Hey, I am reading on Matrubharti!

*વિશ્ર્વાસ શબ્દ નાનો છે,*

*પણ એનુ મહત્વ ઘણું મોટું છે.*પરંતુ સમસ્યા એ છે કે...*

*વિશ્ર્વાસ પર લોકો શંકા કરે છે,*
*અને શંકા પર વિશ્ર્વાસ કરે છે.*

કલયુગ

-- rahul

માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111188340

Read More

-- Kishor Ahir

માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111185283

વટ,અક્કડ અને અભિમાન એક માનસિક બીમારી છે...
તેનો ઇલાજ સમય કે કુદરત ની ઠોકર જ છે..!!

-- Rakesh Thakkar

માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111171324

Read More

પ્રેમ થાય તો એટલું જરૂર કરવું પડે,

શ્વાસે-શ્વાસે સહન કરતાં શીખવું પડે..

-> નિલ

-- nilesh rajgor

માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111166678

Read More

વાટ જોવું છું હરરોજ તારી...
તુ આવીશ કે નહીં આવીશ...
તેનાં માટે તો...
થાય છે રોજ હરીફાઇ...
આ દિલ અને મન ની વચ્ચે..
દિલ કહે આવશે....
મન કહે નહીં આવે...
કોણ જીત છે? કોણ હાર છે?
એ તૌ બસ હવે એક તારા પર જ નિર્ભર છે....

Maxx બારૈયા......
બસ એક તેરા ઇંતજાર...

-- Mahesh

માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111163376

Read More

જિંદગીનો રસ્તો તો સીધો જ છે..
પણ અમુક પરિબળો,
"કેળાની છાલ" નું કામ કરે છે...

-- Rakesh Thakkar

માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111163072

Read More

આપણું લાગવું
અને
આપણું હોવું
એ સમજવામાં વર્ષો નીકળી જાય છે..!

*શુભ સવાર..!*

-- shah

માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111160844

Read More

સાહેબ!!!
સાદગી એ તો સૌંદર્યનું ઘરેણું છે

-- BUTTER BOY

માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111160740

વિધી સાથે વેર ના થાય
જીવન આખું #ઝેર ના થાય,
કિસ્મત એક છાપેલો કાગળ છે દોસ્ત
એમાં કઈ ફેરફાર ના થાય.

💞💕

-- Shuddh Vichar Sahitya Group

માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111160193

Read More