Gujarati Book-Review videos by મનોજ નાવડીયા Watch Free

Published On : 26-Oct-2021 08:22am

840 views

પ્રિય મિત્રો અને સ્નેહીજનો,

મારુ પ્રથમ પુસ્તક "વિશ્વ ખોજ" એક જીવન શિક્ષક, આ લઘુ વાર્તા સંગ્રહ છે, જેમાં મનુષ્યને પ્રેરિત કરતી સુંદર વાર્તાઓ અને લેખ છે.

જીવનમાં હંમેશા મનુષ્ય કઈકને કઈક શીખીને પોતે શિક્ષા લેતો રહે છે. આ જીવનજ એક શિક્ષક છે. જેમ બાળક ભણવા માટે શાળાએ પહોંચી જાય અને શિક્ષા ગ્રહણ કરે છે. બાળપણનાં સમયમાં એક શિક્ષક વિધાથીઓને શિક્ષા આપે છે, પરંતુ તે સમય પુરા થયા પછી આપણું જીવનજ એક શિક્ષક બને છે. આથી દરેક મનુષ્ય પણ આ જીવનની શાળામાથી શિક્ષા ગ્રહણ કરવું જોઈએ.

નીકળી પડયો હું શિક્ષા લેવા,
પહોચું એક સચોટ લક્ષ્ય પર,
આ જીવન છે એક શિક્ષક,
અને હું તેનો એક શિષ્ય...

મારા પુસ્તકનું સરનામું :

Amazon Paper book: https://www.amazon.in/dp/8195108725

Flipkart Paper book:
https://dl.flipkart.com/s/9ppmWzuuuN

Amazon E book : https://www.amazon.in/dp/B09F824GMH/ref=cm_sw_r_apan_glt_JKGVT1BEY4XAZTYHS1BP

Google Play E books : https://play.google.com/store/books/details?id=_jpBEAAAQBAJ

Wats up :
https://wa.me/qr/5JGGPHX2RXVUB1

ખુબ આભાર મિત્રો અને સ્નેહીજનોને..

મનોજ નાવડીયા

3 Comments

Yakshita Patel videos on Matrubharti
Yakshita Patel Matrubharti Verified 3 year ago

મનોજ નાવડીયા videos on Matrubharti
મનોજ નાવડીયા Matrubharti Verified 3 year ago

Thank u 🙏🙏🙏

Krishvi videos on Matrubharti
Krishvi Matrubharti Verified 3 year ago