Gujarati Good Morning videos by AJ Anand Watch Free

Published On : 03-Jan-2019 08:00am

1.2k views

44 Comments

Tathagat Chaudhary videos on Matrubharti
Tathagat Chaudhary 5 year ago

Keep going Anand bhai

Tanvi Tandel videos on Matrubharti
Tanvi Tandel Matrubharti Verified 5 year ago

હા હું અવનવા અભિનય ગીતો અને રમતો દ્વારા શિક્ષણ પ્રત્યે રસ જગાવવા પ્રયત્ન શિલ છું જ.

AJ Anand videos on Matrubharti
AJ Anand 5 year ago

તમે ખૂબ સરસ પ્રયત્નો કરી રહ્યા છો તન્વીજી..તમે આ બાળકો ને શિક્ષણ આપવા એમને ગમતા વિષય પર ચર્ચા કરો..એમને રમત રમત માં જ્ઞાન આપો..તમે એ લોકો માટે કોઈ નાટક ઉભું કરી ભજવો જેમાંથી એમને જ્ઞાન મળે..આ એક ઉત્તમ માધ્યમ છે..??

AJ Anand videos on Matrubharti
AJ Anand 5 year ago

કિરણભાઈ ઠાકોર થેન્ક યુ..???

AJ Anand videos on Matrubharti
AJ Anand 5 year ago

ભરત પરમાર ખૂબ આભાર દોસ્ત..??

Bharat Parmar videos on Matrubharti
Bharat Parmar 5 year ago

khub saras..

Tanvi Tandel videos on Matrubharti
Tanvi Tandel Matrubharti Verified 5 year ago

એમની સ્થિતિ હોય આપણું હ્ર્દય દ્રવી ઉઠે. ઘણી વાર તો આ બાળકો ને કપડા પણ નથી હોતા. અહી સાક્ષરતા દર વધારવા શું કરવું?

Tanvi Tandel videos on Matrubharti
Tanvi Tandel Matrubharti Verified 5 year ago

અહી દસ વર્ષો થી હું શિક્ષક તરીકે છું. એમને એક વખત ના જમવાના ફાંફા હોય તો ભણવાનું ક્યાંથી યાદ આવે. છતાં અમારી થોડી સમજ થી જાગ્રતતા આવી છે.

Tanvi Tandel videos on Matrubharti
Tanvi Tandel Matrubharti Verified 5 year ago

આનંદ જી હું એક આદિવાસી વિસ્તાર માં જ government teacher છું. અહી સાક્ષરતા દર કદાચ શૂન્ય જ. આખા ગામ માં ભાગ્યે. જ કોઈ વાંચી કે લખી સકે.

AJ Anand videos on Matrubharti
AJ Anand 5 year ago

મોહમ્મદ સઇદભાઈ ખૂબ ખૂબ આભાર...☺️??

Mohammed Saeed Shaikh videos on Matrubharti
Mohammed Saeed Shaikh Matrubharti Verified 5 year ago

Anandbhai....bahu saras...

AJ Anand videos on Matrubharti
AJ Anand 5 year ago

રાહુલ ખંડેરા ખૂબ ખૂબ આભાર મિત્ર...??

AJ Anand videos on Matrubharti
AJ Anand 5 year ago

બસ તો પછી ગીતો થી શરૂઆત કરો અને એમને જ્ઞાન સુધી લઈ જાવ..જરૂર સફળતા મળશે..એક સરસ પ્રયાસ તમારા દ્વારા..☺️?

Simran Jatin Patel videos on Matrubharti
Simran Jatin Patel Matrubharti Verified 5 year ago

હા જરૂર પ્રયત્ન કરીશ..... એ લોકો બાળગીતો બહુ સરસ ગાતાં એ જ પરથી જ મને થયું એમને ગમ્મત સાથે જ્ઞાન આપું પણ....

Rahul Khandera videos on Matrubharti
Rahul Khandera 5 year ago

bahu saras..ek dum sachi vat che.

AJ Anand videos on Matrubharti
AJ Anand 5 year ago

સિમરનજી કદાચ તમે એ લોકોને ડાયરેક્ટ ભણવાની વાત કરી એટલે એ લોકો આવતા બંધ થઈ ગયા હશે પણ પહેલા તમે એ લોકો ને વિશ્વાસ માં લો, એમને ગમતી રમત રામાડો અને એજ રમત માંથી એમને શિક્ષણ આપો..તો ધીરે ધીરે એ લોકો ને તમારામાં પોતાપણું લાગશે અને પછી એ લોકો ટેવાઈ જશે..અને તમે પ્રયત્નો ચાલુ રાખો સફળતા જરૂર મળશે..☺️?

