Gujarati Good Morning videos by AJ Devanshi Watch Free

Published On : 23-Jan-2019 08:00am

220 views

16 Comments

Bhargav Pandya 10 month ago

હા તમારી વાત પણ સાચી છે..

Bhargav Pandya 10 month ago

હા તમારી વાત પણ સાચી છે..

AJ Devanshi 10 month ago

ભાર્ગવભાઈ આમાં વાત સાચા ખોટાની નથી ચોઇસની છે

Bhargav Pandya 10 month ago

પણ લોકોને ખબર છે આ ખોટું છે તો પણ તેજ કરે છે....

Bhargav Pandya 10 month ago

વાત અહીંયા એમે નથી કોણ શુ ખાય છે,

SONU DHOLIYA 10 month ago

saras dear@

AJ Devanshi 10 month ago

શિવાની બેન તમારી વાત પરથી લાગે છે તમે પણ જીવ પ્રેમી હશેા. હું પણ જીવપ્રેમી છું મારા ફ્રેન્ડસર્કલમાં જે લોકો પણ નોનવેજ ખાય છે એમની જોડે હું વાત કરતી હોઉં છું આ બાબતે અને સમજાવવાનો પ્રયત્ન પણ કરી રહી છું આશા છે એક દિવસ એ લોકો સમજશે

AJ Devanshi 10 month ago

નીરંજી ભાઈ હું તમારી વાત સાથે સહમત છું પણ આપણે કોઈ ને રોકી ના શકી એ એમને સમજાવી શકીએ

AJ Devanshi 10 month ago

સાચી વાત છે મયલુભાઈ

AJ Devanshi 10 month ago

અને તમે અમારા આ વીડિયોની આ વાત નોટિસ કરી એના બદલ તમારો આભાર વિરાજ ગીરી ભાઈ

Virajgiri Gosai 10 month ago

Conclusion karta observation par vadhare bhar apyo e gamyu... Nice

Shefali 10 month ago

માંસાહારી લોકો એક દલીલ કાયમ કરતા હોય છે કે જો એ લોકો પણ શાકાહારી બની જશે તો પૃથ્વી પર અનાજ ખૂટી જશે પણ આ એક દમ વાહિયાત દલીલ છે. પ્રાણી અને પક્ષીઓ નો literally aa kaam mate j ઉછેર કરવામાં આવે છે અને એમને ખવડાવવા માટે સ્પેશિયલ અનાજ જોઈએ એ ઉગાડવાની જગ્યા એ મનુષ્ય માટે જરૂરી અનાજ ઉગાડી જ શકાય છે. એ રીતે મનુષ્યને જરૂરી અનાજ ની અછત નો પ્રોબ્લેમ પણ slove થશે.

Shefali 10 month ago

આપણું પેટ ભરવા કે આપણા સ્વાદને સંતોષવા માટે કોઈ જીવની હત્યા કરવી એ તો એકદમ અયોગ્ય જ કહેવાય. ખોરાક માટે ઘણા બધા ઓપ્શન છે તો પછી આપણે બીજા જીવને શાંતી થી રહેવા દેવો જોઈએ.

Naranji Jadeja 10 month ago

hu to mahasari ne etalu kahu ke poata santan bija jiv na sntan e sntan hoy hoy chhe.su e loko potana sntan ne khase?

Maylu 10 month ago

adhyatmik drashti e jova jaie to pure vegetarian loko ma pan khaekhari adhyatmik samaj na hoi to gusso , sadness emne pan asar kari sake 6...

Maylu 10 month ago

amuk loko em kahe 6 k health sari rakhva nonweg khavu ...but elephant ni health nd horse ni health sari j hoii 6ene ...te to pure vegetarian j hoii 6ene...but potana man ne manavva loko bahana kadhine pan nonweg khay 6...

Related Videos

Show More