AJ Anand, Raat-Ke-Jazbaat on 03-Jan-2019 09:00pm | Matrubharti | Raat-Ke-Jazbaat Video

Published On : 03-Jan-2019 09:00pm

30 Comments

Yagnik Raval 8 month ago

પ્રેમ તો બસ પ્રેમ જ છે #AjAnand

Yagnik Raval 8 month ago

બહુ અદ્ભૂત દોસ્ત

AJ Anand 8 month ago

ખુશનશીબ તો એ દરેક વ્યક્તિ છે સિમરનજી જેમને પ્રેમરૂપી ઈશ્વરીય ભેટ મળી છે...😊👍

SIMRAN.... 8 month ago

આભાર વ્યક્ત કરું તારો કે બિરદાવી મને આમ જોશ ભરે તું મુજમાં..... કે પછી ખુદને જ ખુશનસીબ કહું કે મળી મને આ ઈશ્વરીય ભેટ.....☺

AJ Anand 8 month ago

બસ આમજ ચાલે છે શ્વાસની ક્રિયા નિરંતર,
જીવંત રહે તું મુજમાં, ને હું બસ તુજમાં ધબકતો રહું...વાહ મિલનભાઈ...શુ વાત કહી છે તમે..ભાઈ દિલ બાગ બાગ થઈ ગયું..😊👍

AJ Anand 8 month ago

વાહ સિમરનજી...બહોત ખૂબ...મને ખબર નથી પડતી કે આટલી સુંદર રચનાઓ તમે લાવો છો ક્યાથી ?? ખરેખર ઈશ્વરે તમને કલમ એક અદભુત તાકાત તમને આપી છે..😊👍

SIMRAN.... 8 month ago

શ્વાસો માં ભરી તને ખુદને જીવંત રાખવા ચાહું મુજ માં.... હોય તું પાસ k દૂર હું તુજ માંજ જીવવા ચાહું....

SIMRAN.... 8 month ago

સૂર્યોદય ખબર જ ન રહી....

SIMRAN.... 8 month ago

આજ નો સબ્જેક્ટ એવો છે k શું કહું ન કહું, મસ્ત ચાંદની રાત છે મસ્ત થરથર કરતી ઠંડ છે, ઉપર ચાંદ ને નીચે તું, ક્યારે થયો પ્રેમાલાપ કરતા કરતા....

Milan 8 month ago

#AJanand lo aaj j lakhi chhe shavs shabd par.....*શ્વાસ...*

મારા શ્વાસે શ્વાસમાં તારો અહેસાસ ભરું,
પછી જીવન જીવવાની એક કલ્પના કરું !

પામવા તુજને ના તારા પર કોઈ રોબ કરું,
કે, ના પામવાનો, હું કદીયે ના વિષાદ કરું !

જીવંત રહું તુજમાં ફક્ત, તારો જ બની રહું,
પળ બે પળ જે પણ, તારામાં જ મસ્ત રહું !

મળે છે જ્યારે એકાંત, ખુદને તારી વાતો કરું,
યાદ કરું તને પહેલાં, પછી હું યાદ ઈશને કરું!

બસ આમજ ચાલે છે શ્વાસની ક્રિયા નિરંતર,
જીવંત રહે તું મુજમાં, ને હું બસ તુજમાં ધબકતો રહું.

*મિલન લાડ. વલસાડ. કિલ્લા

AJ Anand 8 month ago

અનિલ ઠાકોર..ખૂબ ખૂબ આભાર..મિત્ર...😊👍👌

AJ Anand 8 month ago

વાહ..ક્યાં બાત હે મિલનભાઈ..મજા પડી ગઈ...અને હવે મારા તરફથી આ...ઊંડા શ્વાસ માં તારી યાદો ને ઝબોળવા માંગુ છું, ભલે તુ દુર તોય તારા માં ભળવા માંગુ છું...*😊

Anil Thakor 8 month ago

khub saras anand bahu mast vat kari " prem" vishe

Milan 8 month ago

likh leta hu aaj do bate... vajah kahi ishq to nahi ! padhakar lafz mere aksar tum ro dete ho... vajah kahi ishq to nahi !

Milan 8 month ago

kabhi aayiega fursat se, baith ke do bat hum batayenge. mana ishq mukkamal na ho paya hamshe ! to kya... do karname hum hamare bhi batayenge.

AJ Anand 8 month ago

હા ભરતભાઈ..પ્રેમ એ એક અદ્ભૂત ભેટ તો છે પણ..પ્રેમ એ દુનિયાનું મોટામાં મોટું સુખ પણ છે..😊👍

Bharat Parmar 8 month ago

prem ishware apeli sauthi adbhut bhet che..

AJ Anand 8 month ago

પ્રેમ એવી વસ્તુ છે ને રાકેશભાઈ..કે એ એક ગુનેગાર વ્યક્તિને પણ સારો વ્યક્તિ બનવા મજબૂર કરી દે છે..😊👍

AJ Anand 8 month ago

ઝંખના વસાવડાજી બિલકુલ સાચી વાત છે..પ્રેમ ખાલી માણસો પૂરતો મર્યાદિત નથી..ઈશ્વર પ્રત્યે પણ માણસનો પ્રેમ હોઈ જ શકે..નરસિંહ મહેતા એનું ઉત્તમ ઉદાહરણ છે..😊👍

Zankhna Vasavada 8 month ago

prem manas simit na hoy ishwar pratye pan hoy

Rakesh Thakkar 8 month ago

prem thi duniya sundar bani jaay chhe. prem saara banvaani jadibutti chhe.

AJ Anand 8 month ago

સાચી વાત તન્વીજી..પ્રેમ તો માણસો જાનવરો સાથે પણ કરી શકે છે..અને એ વર્ષોથી ચાલતું પણ આવ્યું છે..😊👍

Tanvi Tandel 8 month ago

હા ...પણ પ્રેમ કરવા માટે પ્રેમી જ જોઈયે એવું ક્યાં છે... પિતા માતા કે પરિવાર નો કોઈ પણ સબંધ....દરેકમાં પ્રેમ હોય જ છે. આ સ્મ્બંધો પણ ખાસ છે કારણ ઘણા એવા હશે જેમની પાસે આવો પ્રેમ કરવા પણ પરિવાર ના હોય..

AJ Anand 8 month ago

રાહુલ ખંડેરા થેન્ક યુ મિત્ર..😊👍

Rahul Khandera 8 month ago

Ek Dum Navi Vaat Che

AJ Anand 8 month ago

બિલકુલ સાચી વાત છે..તન્વીજી એ લોકો નસીબદાર હોય છે..જેમના નાસીબમા પ્રેમ કરવાનું લખ્યું હોય છે..સાચી વાતને ??😊

Rahul Khandera 8 month ago

Saras

Tanvi Tandel 8 month ago

પ્રેમ વિષય જ એવો છે અનુભૂતિ કરનાર જ વધુ સારી રીતે સમજી શકે. છતાં matrubharti પર ના ઘણા સર્જક મિત્રો એ એમની અનેક સુંદર રચનાઓ માં પ્રેમ ની લાગણી દર્શાવી છે.. અને આ એક અહેસાસ. જેવો છે એના પર જેટલું લખીએ એટલું ઓછું પડે.

AJ Anand 8 month ago

આભાર દીપકભાઈ ઠાકોર..તમારા વિચારો શેર કરતા રહો અમને..😊👍

Dipak Thakor 8 month ago

nice video

Related Videos

Show More