Simran Jatin Patel videos on Matrubharti
Simran Jatin Patel Matrubharti Verified 5 year ago

સુખડી મારી ફેવરિટ છે..... હર મહિને બનાવું પણ સેમ એવી નથી બનતી..... હું રહું છું ત્યાં નાના છોકરી છોકરાઓ આશરે 5 થી 12 વર્ષના તેઓ સવારે ને સાંજે જમવાનું માંગવા આવે.... એકવાર મેં એમને પૂછ્યું તમને ભણવું ગમે પહેલા હા કહ્યું પછી તરત ના પાડી દીધી..... મેં કહ્યું પણ ખરા તમારે રોજ અહીં આવી જવાનું હું તમને ભણાવીશ....પણ ત્યારથી એ લોકો જમવાનું લેવા પણ નથી આવતા.... એન્ડ 5 માં std. સુધી ની 100 r. જ ફી રાખી છે.... જ્યાં સફાઈ k શાકભાજીk ઘરકામ કરતા લોકો ના છોકરાઓ ભણવા આવી શકે.... પણ કોઈ સફળતા મળી નથી....

AJ Anand videos on Matrubharti
AJ Anand 5 year ago

અને હું પણ જાણું છું કે એવા ઘણા ગામડા છે જ્યાં આદિવાસી લોકો આપણા જેવા લોકો થી ડરે છે પણ મિલનભાઈ આપણે જ એમને હિમ્મત આપવાની છે અને સાચો રસ્તો બતાવાનો છે..??

AJ Anand videos on Matrubharti
AJ Anand 5 year ago

અરે વાહ મિલનભાઈ કાબિલે તારીફ પ્રયાસ છે તમારો..અને તેમાં તમે સફળતા મેળવી લીધી છે..ખૂબ આગળ વધો...☺️?

AJ Anand videos on Matrubharti
AJ Anand 5 year ago

અસફળતા પછી જે સફળતા મળે એની મજા જ કઈ ઓર હોય છે સિમરનજી..સુખડી ની યાદ કેમ આવી ગઈ ??

Milan videos on Matrubharti
Milan Matrubharti Verified 5 year ago

ek vat kahu aapne ke hu surat rahu tya amare cook chhe e nepali chhe ane ek pan chopdi bhanyo nathi. ene hu roj hindi ane english sikhvu chhu. ena atmavishvas thi aaj e khub saru kari rahyo chhe. ane digital technology jevi ke google tranlater no pote uoyog kari potana sawal na javab jate medvato thayo chhe.

Milan videos on Matrubharti
Milan Matrubharti Verified 5 year ago

ghana badha jivanna anubhavo pachhi mari hamesha kosish rahe chhe ke aava loko ke koi pan jene avshyakta hoy ene koi pan rite upyogi thavuj. aapnej na samjshu to biju kon samjshe eloko ne. emna jode ni ek mulakat aankhoma aanshu ubhravi de chhe. ane aaje aapne aatla sukhi hova chhatay dukh na rodna radvamathi uncha nathi aavta.

Milan videos on Matrubharti
Milan Matrubharti Verified 5 year ago

chhokri j shu chhokra ne pan eloko nathi sakshar banavi shakta. ane nani umar ma kame lagi javu pade chhe. koik var jyare mare javanu thay ane je drashya aapne nihadie e vicharva par majbur kari de chhe. emne sarkar to shu koi jode nisbat j nathi. kem ke emne jonaru koi j nathi hotu. etli garib paristhiti hoy chhe ke emne aapna jeva manaso thiy dar lage chhe. jaldi vato pan nathi karta ke vishvas pan nathi kari shakta.

Milan videos on Matrubharti
Milan Matrubharti Verified 5 year ago

good morning anandbhai.... khub sachi vat chhe strine prathmikta aapi ene aagad vadharvu e sauni javabdari chhe. hu pan gamdathi j belong karu chhu pan haji antrayad vistar etle dharampur ne adine aavela ketlak gamnda ma haji aa pratha chale chhe.. tyana adivasi loko hajiy adhunik suvidha thi vanchit chhe. tya chhokri ne sikshan aapvu emne aagad vadharvu emna mate akalpiy chhe. kem ke emne emni prathmik jaruriyat j nathi pahochi vadati to aa badhi vastu gaun bani jay chhe.

