Gujarati Thought videos by NareshVaghela Watch Free

Published On : 08-May-2019 06:29pm

612 views

વાટ જોવું છું હરરોજ તારી...
તુ આવીશ કે નહીં આવીશ...
તેનાં માટે તો...
થાય છે રોજ હરીફાઇ...
આ દિલ અને મન ની વચ્ચે..
દિલ કહે આવશે....
મન કહે નહીં આવે...
કોણ જીત છે? કોણ હાર છે?
એ તૌ બસ હવે એક તારા પર જ નિર્ભર છે....

Maxx બારૈયા......
બસ એક તેરા ઇંતજાર...

-- Mahesh

માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111163376

1 Comments

NareshVaghela videos on Matrubharti
NareshVaghela 6 year ago

?