Gujarati Thought videos by NareshVaghela Watch Free

Published On : 16-Feb-2019 10:46am

380 views

ઘરવાળીયુ એકવાર તો આવુ બોલે જ..

ભગવાનનો આભાર માનો કે મારા જેવી સીધી સાદી મળી, જો કોક માથાભારે ભટકાણી હોતને તો ખબર પડત..

ઓલો આખી જિંદગી વિચારે કે જો સીધી સાદી આવી હોય તો માથાભારે કેવી હશે? ??

-- Bipin Sarvaiya

માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111093865

1 Comments

Gadhadara Jayou videos on Matrubharti
Gadhadara Jayou 6 year ago

??