Simran Jatin Patel videos on Matrubharti
Simran Jatin Patel Matrubharti Verified 5 year ago

મહુડી નું મંદિર...... સવારમાં તમે સુખડીની યાદ અપાવી દીધી.....

Simran Jatin Patel videos on Matrubharti
Simran Jatin Patel Matrubharti Verified 5 year ago

અસફળ રહી છું છતાંય પ્રયત્ન હજી ચાલુ જ છે..... k એનું રીઝન શું હોય શકે.....

AJ Anand videos on Matrubharti
AJ Anand 5 year ago

આ પણ એક સારો ઓપ્શન છે સિમરનજી..અને ખૂબ જ સરસ પ્રયત્ન કર્યો છે સમાજને જાગૃત કરવાનો..કીપ ઇટ અપ..??

Simran Jatin Patel videos on Matrubharti
Simran Jatin Patel Matrubharti Verified 5 year ago

મને તો લાઈવ ડિસ્કશન કરવું ગમે..... જેથી કરીને વધુ સારી ને સાચી દિશા તરફ વિકાસ થઈ શકે..... @ એન્ડ મેં એક પ્રયત્ન પણ કર્યો હતો ન્યુ યર પછી પણ.

AJ Anand videos on Matrubharti
AJ Anand 5 year ago

આભાર અનિલ ઠાકોર..ઘણા ગામડાઓ ની હાલત સુધરી છે પણ હજુ ઘણા ગામડાઓના લોકો ને આપણે જાગૃત કરવાના છે..??

Anil Thakor videos on Matrubharti
Anil Thakor 5 year ago

khub sundar rajuat aj anand. haji pan ava ghana gamda che jya stree saksharta nu praman khub ochu che.

AJ Anand videos on Matrubharti
AJ Anand 5 year ago

હા સિમરનજી સાચી વાત છે...અને આપણે જ એની શરૂઆત કરવાની છે..આ માધ્યમ દ્વારા આપણે પ્રયત્નો કરીયે જ છીએ પણ તમને શું લાગે છે કે બીજી કઈ રીતે આ મેસેજ વધુ લોકો સુધી પહોંચાડી શકાય ??

AJ Anand videos on Matrubharti
AJ Anand 5 year ago

કલ્પેશભાઈ થેન્ક યુ..??

Simran Jatin Patel videos on Matrubharti
Simran Jatin Patel Matrubharti Verified 5 year ago

ખૂબ જ સાચી વાત સરસ રીતે રજુ કરી આપે.... દેશના હરેક ખૂણે આ વાત પહોંચે અને શક્ય એટલા વધુ ને વધુ લોકો ઉજાગર થાય એટલે આપણો આ પ્રયત્ન સાર્થક નીવડશે.... ને ત્યારે જ હર સ્ત્રી ની સવાર ખરા અર્થમાં શુભ સવાર હશે.....

Kalpesh Joshi videos on Matrubharti
Kalpesh Joshi 5 year ago

khub saras

AJ Anand videos on Matrubharti
AJ Anand 5 year ago

હા કોમલ જોશીજી..આપણા દેશમા ઘણા એવા ગામડાઓ અને વિસ્તારો છે જ્યાં સ્ત્રી સાક્ષરતાનું પ્રમાણ ખૂબ ઓછું છે..એટલે જ આ માધ્યમ દ્વારા વધુ થી વધુ લોકો સુધી આ મેસેજ પહોંચાડી શકાય એવા પ્રયત્નો છે..??

Komal Joshi Pearlcharm videos on Matrubharti
Komal Joshi Pearlcharm Matrubharti Verified 5 year ago

એકદમ પરફેકટ વાત રજૂ કરી છે. ખૂબ જ સરસ રીતે.

AJ Anand videos on Matrubharti
AJ Anand 5 year ago

નિલેષભાઈ ખૂબ આભાર..લોકો સુધી સાચી વાત પહોંચે એવા અમારા પ્રયત્નો છે..??

AJ Anand videos on Matrubharti
AJ Anand 5 year ago

હા દીપકભાઈ..હું પણ તમારી વાત સાથે સહમત છું..??

Nilesh Kumar videos on Matrubharti
Nilesh Kumar 5 year ago

wah nice knowledge and information share by you

Dipak Thakor videos on Matrubharti
Dipak Thakor 5 year ago

khub sachi vat kari..stree ni saksharta ma vadahro thavo joeye..

AJ Anand videos on Matrubharti
AJ Anand 5 year ago

ઝંખના વસાવડાજી ખૂબ ખૂબ આભાર..??

Zankhna Vasavada videos on Matrubharti
Zankhna Vasavada 5 year ago

nice