Gujarati Raat-Ke-Jazbaat videos by AJ Devanshi Watch Free

Published On : 09-Jan-2019 09:00pm

42 Comments

Harsh Pandya 8 month ago

મહોબ્બત ના સફરમાં લગ્ન એક માઈલસ્ટોન જરૂર છે, પણ ત્યાંથી તો આગળ ચાલી નીકળવાનું છે, એકબીજાના સ્વ અને ત્વં સાથે.

AJ Devanshi 8 month ago

જેડી પ્રેમ વિશેના તમારા વિચારો અહીં કમેન્ટમાં લખવા બદલ તમારો આભાર

jd 8 month ago

tech. reason na lidhe rate video nathi joi sakta .. pan eno pan ek faydo che savar ma kaik saru sambhdva samjva mle che

jd 8 month ago

prem etle samarpa lakhyu... ek sabd khutyo ema evu lagyu... prem etle kai pan apekhsa vagar nu aatm samarpan...

Harshad A Patel 8 month ago

chokkas devanshi try karish

AJ Devanshi 8 month ago

અને હા મિત્રો એક ખાસ વાત ઉતરાયણ આવી રહી છે તો ઉતરાયણ પરના તમારા કોઈ પણ લખાણને #aj લખી ૧૦ તારીખ સુધીમા અમારા સુધી . પહોંચાડો તમારામાંથી લખેલી કોઈની શ્રેષ્ઠ રચનાને અમે અહીંથી રજૂ કરશું.

Harshad A Patel 8 month ago

ha jarur devanshi hal nahi pan bej j divas ma j

AJ Devanshi 8 month ago

તો હર્ષદભાઈ અત્યારે જ લખો અને એને #AJDevanshi લખી અમારા સુધી પહોંચાડો

Harshad A Patel 8 month ago

tame badhae mane prem upar ek vadhu story lakhva majbur kari didho

aateka Valiulla 8 month ago

thanx devanshi ji

AJ Devanshi 8 month ago

આતેકા બહેન પ્રેમ એક સુંદર લાગણી છે અને તમારી આ કમેન્ટ જોઈને મને એવું લાગે છે કે તમે પ્રેમ વિશે જાણતા હશો અને તમે જે પણ કઈ રાખી રહ્યા છે સુંદર છે આવી જ રીતે અમારા videos પર કમેન્ટ કરતા રહો હું તમારી આભારી છું

aateka Valiulla 8 month ago

આભાર હર્ષદ ભાઈ

aateka Valiulla 8 month ago

પ્રેમ એટ્લે વૃદ્ધ થઈ ગયા પછી પણ એનો સાથ પ્રેમાળ લાગે..એનો ગુસ્સો મીઠો લાગે...એની કટકત ની આદત એવી પડી જાઇ કે જો એ ચુપ હોઇ તો વાતાવરણ તંગ લાગે..પ્રેમ એટ્લે કરચલી પડી ગયેલો એનો હાથ ચૂમવા માં પણ આનંદ આવે..પ્રેમ એટ્લે એને એને ન આવડતું એને શીખવવું...પ્રેમ ની કદાચ કોઈ વ્યાખ્યા નથી..

Harshad A Patel 8 month ago

ok vandho nahi

aateka Valiulla 8 month ago

પ્રેમ એટ્લે વર્ષો સુધી એકબીજા ને જોયા વગર રેહવું...વર્ષો જૂનો પ્રેમ..વર્ષો પછી એક આછી મુલાકાત..અને એમા ફક્ત એક હાસ્ય થી જ થઈ જતી બધી વાત ...ના કોઈ માંગણી..ફક્ત અનહદ લાગણી..

AJ Devanshi 8 month ago

હર્ષદ ભાઈ તમારો ફરીથી આભાર માનું છું આશા છે કે આપણે ફરીથી મળશુ આવતા બુધવારે

Harshad A Patel 8 month ago

bolavani tamari mithas ghanij sari hati

Harshad A Patel 8 month ago

atika tame je rite bolia te spich mane harekhar gami gai

AJ Devanshi 8 month ago

Thank you so much shital!

AJ Devanshi 8 month ago

Yes maitray!

