Gujarati Thought videos by Umakant Watch Free

Published On : 22-Feb-2019 10:08pm

683 views

વેકેશનમાં પરદેશથી પિયરે આવી થોડા દિવસ રહી પાછી ફરતી દીકરી, રુદયદ્રવી આજીજી કરી પોતાના પિતાને કહે છે "મને મૂકવા તમારે (એરપોર્ટ) આવવું નહીં". પિતા અને પુત્રી ના સંબંધની સોડમ પ્રસરાવતું, મૂર્ધન્ય કવિ તુષાર શુક્લ ના કલમે લખાયેલું અને સ્વકંઠે આલેખાતું આ કાવ્ય સાંભળવું એ પણ એક અમૂલ્ય લ્હાવો છે.?

8 Comments

Dishu Patel videos on Matrubharti
Dishu Patel 6 year ago

વેકેશન માણી ને જયારે પાછી હું જાઉં
મધ મીઠી યાદ થાકી મન માં માલકાંઉં
બેગ ની સંગાથે હું છાની છલકાઉં
આખો માં આંસુ એમ લાવવાના નહિ
પપ્પા તમારે એરપોર્ટ અવવાનું નહિ

કેટલું હું મુકું ને કેટલું હું લઇ જાઉં
યાદો ના આવરણ માં મલકાઉં
પપ્પા ને જોઈ હું પાછી છલકાઉં
બેગ માં એ બાળપણ મુકવાનું નહિ
પપ્પા તમારે એરપોર્ટ અવવાનું નહિ

કાંઠે જતી માછલી ની જેમ બીજા કિનારા ની રાહ હું જોઉં
ક્યારે હું પહોંચું દેશ એની હું વાટ જોઉં
વિચારી વિચારી હું મન માં મલકાઉં
લાગણી ને કાંટા પર તોલવાની નહિ
પપ્પા તમારે એરપોર્ટ

Umakant videos on Matrubharti
Umakant Matrubharti Verified 6 year ago

સુંદર પ્રેરણાત્મક સાહિત્ય વાંચવા માટે આપ સૌનો ઘણો ઘણો આભાર ? ?

Umakant videos on Matrubharti
Umakant Matrubharti Verified 6 year ago

? ધન્યવાદ આપની પસંદગીને ?

Umakant videos on Matrubharti
Umakant Matrubharti Verified 6 year ago

? આપને ગમ્યું તે જાણી આનંદ થયો ?

Umakant videos on Matrubharti
Umakant Matrubharti Verified 6 year ago

Thanks

Umakant videos on Matrubharti
Umakant Matrubharti Verified 6 year ago

Thanks for Appraisal ??

Saroj Bhagat videos on Matrubharti
Saroj Bhagat 6 year ago

ખુબ સુંદર હૃદય ને ભીંજવતી રચના. ધન્યવાદ

Umakant videos on Matrubharti
Umakant Matrubharti Verified 6 year ago

Thanks for Appraisal ?