Gujarati Good Night videos by AJ Anand Watch Free
Published On : 31-Jan-2019 09:00pm1.1k views
- Shows Videos
- Speeches Videos
- Natak Videos
- Comedy Videos
- Shabdotsav Videos
- Poem Videos
- Sangeet Videos
- Web Series Videos
- Short Films Videos
- Talk Show Videos
- Romantic Videos
- Comedy Film Videos
- Suspense Videos
- Sci-fi Videos
- Motivational Videos
- Social Videos
- Drama Videos
- Action Videos
- Horror Videos
- Sahityotsav Videos
- Song Videos
- Saurashtra Book Fair Videos
- Josh Talks Videos
- Children Stories Videos
- Story Videos
- Mushayra Videos
- Book Reviews Videos
27 Comments
હા સિમરનજી આપણે જ આ પ્રયત્નમા પ્રથમ છીએ એમ માની ને જ દરેકે પહેલ કરવી પડશે.. તો જ આપણે લોકો ના વિચારો બદલી શકીશુ..??
નાના બાળક ને શિક્ષણ મેળવવા માટે આપણે શાળા માં એડમિશન લેવડાવી એ છીએ પણ અત્યારે તો એડમિશન આપતા પહેલા બાળક નું ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે કે તેમને કેટલું આવડે છે.બધું જ આવડતા બાળકને એડમિશન આપશે તો શાળા વાળાઓ શું શિખવાડશે?શાળા એ મોકલવાનો મતલબ શું?
હા જરૂર.... દરેકે પોતાનાથી બનતા તમામ પ્રયત્ન કરવા જ જોઈએ.... ને એની શરૂઆત ખુદ થી ખુદના ફેમિલી થી સોસાયટી થીજ કરવી જોઈએ...
વિશ્વની યંગ જનરેશન નું future ઉજ્જવળ બનાવવું પણ કેટલાક અંશે આપણા હાથમા જ છે તો આપણે આપણાથી બનતા તમામ પ્રયાસો કરવા જોઈએ..??
જી હા.... એ મુવી જોઈને મનને શાંતિ મળે છે.... જેટલા લોકો આ મુવી જોવે અને પોતાના બાળકને સમજે એટલું જ આ દેશનું વિશ્વનું ફુયુચર ઉજ્જવળ બનશે....
હા સાચું કહ્યું.... મારા મતે જૂની જનરેશન ના લોકોના વિચારો બદલવા બોવ જ અઘરું છે તો ક્યારેક અશક્ય પણ..... હા, નવી પેઢી એ પોતાના બાળકને પોતાનું સ્વપ્ન જોવા દેવું.... આપણી ઈચ્છાઓ કે સ્વપ્નાઓ.... એમના પર નય ધોપીએ એ વાત ધ્યાનમાં રાખી અમલમાં મુકવી.... એમને એમના રસપૂર્વકનું ભણતર ભણાવવું નય કે ખુદ ની પસંદનું.... કે લોકો ને દેખાડો કરવા કે સ્ટેટ્સ ઊંચું લાવવા....
અરે વાહ ખૂબ જ સુંદર રચના સિમરનજી.. બાળકો ને એજ કરવા દેવુ જોઈએ જે વિષય માં એમને ઇન્ટરેસ્ટ હોય..3 idiots મૂવી એનુ પરફેક્ટ ઉદાહરણ છે..??
નાના નાના બાળ.... નાના નાના બાળ..... જાણે સવારનું ખીલતું ગુલાબ.... ખડખડાટ નિર્દોષ હાસ્ય.... સૌના મનને કરી જાય પળભરમાં પ્રફુલ્લિત.... આંખોનું તેજ જાણે તારલો ધ્રુવનો.... ન પૂરો એમને ખુદના અધૂરા સ્વપ્ન પુરા કરવા..... સોનાના પિંજરે..... ઉડવા દો એમને ઊંચે ગગનમાં ઉડવા દો..... ચાર ચોપડી ભણી શું કરી લેશે એ..... આપણી જેમ એ પણ આપણું પ્રતિબિંબ જ બની રહેશે.... એમને ચાંદ સિતારાઓ સુધી પહોંચવા દો....
ખૂબ ખૂબ આભાર સિમરનજી..આ પ્રકારની રજુઆત વધુ થી વધુ બાળકોના માતા પિતા સુધી પહોંચવી જ જોઈએ..સાચી વાત ને ??
હા...ભાઈ પછી તો પહેલી કહેવત જેવું રાંડ્યા પછી ડહાપણ આવે પણ એ પછી શું કામનું...આનંદભાઈ ખૂબ સુંદર રજુવાત આપની...
બિલકુલ સાચી વાત સચિનભાઈ.. પણ જ્યારે બાળક ડિપ્રેશન નો શિકાર થાય પછી એમને આખી પરિસ્થિતિ સમજાય છે..
આને અટકાવી ન શકાય કારણકે અત્યારના મમ્મી પપ્પાને શોખ છે ભાઈ...દરેકને બસ ઉંચી ફી ભરી ઉંચી શાળામાં અને ઊંચું શિક્ષણ જોઈ છે બસ.....
હા સચિનભાઈ.. અને આજ કારણ થી ઘણા બધા બાળકો ડિપ્રેશન નો શિકાર થઈ રહ્યા છે.. આને અટકાવવા શુ કરી શકાય સચિનભાઈ તમે શુ માનો છો ??
વાહ ખૂબ સરસ રજુવાત આનંદભાઈ...આજકાલ ભણતર પાછળ સાચે ક્યાંક બાળપણ ખોવાઈ ગયું છે એટલી બધી ટેસ્ટ લેવાતી હોય કે વાત ન પૂછો....
તમારી વાત સાથે સહેમત છુ રેશ્માજી.. એજ દ્રષ્ટિકોણ લોકોએ સમજવો જરૂરી છે.. એજ પ્રયાસ સાથે અમે આ વિષયની પસંદગી લોકો સુધી પહોંચાડવા કરી છે..?