Gujarati Good Morning videos by AJ Jaini Watch Free
Published On : 04-Mar-2019 08:00am3.1k views
- Shows Videos
- Speeches Videos
- Natak Videos
- Comedy Videos
- Shabdotsav Videos
- Poem Videos
- Sangeet Videos
- Web Series Videos
- Short Films Videos
- Talk Show Videos
- Romantic Videos
- Comedy Film Videos
- Suspense Videos
- Sci-fi Videos
- Motivational Videos
- Social Videos
- Drama Videos
- Action Videos
- Horror Videos
- Sahityotsav Videos
- Song Videos
- Saurashtra Book Fair Videos
- Josh Talks Videos
- Children Stories Videos
- Story Videos
- Mushayra Videos
- Book Reviews Videos
56 Comments


અંકિત , આભાર. સાચી વાત . કોઈ પણ માણસ બીજા ને મદદ કરી જ શકે છે , એવું નથી હોતું કે આપણી પાસે મદદ કરવા માટે કઈ નથી . એક ગરીબ માણસ પોતાના ભાણામાંથી બીજાને ખવડાવતો હોય છે . તો આપણી પાસે તો ઘણું છે . ખૂબ સુંદર વિચાર.

Bau j sarad shabdo ma aatlo suundar vichar raju karyo. ke 0.01% pan jo koi jaruriyat mand ni aapde madad karisu to ae madad , aena mate to bau j sahayak banse. ane badla ma aapde bau motu kaik gumavu padyu hoi aevu to nathi j ne . to jaruriyat mand sudhi pochiye ane aemne madadrup thaia. ?

komal joshi ,આભાર. હા બની શકે કે આ જમાનામાં તમારી મદદ કોઈ ખોટા હાથમાં પહોંચી જાય એટલે જ ચકાસણી જરૂરી છે.

ખૂબ સરસ વાત લઈ ને આવ્યા છો. ચકાસણી કરી ને મદદરૂપ થાય છે.જે આ જમાનામાં જરુરી છે. નિસ્વાર્થ ભાવે!

next time please make the video for nashamukti..i have some real example of it

તમારી આસપાસમાં કોઈને મદદ ની જરૂર હોય તો અહીં લખો , ચર્ચા કરીએ , અને મદદ પહોચી શકે એવો પ્રયાસ કરીએ.

પંડ્યા રવી , આભાર . બસ. આ કાર્ય સોશીયલ મીડીયા થી આગળ વધીને જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પોહચે તો બહુ છે.

આજની આ વાત સાંભળીને દિવસ સુધરી ગયો અને એક નવીન પ્રકારના કાર્ય કરવાની પ્રેરણા પણ મળી

Wah Dinesh gamit..khub saras vichar....khas aemni andar no kalakar jivato reh a khub jaruri che

મારી પાસે પણ એક યુવાન છે એ ઘણું સારું પેન્ટીગ કરે છે ધોરણ 9મા અભ્યાસ કરે છે પણ ઑથીક પરસ્તી સારી નથી એ ને હુ પણ.આવી જ રીતે મદદ કરીશ

giving and giving
from our income , we want to give some amount to needy person , support to others
I do always
do you ?
start from today
or u became hero for collecting and giving
Je help karee ae j sacho insaan kevaay....??