Gujarati Good Night videos by AJ Arpit Watch Free

Published On : 18-Dec-2018 09:00pm

780 views

42 Comments

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

આભાર જ્યોતિ

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

હવે એટલી મહેનત તો તમેં કરી જ શકો શિવભાઈ

Jyoti videos on Matrubharti
Jyoti 6 year ago

nice....

Odinic Shiv videos on Matrubharti
Odinic Shiv 6 year ago

જો દેખાવું હોય તો ટીવી માં આવવું પડે અને વંચાવવું હોય તો #Aj_Arpit કરીને લખવું પડે....

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

અનુભવ સાચો શિક્ષક છે, એની પાઠશાલા ક્યારેય બોર કરતી નથી

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

બહુ આભાર પ્રશાંત, જરૂર થી આવજો

Radhi patel videos on Matrubharti
Radhi patel Matrubharti Verified 6 year ago

સાચી વાત છે અનુભવ જ્યારે શબ્દો બને છે ત્યારે જ બધા થી સરસ લખેલું હોય એવું લાગે છે...

prashant vaghela videos on Matrubharti
prashant vaghela 6 year ago

ખૂબ મજેદાર..મંગળવારની પ્રતીક્ષામાં..

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

એકદમ સાચી વાત કહી હિરેન શબ્દો ને સમય નો કાટ લાગતો નથી. ચોક્કસ થી હું આવી વાતો લઇ ને આવતો રહીશ તમે પણ આવજો આપણે નવા વિચારોની આપ લે કરીશું

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

આભાર તમારો સુખદેવભાઈ

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

આભાર સુનિલભાઈ

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

વિચાર એ અવિરત ચાલે છે અને એ હિસાબે આપણી પાસે લખવાનો કોનેન્ટ પણ અનંત કહી શકાય . તમે પણ લખતા રહો મિત્તલબેન

Sukhadev Thakor videos on Matrubharti
Sukhadev Thakor 6 year ago

nice bhai....

Hiren Charotara videos on Matrubharti
Hiren Charotara 6 year ago

લખવું એ જરૂરી છે હું તો કવ છુ કે લખવાની પણ એક આદત હોવી જોઈએ કેમ કે મગજ મા રહેલું પણ બધું મિટાય જાય છે પણ લખાયેલું ક્યારેય નથી મિટાતુ અને એવું લખવું કે એમાંથી કોઈક કઈક શીખી શકે અને શીખવાડી શકે ...સરસ વાત કરી અર્પિત તમે અને આવીજ વાત લઈ ફરી આવો

Sunil Meniya videos on Matrubharti
Sunil Meniya 6 year ago

ખૂબ ખૂબ સરસ

Mital Thakkar videos on Matrubharti
Mital Thakkar Matrubharti Verified 6 year ago

લેખન માટે વાંચન-વિચાર જરૂરી છે. સરળ શબ્દોમાં સરસ વાત કરી.

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

વિજયભાઈ હવે એન્જિનિયર નું દુઃખ તો એન્જિનિયર જ જાણે.

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

આભાર મેહુલભાઈ તમે પણ લખો :)

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

આભાર રજતભાઈ

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

ધન્યવાદ ભરતભાઇ

rajat singh videos on Matrubharti
rajat singh 6 year ago

nice

mehulsinhzalagmail.com videos on Matrubharti
mehulsinhzalagmail.com 6 year ago

ખૂબ સરસ

Raj Songara videos on Matrubharti
Raj Songara 6 year ago

nice bro@@@

Bharat Desai videos on Matrubharti
Bharat Desai 6 year ago

Jordar bhai

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

ખૂબ ખૂબ આભાર વિજયભાઈ

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

જો કલમ રોકાતી નથી તો તમે રોકાશો પણ નહીં. તમારી કૃતિ નું પણ અહીં પઠન કરી શકું એવો મોકો અમને પણ આપો તન્વીબેન

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

બસ તન્વીબેન તમે આ જ Attitude થી લખતા રહો કલાકાર પોતાની કૃતિ પોતાની સમજણ, અનુભવ અને આગવી શૈલી થી લખે છે એ બીજા ને સમજાય એ જરૂરી નથી. તમે હંમેશા લખતા રહો એવી પ્રભુને પ્રાર્થના

Tanvi Tandel videos on Matrubharti
Tanvi Tandel Matrubharti Verified 6 year ago

હા અર્પિતભાઈ... હું પણ ક્યારેય એવું નથી વિચારતી કે મારું લખાણ કે વાર્તા હાયકુ બીજાને ગમશે કે કેમ? બસ મારા મનમાં, હ્રદય માં જે હોય એ લખું છું. છતાં matrubharti પરિવાર થકી એક લેખક તરીકે અહી ઘણા મિત્રો મળ્યા છે જેઓ પોતે સારું લખે છે અને બીજાને પ્રોત્સાહન પણ આપે છે. ચાલો ત્યારે લેખન યાત્રા ને આગળ વધારીએ.... ને લખતા રહીએ..

