Gujarati Good Night videos by AJ Anand Watch Free

Published On : 17-Jan-2019 09:00pm

971 views

22 Comments

Sachin Soni videos on Matrubharti
Sachin Soni Matrubharti Verified 6 year ago

આભાર સિમરનજી

Simran Jatin Patel videos on Matrubharti
Simran Jatin Patel Matrubharti Verified 6 year ago

અભિનંદન સચિનભાઈ.....

Sachin Soni videos on Matrubharti
Sachin Soni Matrubharti Verified 6 year ago

આભાર માતૃભારતી ટીમનો...

Mahendra Sharma videos on Matrubharti
Mahendra Sharma Matrubharti Verified 6 year ago

સચિન સોની નામ અપડેટ થયું વિડ્યોમાં

Simran Jatin Patel videos on Matrubharti
Simran Jatin Patel Matrubharti Verified 6 year ago

હા વાત તો તદ્દન સાચી.... પણ જ્યાં લગી.... આ દેશં અને સમાજ પુરુષપ્રધાન છે ત્યાં લગી તો શું કહેવું એ જ નય સમજાતું.....

AJ Anand videos on Matrubharti
AJ Anand 6 year ago

સિમરનજી ખૂબ ખૂબ આભાર..ગોળ વિના મોડો કંસાર અને માં વિના સુનો સંસાર..માં વિના તો આ દુનિયા જ અધૂરી લાગે..સાચી વાત ને ??

Simran Jatin Patel videos on Matrubharti
Simran Jatin Patel Matrubharti Verified 6 year ago

છતાં બાળક પાછળ પિતા નું નામ હોય છે માં નું નય.... કેમ એવું.... બાળક નો જન્મ ઉછેર સિંચન બધું માં પર જ મોટા ભાગે આધારિત હોય છે.....

Sachin Soni videos on Matrubharti
Sachin Soni Matrubharti Verified 6 year ago

હા અલ્પેશભાઈ સાચી વાત છે તમારી...

Alpesh Dhanak videos on Matrubharti
Alpesh Dhanak 6 year ago

જેમ માં એના બાળક નું જતન કરીને એને ઉછેરે છે એવી જ રીતે કોઈ લેખક એની કોઈ કવિતા કે લઘુકથા ની રચના કરે છે તો એ લેખક ના નામ ને ન્યાય મળવો જરૂરી છે.

Sachin Soni videos on Matrubharti
Sachin Soni Matrubharti Verified 6 year ago

મહેન્દ્ર સર...પ્લીઝ આ વિડીઓ ડિલીટ કરી નાખો....

Mahendra Sharma videos on Matrubharti
Mahendra Sharma Matrubharti Verified 6 year ago

મિત્ર સચિન...નામમાં ભૂલ થઈ એ બદલ દિલગીર છીએ. ઘણી વખત મોટા કામ માં થોડીક તૃટી રહી જતી હોય છે. અને અહીં અમો તમારી રચના હોવાનું સ્વીકારી એ ભૂલ સુધારીએ છીએ. Iડયો તરત એડિટ નહીં થાય અને ફરી પોસ્ટ કરવા કાર્યક્રમનું શેડ્યુલ નહીં સચવાય

Simran Jatin Patel videos on Matrubharti
Simran Jatin Patel Matrubharti Verified 6 year ago

લાગણીને ઠેશ જરૂર પહોંચી હશે..... તમારા મોમ માટે છે આ વાર્તા તો.... પણ મન મોટું રાખી માફી આપી દો.... કેમકે નામ માં કશુંય હોતું નથી..... જે હોય છે એ વ્યક્તિત્વની સારી ને સાચી ઊંડી છાપ જ હોય છે.... એ જ અંતે નામના મેળવે છે.....

Simran Jatin Patel videos on Matrubharti
Simran Jatin Patel Matrubharti Verified 6 year ago

ખૂબ સરસ વાર્તા અને રજુઆત..... સચિનભાઈ #AJઆનંદ ....

AJ Anand videos on Matrubharti
AJ Anand 6 year ago

સચિનભાઈ ક્યારેક ક્રિકેટ મેચ ની અંદર 6 બોલ ની ઓવર મા કોઈક વાર નો બોલ પડી જતો હોય છે..એજ રીતે મારાથી આજે નો બોલ પડી ગયો છે..તો આપ મારા umpire છો તો આપ આ નો બોલ પર એક રન આપી શકો છો..એટલે કે તમે મારી એ ભૂલ ને સમજી શકો છો..

Sachin Soni videos on Matrubharti
Sachin Soni Matrubharti Verified 6 year ago

પ્લીઝ સર....

Sachin Soni videos on Matrubharti
Sachin Soni Matrubharti Verified 6 year ago

અથવા તો એડીડ કરો....ફરી

Sachin Soni videos on Matrubharti
Sachin Soni Matrubharti Verified 6 year ago

પ્લીઝ ડિલીટ કરી નાખો

Sachin Soni videos on Matrubharti
Sachin Soni Matrubharti Verified 6 year ago

પણ મારે શું કરવું...અને આ મારી મા ને ડેડીકેટ હતી...

AJ Anand videos on Matrubharti
AJ Anand 6 year ago

સર મને માફ કરજો..મારી ભૂલ થઈ છે..અને હુ જાણું જ છુ કે તમે જ આ લઘુકથા લખી છે..?

Sachin Soni videos on Matrubharti
Sachin Soni Matrubharti Verified 6 year ago

સર પ્લીઝ સચીન સોની બોલો....

Sachin Soni videos on Matrubharti
Sachin Soni Matrubharti Verified 6 year ago

પણ તમે સચીન જોશી બોલ્યા

Sachin Soni videos on Matrubharti
Sachin Soni Matrubharti Verified 6 year ago

આનંદભાઈ આ લઘુકથા સચીન સોની....મેં લખેલી છે સર...