Gujarati Good Night videos by AJ Devanshi Watch Free
Published On : 23-Jan-2019 09:00pm198 views
16 Comments


I'm so happy to see compliments from you all. Thank you Amitaben, simranben, sachin bhai, miteshbhai, Reshma ben, maylubhai, Aatekaben

આટલી બધી વાનગીઓમાંથી કોઈ એક વાનગી...ને સાથે મસ્ત મજાની કોફી કે ચા...ને સવાર સવારમાં મસ્ત ઠંડીમાં મિત્રો સાથે ફરવા નીકળવું એ જ શિયાળાની મજા....સરસ રજુઆત...

wah..મજા આવી...શિયાળો અને ઠંડી ને ખરેખર માણવા માં ખૂબ મજા પડે છે..બાળપણ યાદ આવે શિયાળા માં...ગોડળા માં ભરાઈ ને મસ્તી કરવા માં ખૂબ મજા પડતી હતી બાળપણ માં...મુંબઇ માં તો ઠંડી હોતી જ નથી વધું..પણ આ વર્ષે સરસ ઠંડી પડી..અને મન ભરી ને માણી..સુંદર વર્ણન ajdevanshi..ખૂબ મધુર અવાજ

tamara mitha avaj ma shiyalo sambhlvani khub maja aavi... ne tame khub saras rajuaat pan kari.
thank you so much Sonali