Vijay Senma Lunashan videos on Matrubharti
Vijay Senma Lunashan 6 year ago

ખૂબ સરસ વાત કહીભાઈ

Ravina videos on Matrubharti
Ravina 6 year ago

અર્પિત આ દિવસ ની વાત છે જ્યારે મેં લખવાનું શરૂ કર્યું તું... પછી તો જ્યાર થી ખુદ પર વિશ્વાસ મેળવ્યો છે ત્યાર થી તો કલમ ને રોકી જ નથી....?

Tanvi Tandel videos on Matrubharti
Tanvi Tandel Matrubharti Verified 6 year ago

હા... હ્રદય માં જે છે બસ લખતા રહેવું... રાત્રે દિવસે જ્યારે મન ફાવે ત્યારે બસ લખવું જ. સાચી વાત છે અર્પિત જી... પોતાના માટે લખે એ જ સાચો લેખક...

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

ધન્યવાદ દિનેશ ભાઈ તમે પણ કંઈક લખી ને અમને સમાન કૉમેન્ટ કરવાનો મોકો આપો

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

ધન્યવાદ કિંજલભાઈ હા હું લખું છું અને એ ટૂંક સમય માં અપલોડ કરવાનું પણ ચાલુ કરીશ તમે એને માતૃભારતી પર જ વાંચી શકશો

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

તમારી વાતો પરથી એવું લાગે છે કે તમે બીજાના વિચારો ને વધુ પડતું જ મહત્વ આપો છો, લોકો હસે છે તો એમને હસવા દો એ ક્યાં સુધી હસસે. અને જો એ હસે છે તો તમે લખાણ દ્વારા તેમને હસવાનું એક કારણ તો આપો છો. તમે તમારી કોઈ કૃતિ અનામી પેશ કરી જુઓ અને જૂઓ કે લોકો નું રિએકશન કેવું આવે છે આ પ્રયોગ મને લાગે છે ત્યાં સુધી તમને હેલ્પ કરશે જ અને ત્યાં સુધી રવીનાબેન તમે લખતા રહો અને રોજ લખો?

Zankhna Vasavada videos on Matrubharti
Zankhna Vasavada 6 year ago

nice

Ravina videos on Matrubharti
Ravina 6 year ago

અર્પિત બહુ સરસ વાત કહી તમે... હું 15 વરસ ની હતી ત્યાર થી લખું છું... કાયમ લપાઈ છુપાઇ ને લખતી કેમ કે મને લાગતું કે બધા મારા પર હસસે.. કે આ કેવો શોખ લખવાનો! કોઈ પૂછે કે શું લખે છે તો કવ કઈ પણ.. તો ફરી બધા હસે.. કે કંઈપણ લખે છે! ધીમે ધીમે આ વાત કહેતી થઈ કે હા હું લખુ છું .. અંગત લોકો ને વંચાવતી.. ધીમે ધીમે બધા એ પ્રોત્સાહન આપ્યું... આજે પણ એજ કાર્ય ચાલુ છે.. લેખક નથી બનવું બસ શોખ ને જીવંત રાખવો છે... બસ આમ જ જીવવું છે.. એ જે સૂકુંન છેને એ શબ્દો માં નહિ કહી શકું..

Kinjal Patel Lucky videos on Matrubharti
Kinjal Patel Lucky 6 year ago

kharekhar Jordar.....

Kinjal Patel Lucky videos on Matrubharti
Kinjal Patel Lucky 6 year ago

તમે લખો છો? તમારું લખેલું કયાં વાંચી શકાય?

jadeja vijaysinh videos on Matrubharti
jadeja vijaysinh 6 year ago

એન્જિનિયર બનવા માટે અંદર થી વારંવાર મરવું પડે???

Dinesh Kumar videos on Matrubharti
Dinesh Kumar 6 year ago

અદભુત....અર્પિતભાઈ

AJ Arpit videos on Matrubharti
AJ Arpit 6 year ago

ધન્યવાદ જીગ્નેશ

jignesh d videos on Matrubharti
jignesh d 6 year ago

Nice