Gujarati Good Morning videos by AJ Denisha Watch Free

Published On : 27-Feb-2019 08:00am

668 views

34 Comments

Mehul Fozdar 1 year ago

Bahuj saras

Sagar Jal 1 year ago

ખૂબ સરસ રીતે વાર્તા રજુ કરી તમે. તમે સારા વકતા છો અને તમે વાર્તામાં રહેલ લાગણી અને ભાવ સરસ રીતે વ્યક્ત કારો છો.
મારી પણ એક વાર્તા છે મારે કોઈ સુધી પહોંચાડવી છે તમે મદદ કરશો ?

AJ Denisha 1 year ago

sachin soni આભાર

Sachin Soni 1 year ago

સરસ...

AJ Denisha 1 year ago

Ashok Prajapati આભાર ?

Ashok Prajapati 1 year ago

खूब सरस।।।

AJ Denisha 1 year ago

Akshay Mulchand આભાર

AJ Denisha 1 year ago

Sanjay Tagodiya Thank you

Akshay Mulchandani 1 year ago

सुंदर !!????

Sanjay Togadiya 1 year ago

good

AJ Denisha 1 year ago

Mukesh Ghumra ખૂબ ખૂબ આભાર. હા મન થી સાચા શિષ્યો ઘણી વાર અજુક્તા કરી દે એટલું માન અને પ્રેમ આપતા હોય છે. એનાથી ચોકસ ઘણું શીખવાનું છે.

AJ Denisha 1 year ago

Bhavna Ghumra Very Very Good morning. મને ખૂબ ખુશી છે કે તમને મારું કામ ગમે છે ને આ વર્તાઓ સંભાળવી ગમે છે. બસ આવીજ રીતે સંભાળતા રહો. આભાર

AJ Denisha 1 year ago

Harsh pandya. I am sure he must be. ?

AJ Denisha 1 year ago

Sharad Vala ખૂબ ખૂબ આભાર. તમે સાચી વાત કરી અત્યારે આપડે લોકો માં ખામીઓ શોધવામાં વધુ આગળ છીએ. એટલેજ આવી વાર્તાઓ આવા લેખોકો ની આપડને જરૂર છે. આપડી આંખો ખોલવા, આપડને વધુ જીવન પ્રત્યે ખોલવા.

AJ Denisha 1 year ago

Afsana પાકું અમે જલ્દી રજૂ કરીશું.

AJ Denisha 1 year ago

Gaurang Thank you

Mukesh Ghumra 1 year ago

Excellent performance

सुन्दर अने सफल रजुआत करि, ख़ूबज अभिनंदन,

पर्सनल वात करु तो मने मारा शिष्य हितेन पासे थी 1 ज्ञान मलेलु जे आजे पण मने काम आवे छे। आम शिष्य पासे थी पण गुरु ने मडेलू ज्ञान महत्व नु बनी जाय छे।

Bhavna Ghumra 1 year ago

Bahu j Sundar koi pan vat khevani Tari hart tuch speech adbhut ada 6, suparb Bahu j gami aa story Ane ani pahela pan Tari kaheli har ek short story , bhai Maja avi gai savare sudhri gai very good morning denisha ,

Harsh Pandya 1 year ago

I have met Dhruv dada once. Very positive vibes and simple personality. :)

Sharad Vala 1 year ago

Nice.., પણ આ સમયમાં ખૂબ ઓછા એવા લોકો છે જે કંઈક શીખે છે કારણ કે તેમના પાસે સમય જ નથી...
અને અત્યારના લોકોને સારા માણસની ખામીઓ શોધવામા રસ છે,
તેમના સારા ગુણો શોધવામા નહિ.....જે reality છે...
બાકી શબ્દોમા તો બધુ સરસ જ લાગે છે......

Afsana 1 year ago

very nice @ જયંત ખત્રી ni pn varta sari hoy che vat krjo ena vise

Gaurang 1 year ago

khub j sars

Gaurang 1 year ago

ha

AJ Denisha 1 year ago

Gaurang good morning :)

AJ Denisha 1 year ago

Pandya Ravi આભાર

Pandya Ravi 1 year ago

khub saras

AJ Denisha 1 year ago

Ashish yes true

AJ Denisha 1 year ago

ASHVIN સાવ સાચી વાત કરી.. બસ ખાલી જોતા આવડવું જોઈએ

Gaurang 1 year ago

good morning

Ashish 1 year ago

life rules: learning and learning

AJ Denisha 1 year ago

Hitesh Danicha આભાર

Hitesh Danicha 1 year ago

kub saras denisha

ASHVIN 1 year ago

તમે ધ્યાન થી સાંભળો તો દરેક વ્યક્તિ પાસેથી કાંઈક તો શીખવા મળે જ છે.
ખૂબ સરસ વાર્તા..

Hetal Patel 1 year ago

hi

Related Videos

Show More