Gujarati Good Night videos by AJ Jaini Watch Free
Published On : 11-Mar-2019 09:00pm1.6k views
- Shows Videos
- Speeches Videos
- Natak Videos
- Comedy Videos
- Shabdotsav Videos
- Poem Videos
- Sangeet Videos
- Web Series Videos
- Short Films Videos
- Talk Show Videos
- Romantic Videos
- Comedy Film Videos
- Suspense Videos
- Sci-fi Videos
- Motivational Videos
- Social Videos
- Drama Videos
- Action Videos
- Horror Videos
- Sahityotsav Videos
- Song Videos
- Saurashtra Book Fair Videos
- Josh Talks Videos
- Children Stories Videos
- Story Videos
- Mushayra Videos
- Book Reviews Videos
45 Comments
rahul maurya , અમારી સાથે ના બધા AJ દરરોજ કંઈક ને કંઈક story લઈને આવે જ છે . સવારે 8 વાગે અને રાત્રે 9 વાગે તો તમે બધાને સાંભળી શકો છો.
Nice story and good thought...
Aaj se behtar kuch nahi ,
Kyon ki ,Kal kabhi aata nai,
Aur Aaj kabhi jata nai...
sandeep patel , ખૂબ સાચી વાત કહી . બાળપણનું જીવન કેટલું હળવું ફૂલ હતું . પછી કશાક ની આશા માં , ઈચ્છાઓ માં આપણે બોજ લેતા ગયા . અને હવે આ જીવન ભારે લાગે છે.
chalo jivi layiye, zindagi na Mile dobara,
kalni Chinta na karine aaje maza maniye, waah jaini
nirav patel SHY , વાહ . ક્યાં બાત . ખૂબ સુંદર . માણસનું જીવન કાલે છે કે નહીં એ નક્કી નથી પણ એની ચિંતા માં એ એની આજ બગાડે છે .
ખરેખર ઉમદા વાર્તા, આ વાર્તા મેં બીજીવાર સાંભળી. પણ વિચાર એટલો જ તાજો. આપણે કાલની ચિંતામાં આપણી આજને વેડફી નાખતા હોઈએ છીએ. મેં એક ફકીરને બસમાં કંડકટર દ્વારા ટિકિટના પૈસા માંગતા પૈસા નથી એનો જવાબ સાંભળી કેટલીક પંક્તિઓ લખી હતી ....
શિર પે ચંદન લેપ ફકીરા,
નાહી ખાલી જેબ ફકીરા,
કલ કી ચિંતા કાહે કરતાં ?
સબ કુછ તો હૈ આજ ફકીરા !
prashant baraiy , હા આ વાર્તા પરથી જીવન ની દોડધામ માંથી એક "હાશ" લીધી હોય એવું લાગે ને?
priyanka d. de , હા . પણ આ તો ફક્ત આવી વાર્તા છે જેના પરથી આપણે બોધ લઈ એને આપણા જીવન માં ઉતારવાનું છે .
khub j saras vichar che tame raju pan saras rite karyu che pan je salamat sathe thayu te matr story ma j thai sake khara jivan ma evu kai hotu j nathi
Aa ek j pal ni life che kale su thaay ae koi ne pn nahi khbr pn aapri haath ma aa ek j pal che je khushi thi jivo...??