Gujarati Good Morning videos by AJ Pranay Watch Free
Published On : 14-Mar-2019 08:00am908 views
12 Comments


પ્રથમ બની ને ટકવું ખૂબ અઘરું હોય છે...
ડોન સામાજિક અને કારકિર્દી બને પર ખરાં ઉતર્યા હતાં એમનાં વિશે મે જાણ્યું છે. એમનાં વિશે વાંચ્યું ભી છે.
પરિસ્થિતિ જો ભી હો...લડને કા હૉસલા ચાહીયે...
જીત આપકી હોગી...
લાસ્ટ માં .....યુવરાજ સિંઘ ફેવરિટ 6 મારા માટે
એમને ક્રિકેટ અને કેન્સર બંને ને જીતી લીધાં છે.
એટલાં માટે ફેવરિટ છે.

તમે સાચા છો કોમલ. અને ધોનીના શાંત મિજાજને તો આપણે પણ અનુસરવાની જરૂર છે. આદર્શ ખિલાડી

ક્રિકેટ જગત હોય કે જિંદગી પણ એ વાત ચોક્કસ છે કે તમારી પરિસ્થિતિ સાથે ઝઝુમવા ની તાકાત કેટલી છે. મારો પ્રિય ક્રિકેટર એમ.એસ. ધોની છે. એમના મુખ ના ગમે એવી પરિસ્થિતિ માં શાંત ભાવ પ્રભાવશાળી છે.
Khubaj Saras #Dedication & #Inspiring Story. @AjPranay