AJ Devanshi 8 month ago

નિકિતા બેન તમારા વિચારો તો ઊંડા છે દિલથી તમે લખ્યું લાગે છે પણ મને લાગે છે હવે આ દુનિયામાં તો કોઈને આવો પ્રેમ થશે નહી અને મળશે પણ નહીં

Maitray 8 month ago

yep of course..meaning of Maitray is "Who spreads love", so i guess i can be a tough one.

AJ Devanshi 8 month ago

આતેકા બહેન તમે જે કીધું એ ક્યાંકને ક્યાંક સાચું જ છે પ્રેમ માટે ઘણી વ્યાખ્યાઓ લખાયેલી છે ઘણી બધી બુક્સ લખાયેલી , ઘણું બધું વર્ષોથી બધા લખતા આવ્યા છે અને તમે જે કીધુ એ ક્યાંકને ક્યાંક સાચું છે પ્રેમ એટલે સમર્પણ

AJ Devanshi 8 month ago

આભાર હર્ષદભાઈ

AJ Devanshi 8 month ago

Hi આતેકા તમારી કમેન્ટ જોઈને મને ખુશી થઇ તો એ મારા નવા ફોલોવર લાગો છો.

AJ Devanshi 8 month ago

Hi maitray, it seems like you must be a tough lover

AJ Devanshi 8 month ago

તીર્થ રાજભાઈ બસ આ કમેન્ટ કરી એનાથી બસ મારો દિવસ બની ગયો આનાથી વધારે કોઈ રજૂઆત કરનારને શું જોઈએ કે જે કહેવા માંગે છે લોકો સુધી પહોંચી રહ્યું છે અને એની હું આભારી છું

Shital Mehta 8 month ago

Very nice story

Nikita Senghani 8 month ago

પ્રેમ એટલે..એવી અનુભૂતિ જ્યાં ના કોઇને પામવી ઇચ્છા અને ના કોઇને ખોવાનો ડર... જેમ કે બે વ્યક્તિ નહિ પણ બે આત્માનો મિલાન હોય...

Tirthrajsinh 8 month ago

જેમકે મારા માતાપિતા નો મારી માટે અને મારો એમના ! I love my parents !

Tirthrajsinh 8 month ago

કે જેની એક ખુશી માટે આપણે કોઈપણ મુશ્કેલીઓનો સામનો માટે હંમેશા તૈયાર હોઈએ !

Tirthrajsinh 8 month ago

મારા મતે પ્રેમ એટલે નિસ્વાર્થ પણું અને તેઓની ખુશી માં જ મારી ખુશી અને તેના દુઃખ માં મારુ દુઃખ!

Harshad A Patel 8 month ago

very nice

Tirthrajsinh 8 month ago

મારા મતે પ્રેમ એટલે નિસ્વાર્થ પણે તેનઇ

aateka Valiulla 8 month ago

પ્રેમ ..કદાચ સમર્પણ છે...પ્રેમ માટે કરેલું કદાચ પ્રેમ નું જ સમર્પણ....પ્રેમ એટ્લે પ્રેમીજન થી દુર રહીં ને પણ એની ખુશી માટે માંગેલી દુવા....ખૂબ સુંદર વર્ણન કર્યુંAJ DEVANSHI.સોનલ પરીખ ની ખૂબ સુંદર વાર્તા...

Maitray 8 month ago

To i guess mara maate..prem 'shwaas' ne barabar che... Sa

Tirthrajsinh 8 month ago

ખુબજ સુંદર વાર્તા ! અને એનાથી પણ વધારે સુંદર રજુઆત! જ્યારે હું વાર્તા સાંભળી રહ્યો હતો ત્યારે લાગ્યું જાણે તે વાર્તા ના દરેક પાત્રોને હું live નિહાળી રહ્યો છું! વાર્તા અંત ક્યારે આવી ગયો ખબર જ ના રહી!

Maitray 8 month ago

Okk..😅 i was just watching this video without headphones.. and suddenly my all roommates gathered around me.. and started watching this.😂 They all want to reply this.!!

Amita Patel 8 month ago

khub j mitha awaj ma khub saras story nu nirupan.. v nice Aj Devanshi

Zankhna Vasavada 8 month ago

nice story

Zankhna Vasavada 8 month ago

nice story sonal parikh

Rakesh Sagathiya 8 month ago

hi

Related Videos

Show More