Gujarati Good Night videos by AJ Anand Watch Free
Published On : 14-Feb-2019 09:00pm1k views
- Shows Videos
- Speeches Videos
- Natak Videos
- Comedy Videos
- Shabdotsav Videos
- Poem Videos
- Sangeet Videos
- Web Series Videos
- Short Films Videos
- Talk Show Videos
- Romantic Videos
- Comedy Film Videos
- Suspense Videos
- Sci-fi Videos
- Motivational Videos
- Social Videos
- Drama Videos
- Action Videos
- Horror Videos
- Sahityotsav Videos
- Song Videos
- Saurashtra Book Fair Videos
- Josh Talks Videos
- Children Stories Videos
- Story Videos
- Mushayra Videos
- Book Reviews Videos
16 Comments
![](https://mbweb.b-cdn.net/assets/images/nouser.png)
![Simran Jatin Patel videos on Matrubharti](https://mbassets.b-cdn.net/cdni/avtar-u/1586801118_035916800.png?w=50&q=70)
મને પહેલા પણ નહોતું સમજાતું,
અને આજ પણ નથી સમજાતું,
કે લોકો આ એક જ દિ' કેમ,
પ્રેમ ને જતાવે કે પછી ઈઝહાર કરે છે,
આ દિ' તો આભાર માનવા માટે,
નો હોવો જોઈએ આમ તો,
પ્રેમ તો વરસ ના બધાંય દિ',
કરવા નો હોય, થયા જ કરે,
જેની સાથે વાતચીત માત્ર થી,
મન હળવું થઈ જાય,
કે પછી એના સ્પર્શ માત્ર થી,
આખાયે તન માં અનોખી સ્ફૂર્તિ આવી જાય,
કે પછી એના આંખ ના એક માત્ર,
ઈશારે એ કે'તો "હું છું ને",
કે પછી એ છે જ ને એ વિચાર માત્ર થી,
ક્યારેય કોઈ વાતે કે સમયે ફિકર જ નહીં,
જોઓ તમને સમજાયું હોય તો,
વરહ ના બધા દિ' દિલ ખ
![AJ Anand videos on Matrubharti](https://mbassets.b-cdn.net/cdni/avtar-u/1544173191_043333200.jpeg?w=50&q=70)
આભાર સચિનભાઈ બસ આજ રીતે તમારો પ્રેમ અમને મળતો રહેશે તો સદાય સાથે મલકાતા રહીશું ..??
![Sachin Soni videos on Matrubharti](https://mbassets.b-cdn.net/cdni/avtar-u/1545988692_074126000.png?w=50&q=70)
હા આનંદભાઈ કોઈ પરિભાષા તો નથી હોતી....
બસ પ્રેમ એટલે પ્રેમ....
આજની બન્નને રજુવાત જરા હટકે રહી હો......
બસ આમજ નવું પ્રેમથી પીરસતા રહેજો,
દર્શકોના મનને સદાય પ્રેમથી મલકાવતા રહેજો...
એવી..શુભેચ્છાઓ....
![AJ Anand videos on Matrubharti](https://mbassets.b-cdn.net/cdni/avtar-u/1544173191_043333200.jpeg?w=50&q=70)
અરે તમે કંઈ લેટ નથી થયા સચિનભાઈ..તમે લખો એ બહુ સારી વાત છે.. અને પ્રેમ ની તો કોઈ પરિભાષા નથી હોતી.. પ્રેમ તો એક માતાનો બાળક પ્રત્યે હોઈ શકે.. એક માણસ નો જાનવર પ્રત્યે હોઈ શકે તો એક પ્રેમીનો પ્રેમિકા પ્રત્યે નો પણ હોઈ શકે..તેની કોઈ જ ઉંમર નથી હોતી.. બરાબર ને ??
![Sachin Soni videos on Matrubharti](https://mbassets.b-cdn.net/cdni/avtar-u/1545988692_074126000.png?w=50&q=70)
આજે શબ્દે શબ્દે પ્રેમ છલકાઈ છે હો.....વાહ...ભાઈ વાહ....
આજે એક કલાક હું લેટ થઈ ગયો છું જોવામાં....કેમકે લખવામાં વ્યસ્ત હતો....
તમારા દરેક પ્રશ્નો પણ હટકે રહ્યા....
રાધા અને કૃષ્ણ....મીરા અને ગિરિધર... આહા...એક
નવઢા ભક્તિ અને એક કૃષ્ણ દિવાની રાધા...ખરેખર પ્રેમના બે પ્રતીકો પ્રેમના દરેક જવાબ મળી જાય એવી જોડી....
ખરેખર પ્રેમની કોઈ ઉંમર નથી...પ્રેમ અઢાર વર્ષે પણ થાય અને આડત્રીસ વર્ષે પણ થઈ જાય છે....
વરહ ના બધા દિ' દિલ ખોલીને પ્રેમ કરજો,
આ એક જ દિ' એટલે કે 14 Feb. ની,
રાહ નહીં જોતાં,
હા એ દિવસે તમે નફરત કરનાર ને,
પણ પ્રેમ ની ભેટ આપી શકો...
#સાંઈસુમિરન ....
#simranmistry ....