Gujarati Blog videos by Dakshesh Inamdar Watch Free

Published On : 07-Feb-2021 01:16pm

222 views

" *દિલ"નાં દિલથી બે બોલ.....*
ગુરુમાઁ ની કૃપાથી...2015થી સાહિત્યિક લખવા રુચિ જાગી નવલકથા ,કવિતા, કોટ્સ, આર્ટિકલ્સ લખવાની શરૂઆત કરી.
માતૃભારતી જેવા ઉત્કૃષ્ટ મંચ ઉપર મારી નવલકથાઓ , ટૂંકી વાર્તાઓ , ભજનો,રાસ ગરબા ,કવિતા અને બાઇટ્સ નિયમિત ડિજિટલી પબ્લિશ થાય છે.
દર રવિવારે *આસ્તિક* પબ્લિશ થાય છે જે પૌરાણિક કથાને આધારિત સુંદર ધારાવાહિક છે.
ડિસેમ્બર 2020ની 15 તારીખે 1 મિલિયન ડાઉનલોડનું લક્ષ્ય પૂરું કરી આજે 1.1 મિલિયન ઉપર થઈ રહ્યું છે જેમાં મારાં પ્રિય વાચકોનો સહકાર જ કારણ છે.
ખાસ વાત આનંદ સાથે જણાવું કે આજે અત્યારે ચાલુ છે એ નવલકથા સતત સળંગ છઠ્ઠી નવલકથા *ધ કોરપીરેટ એવીલ* 1 લાખથી વધુ ડાઉનલોડ મેળવી વાચકોની પસંદગી અને ચાહના મેળવી રહી છે..
આજે મારાં બધાજ વાચકોનો *દિલથી* ખૂબ ખૂબ આભાર માનું છું.🌹🙏🌹

4 Comments

Rakesh Thakkar videos on Matrubharti
Rakesh Thakkar Matrubharti Verified 6 year ago

Kunal Bhatt videos on Matrubharti
Kunal Bhatt 6 year ago

Heartily congratulations

Sejal Raval videos on Matrubharti
Sejal Raval 6 year ago

Congratulations!!