસ્તા સારા હોઇ એવૂ જરૂરી નથી,બસ કોઈ ખાસ નો એ મુશ્કેલીઓ ભર્યા રાહ માં સાથ હોવો જરૂરી છે...

jvab aapva badal aabhari chhu bas aam j kaik navu kehta raho tamne sambhdva gme chhe

khub j saras shbdo ghna chhe pan ey ochha pade saras vaat kash darek dikri ne aava j sasra n pati male ....

તારક સાહેબ ના જવાથી ગુજરાતી સાહિત્યમાં ન પુરાય એવી ખોટ પડી છે અને કદાચ એમના જવાથી ઇન્દુબેન પણ અધૂરપ નહિ જીરવી શક્યાં હોય. પ્રભુ બંને ની આત્માને શાંતિ આપે

હું બહુ જ નાની હતી ત્યારે થી જ ચિત્રલેખા માં તારક મેહતા વાંચી ને જ મોટી થઈ છું. મારા ખૂબ જ પ્રિય ને આદર્શ લેખક.એ ગયા ત્યારે એટલું જ દુઃખ થયું ને ઇન્દુબેન ગયા ત્યારે પણ એટલું જ થયું .. કારણ કે બંને સા રસ બેલડી હતાં. પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે !! તમારી સુંદર રજૂઆત માટે ખૂબ અભિનંદન.. AJ arpit !!
મને એવી આશા હતી કે તમે આ જ વાક્ય કોઈ પંક્તિરૂપે લખશો @Aateka;)