Gujarati Good Night videos by AJ Jaini Watch Free

Published On : 31-Dec-2018 09:00pm

766 views

16 Comments

Rakesh Thakkar videos on Matrubharti
Rakesh Thakkar Matrubharti Verified 6 year ago

nava sapna, nava vicharo lai nava varsh ma praveshie

.મનશ્વી. videos on Matrubharti
.મનશ્વી. 6 year ago

saca to ham sab ha.saciy hamara sabda ha.sada sarjan car tay rhay ahia ham sab ki aka payriy sfhar ha.

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

tirthrajsinh , હા અમે અહી. જ રહીશું બસ અમારી આં વાતો માંથી કોઈ પણ વાત ને આપણે જીવન માં ઉતારી શકીએ તો એ જ અમારી સફળતા હશે.

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

tirthrajsinh , વાહ તમારા જીવનનો અમે એક નાનો ભાગ બની શક્યા એ. જ અમારા માટે મોટી વાત છે .

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

padmaxi , સાચી વાત.

ABC videos on Matrubharti
ABC 6 year ago

અને નવા વર્ષથી હું માતૃભારતી અને બધા AJ મિત્રો જે કાંઈ અવનવા વિચારો રજૂ કરશે તેને હું એક Book માં લખી લઈશ જેથી વારંવાર તેને વાંચી સમજી જીવનમાં ઉતારી શકું !

ABC videos on Matrubharti
ABC 6 year ago

તમે કહ્યું તેમ આ વર્ષે દરમિયાન થયેલી ભૂલો માંથી શીખીશું અને રોજ રોજ અવનવું જાણવા અને શીખવાનો પ્રયત્ન કરતો રહીશ.

Kamlesh videos on Matrubharti
Kamlesh 6 year ago

આપની વાત સાથે સહમત ...પદ્માક્ષી...

ABC videos on Matrubharti
ABC 6 year ago

સૌ પ્રથમ MB, બધા જ aj મિત્રો અને તમારો ખૂબ ખૂબ આભાર અમારી સમક્ષ આવી સુંદર રચના અને વિચારો લાવવા બદલ ! અને નવા વર્ષની શુભકામનાઓ !

Kamlesh videos on Matrubharti
Kamlesh 6 year ago

આપની આશા પૂર્ણ થાય એવી મહાદેવને પ્રાર્થના ...

Padmaxi videos on Matrubharti
Padmaxi 6 year ago

અટલજી અટલ હતા ને અટલ રહેશે લોક હદયમાં

Padmaxi videos on Matrubharti
Padmaxi 6 year ago

nice one jaini ji

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

અને તમને પણ સાલ મુબારક. બસ એ જ રૂટિન કાયમ જળવાઈ રહે એવી આશા.

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

kamlesh , એકદમ ખરું. લોકો નું શરીર સાથ છોડીને જશે પણ એમના વિચારો હંમેશા સાથે રહેશે.

Kamlesh videos on Matrubharti
Kamlesh 6 year ago

અને શ્રી અટલજી તો જીવીત જ છે ,આપણાં સૌના હ્રદયમાં ,એમની જ રચિત કવિતાઓ સ્વરુપે ...ખરું ને?

Kamlesh videos on Matrubharti
Kamlesh 6 year ago

ખુબ સરસ રજૂઆત મહોદયા ...પહેલાં તો આપને "સાલમુબારક"... @ નવા વર્ષે નવું તો કંઇ કરાવા જેવું છે જ નહીં મારી પાસે ....સબ એજ રુટીન," મહાદેવની મસ્તીમાં મસ્ત રહેવાનું ,વસુધૈવ કુટુંબકમ્‌ માં વધુને વધુ મદદગાર થવું,અને સત્ય ,નિષ્ઠા અને ખંતથી નક્કી કરેલા ધ્યેયની પ્રાપ્તિ કરવી...બસ એટલું જ ...