Gujarati Good Night videos by AJ Anand Watch Free
Published On : 03-Jan-2019 09:00pm798 views
- Shows Videos
- Speeches Videos
- Natak Videos
- Comedy Videos
- Shabdotsav Videos
- Poem Videos
- Sangeet Videos
- Web Series Videos
- Short Films Videos
- Talk Show Videos
- Romantic Videos
- Comedy Film Videos
- Suspense Videos
- Sci-fi Videos
- Motivational Videos
- Social Videos
- Drama Videos
- Action Videos
- Horror Videos
- Sahityotsav Videos
- Song Videos
- Saurashtra Book Fair Videos
- Josh Talks Videos
- Children Stories Videos
- Story Videos
- Mushayra Videos
- Book Reviews Videos
30 Comments
![](https://mbweb.b-cdn.net/assets/images/nouser.png)
![Simran Jatin Patel videos on Matrubharti](https://mbassets.b-cdn.net/cdni/avtar-u/1586801118_035916800.png?w=50&q=70)
આભાર વ્યક્ત કરું તારો કે બિરદાવી મને આમ જોશ ભરે તું મુજમાં..... કે પછી ખુદને જ ખુશનસીબ કહું કે મળી મને આ ઈશ્વરીય ભેટ.....☺
![AJ Anand videos on Matrubharti](https://mbassets.b-cdn.net/cdni/avtar-u/1544173191_043333200.jpeg?w=50&q=70)
બસ આમજ ચાલે છે શ્વાસની ક્રિયા નિરંતર,
જીવંત રહે તું મુજમાં, ને હું બસ તુજમાં ધબકતો રહું...વાહ મિલનભાઈ...શુ વાત કહી છે તમે..ભાઈ દિલ બાગ બાગ થઈ ગયું..??
![AJ Anand videos on Matrubharti](https://mbassets.b-cdn.net/cdni/avtar-u/1544173191_043333200.jpeg?w=50&q=70)
વાહ સિમરનજી...બહોત ખૂબ...મને ખબર નથી પડતી કે આટલી સુંદર રચનાઓ તમે લાવો છો ક્યાથી ?? ખરેખર ઈશ્વરે તમને કલમ એક અદભુત તાકાત તમને આપી છે..??
![Simran Jatin Patel videos on Matrubharti](https://mbassets.b-cdn.net/cdni/avtar-u/1586801118_035916800.png?w=50&q=70)
શ્વાસો માં ભરી તને ખુદને જીવંત રાખવા ચાહું મુજ માં.... હોય તું પાસ k દૂર હું તુજ માંજ જીવવા ચાહું....
![Simran Jatin Patel videos on Matrubharti](https://mbassets.b-cdn.net/cdni/avtar-u/1586801118_035916800.png?w=50&q=70)
આજ નો સબ્જેક્ટ એવો છે k શું કહું ન કહું, મસ્ત ચાંદની રાત છે મસ્ત થરથર કરતી ઠંડ છે, ઉપર ચાંદ ને નીચે તું, ક્યારે થયો પ્રેમાલાપ કરતા કરતા....
![Milan videos on Matrubharti](https://mbassets.b-cdn.net/cdni/avtar-u/1609156454_027078900.png?w=50&q=70)
#AJanand lo aaj j lakhi chhe shavs shabd par.....*શ્વાસ...*
મારા શ્વાસે શ્વાસમાં તારો અહેસાસ ભરું,
પછી જીવન જીવવાની એક કલ્પના કરું !
પામવા તુજને ના તારા પર કોઈ રોબ કરું,
કે, ના પામવાનો, હું કદીયે ના વિષાદ કરું !
જીવંત રહું તુજમાં ફક્ત, તારો જ બની રહું,
પળ બે પળ જે પણ, તારામાં જ મસ્ત રહું !
મળે છે જ્યારે એકાંત, ખુદને તારી વાતો કરું,
યાદ કરું તને પહેલાં, પછી હું યાદ ઈશને કરું!
બસ આમજ ચાલે છે શ્વાસની ક્રિયા નિરંતર,
જીવંત રહે તું મુજમાં, ને હું બસ તુજમાં ધબકતો રહું.
*મિલન લાડ. વલસાડ. કિલ્લા
![AJ Anand videos on Matrubharti](https://mbassets.b-cdn.net/cdni/avtar-u/1544173191_043333200.jpeg?w=50&q=70)
વાહ..ક્યાં બાત હે મિલનભાઈ..મજા પડી ગઈ...અને હવે મારા તરફથી આ...ઊંડા શ્વાસ માં તારી યાદો ને ઝબોળવા માંગુ છું, ભલે તુ દુર તોય તારા માં ભળવા માંગુ છું...*?
