Gujarati Book-Review videos by મહેશ ઠાકર Watch Free

Published On : 27-Jul-2022 07:22pm

722 views

ઓસ્ટ્રેલિયામાં એક નસઁને એવી ડયુટી હતી કે તેણે એવા માણસોની ચાકરી કરવાની હતી કે જેમની જીંદગી નાં છેલ્લા 10-15 દિવસ જ બાકી હોય

એણે તમામ મરતા માણસોને એક જ સવાલ કયોઁ કે તમારા જીવનમાં કઈ વાતનો પસ્તાવો છે
લોકોએ જે જવાબ આપ્યા તેનુ નસઁ દ્વારા પુસ્તક બહાર પડયું જે દુનિયામાં ધુમ વેચાયું*
*પુસ્તક નું નામ છે *REGRET*

*આ પુસ્તક વાંચવા ના મળે તો એમના માટે એક નાનકડો વીડીયો છે જે મરતાં માણસની પાંચ REGRET બતાવે છે.
*આશા છે કે તમને બધાને ગમશે જ

0 Comments