Gujarati Good Night videos by AJ Devanshi Watch Free

Published On : 19-Dec-2018 09:00pm

323 views

17 Comments

AJ Devanshi 2 year ago

Hi Nikhil, I'm glad to see your comment my friend! Thank you so much.

Nikhil Soneji 2 year ago

This is some extraordinary stuff from your end. Kudos Devanshi. Keep the good work. Keep Inspiring.

Milan 2 year ago

sachi vat chhe aapni pan parivar mate aajna aa busy schedule ma ghanivar amara jeva gharthi bahar raheta loko mate mushkel thai jay chhe. chhata pan praytna hamesha sathe rehvano karta j rahie chhie. pet ane parivar mate ghani majburio apnavine chalvu rahyu....

AJ Devanshi 2 year ago

હા અમિતાબેન હું તમને આવતા બુધવારે મલુ.

Amita Patel 2 year ago

કમેન્ટ માં પૂરી લાઈન નથી આવી શકતી એટલે તમારા બદલે મે પોતે જ એક રચના મૂકી દીધી છે. આવતાં બુધવારે ફરી મળવા ની રાહ માં... શુભ રાત્રી from your fan

AJ Devanshi 2 year ago

અમિતાબેન, તમારો આભાર

Amita Patel 2 year ago

દેવાંશી , ખૂબ જ સરસ રીતે ને મીઠા અવાજ માં આ સુંદર રચના પીરસવા બદલ ખૂબ ખૂબ અભિનંદન ! .

AJ Devanshi 2 year ago

Thank you prince

Mital Thakkar 2 year ago

ખુબ સરસ...
સાચી વાત કરી...

Rutvij Thakar 2 year ago

atyant sachi vat che....parivar thi vdhare adbhut koi prem nathi

Zankhna Vasavada 2 year ago

nice

Prince Jeswani 2 year ago

very inspirational, keep it up ????

AJ Devanshi 2 year ago

Parth, yes! Only thing you need is love. Spread love to get love!

જિદ્દી બાળક...Rohit... 2 year ago

ચોક્ક્સ...@devanshi...તમારી વાત સાચી છે.

Parth Panchal 2 year ago

When our professional work end..Personal life start for rest time of day. Morning to night and night to morning and that is life. The more you need time for work the more love you need from family. #AJ Devanshi

AJ Devanshi 2 year ago

હા રોહિતભાઈ, આના થી જ સંબંધો મજબૂત બંને છે.

જિદ્દી બાળક...Rohit... 2 year ago

ખુબ સરસ...
સાચી વાત કરી...
સાચું કહું તો હું પણ એ માનો એક છું જે પરિવારને પૂરતો સમય નથી આપી રહ્યો...


સાથે રહીશું એકબીજાના પૂરક બનીને,

જીવંતતા બક્ષીશું એકબીજાને સાચવીને,

ભળતાં રહીશું એકબીજાને સમજીને,

મળતા રહીશું ભવેભવમાં આમ જીવીને...

#AJDevanshi

સદા ખુશ રહો... સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...

Related Videos

Show More