![Milan videos on Matrubharti](https://mbassets.b-cdn.net/cdni/avtar-u/1609156454_027078900.png?w=50&q=70)
likh leta hu aaj do bate... vajah kahi ishq to nahi ! padhakar lafz mere aksar tum ro dete ho... vajah kahi ishq to nahi !
![Milan videos on Matrubharti](https://mbassets.b-cdn.net/cdni/avtar-u/1609156454_027078900.png?w=50&q=70)
kabhi aayiega fursat se, baith ke do bat hum batayenge. mana ishq mukkamal na ho paya hamshe ! to kya... do karname hum hamare bhi batayenge.
![AJ Anand videos on Matrubharti](https://mbassets.b-cdn.net/cdni/avtar-u/1544173191_043333200.jpeg?w=50&q=70)
હા ભરતભાઈ..પ્રેમ એ એક અદ્ભૂત ભેટ તો છે પણ..પ્રેમ એ દુનિયાનું મોટામાં મોટું સુખ પણ છે..??
![AJ Anand videos on Matrubharti](https://mbassets.b-cdn.net/cdni/avtar-u/1544173191_043333200.jpeg?w=50&q=70)
પ્રેમ એવી વસ્તુ છે ને રાકેશભાઈ..કે એ એક ગુનેગાર વ્યક્તિને પણ સારો વ્યક્તિ બનવા મજબૂર કરી દે છે..??
![AJ Anand videos on Matrubharti](https://mbassets.b-cdn.net/cdni/avtar-u/1544173191_043333200.jpeg?w=50&q=70)
ઝંખના વસાવડાજી બિલકુલ સાચી વાત છે..પ્રેમ ખાલી માણસો પૂરતો મર્યાદિત નથી..ઈશ્વર પ્રત્યે પણ માણસનો પ્રેમ હોઈ જ શકે..નરસિંહ મહેતા એનું ઉત્તમ ઉદાહરણ છે..??
![Rakesh Thakkar videos on Matrubharti](https://mbassets.b-cdn.net/cdni/avtar-u/1603039182_052076500.png?w=50&q=70)
prem thi duniya sundar bani jaay chhe. prem saara banvaani jadibutti chhe.
![AJ Anand videos on Matrubharti](https://mbassets.b-cdn.net/cdni/avtar-u/1544173191_043333200.jpeg?w=50&q=70)
સાચી વાત તન્વીજી..પ્રેમ તો માણસો જાનવરો સાથે પણ કરી શકે છે..અને એ વર્ષોથી ચાલતું પણ આવ્યું છે..??
![Tanvi Tandel videos on Matrubharti](https://mbassets.b-cdn.net/cdni/avtar-u/1556813677_072651100.png?w=50&q=70)
હા ...પણ પ્રેમ કરવા માટે પ્રેમી જ જોઈયે એવું ક્યાં છે... પિતા માતા કે પરિવાર નો કોઈ પણ સબંધ....દરેકમાં પ્રેમ હોય જ છે. આ સ્મ્બંધો પણ ખાસ છે કારણ ઘણા એવા હશે જેમની પાસે આવો પ્રેમ કરવા પણ પરિવાર ના હોય..
![AJ Anand videos on Matrubharti](https://mbassets.b-cdn.net/cdni/avtar-u/1544173191_043333200.jpeg?w=50&q=70)
બિલકુલ સાચી વાત છે..તન્વીજી એ લોકો નસીબદાર હોય છે..જેમના નાસીબમા પ્રેમ કરવાનું લખ્યું હોય છે..સાચી વાતને ???
![Tanvi Tandel videos on Matrubharti](https://mbassets.b-cdn.net/cdni/avtar-u/1556813677_072651100.png?w=50&q=70)
પ્રેમ વિષય જ એવો છે અનુભૂતિ કરનાર જ વધુ સારી રીતે સમજી શકે. છતાં matrubharti પર ના ઘણા સર્જક મિત્રો એ એમની અનેક સુંદર રચનાઓ માં પ્રેમ ની લાગણી દર્શાવી છે.. અને આ એક અહેસાસ. જેવો છે એના પર જેટલું લખીએ એટલું ઓછું પડે.
પ્રેમ તો બસ પ્રેમ જ છે #AjAnand