Gujarati Good Morning videos by AJ Arpit Watch Free
Published On : 01-Jan-2019 08:00am528 views
22 Comments


આ વર્ષ ભાઈ તને ખૂબજ સારૂ પ્લેટફોર્મ મળે એ માટે હુ ભગવાન ને પ્રાર્થના કરું છું. all the best???

ખૂબ સરસ ભેટ મળી ગઈ તમને.....@ તીર્થરાજસિંહ....... આમ જ રચનાઓ રચતા રહો ખુદ ને અને અમને જીવંત બનાવતા જાઓ.....

આભારી અમે તમારા છીએ . નવા વર્ષમાં વધુ અને સારું લખતા રહો એવી શુભકામનાઓ @તીર્થરાજસિંહ

ખૂબ ખૂબ આભાર AJ Arpit મારી પ્રથમ રચના અહીં રજૂ કરવા બદલ ! નવા વર્ષની આથી સારી ભેંટ શું હોઈ શકે !

happy new year and very nice @AJ Arpit...congratulations તીર્થરાજ સિંહ.. પ્રથમ પ્રયાસ માં સરસ રચના.. keep writing !
નવા વર્ષ ની ખુબ ખુબ શુભેચ્છાઓ.